મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૪૭.જિનહર્ષ


૪૭.જિનહર્ષ

આરંભે રાજસ્થાની-હિંદીમાં લખનાર આ કવિએ પછી ગુજરાતીમાં જૈન ધર્મના અનેક વિષયો પર લાંબી રાસ કૃતિઓ લખી છે. ‘આરામશોભારાસ’ એમાં વધુ નોંધપાત્ર છે. આરામશોભારાસ -માંથી પ્રારંભિક દુહા, તથા ઢાલ ૩,૪,૯ અને છેલ્લી ૨૨ : એમાંથી અંશો

પ્રારંભિક દુહા, તથા ઢાલ ૩,૪,૯ અને ૨૨