યુરોપ-અનુભવ/ત્રણસ્વીકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રણસ્વીકારશ્રી શાંતિભાઈ અને શ્રીમતી અલકાબહેન વૈદ્ય (લંડન)

શ્રી રતિભાઈ જોશી અને શ્રીમતી બિયાટ્રીસ જોશી (વિયેના) અધ્યાપક હંસપીટર બાખ અને શ્રીમતી એલિઝાબેથ બાખ
(સ્પિએઝ-સ્વિટ્ઝર્લૅન્ડ)

હાબેગર પરિવાર (થુન-સ્વિટ્ઝર્લૅન્ડ)

શ્રી રમેશભાઈ અને શ્રીમતી સરલાબહેન (પૅરિસ)

શ્રી વિપુલ કલ્યાણી અને ગુજરાતી લિટરરી એકૅડેમી, (લંડન)

શ્રી બારીન્દ્ર અને શ્રીમતી બિન્દુ પટેલ (લંડન)

શ્રી વ્યોમેશ અને શ્રીમતી ક્ષમા (લંડન)

શ્રી પ્રફુલ્લ અમીન અને પરિવાર (બર્મિંઘામ)

શ્રી સોજાની અને એર ઇન્ડિયાના તેમના કાર્યાલયના કર્મચારી (બ્રસેલ્સ) 

બ્રસેલ્સ સ્ટેશનના એક સ્ટોરના પાકિસ્તાની માલિક અને તેમનાં પત્ની

બ્રસેલ્સની હોટલ ઇન્ટરનૅશનલના મૂળે કચ્છી પણ પાકિસ્તાની માલિક

શ્રી છગનલાલ સતાસિયા (ઍન્ટવર્પ)

અને મારાં સમગ્ર પરિવારજનો

જે સૌએ આ યુરોપ-પ્રવાસમાં પ્રત્યક્ષ-પરોક્ષ સાથ-સથવારો આપ્યો.