યાત્રા/મદ્ – યાત્રા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મદ્ – યાત્રા

મને તું અર્પે, મા! સ્વર, મનુજનો ગાઉં પ્રણય,
અને ગાઉં તારો, યદિ તવ મળે દિવ્ય વિનય.