zoom in zoom out toggle zoom 

< સંસ્કૃતિ સૂચિ

સંસ્કૃતિ સૂચિ/ભાષાવિજ્ઞાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


13. ભાષાવિજ્ઞાન
(નોંધ : ભાષા અને ભાષાવિજ્ઞાનની કોઈ પણ નાની કે મોટી - મહત્વની બાબતની ચર્ચા કરતા લેખો/ નોંધોને શીર્ષકોના વર્ણાનુક્રમે આ વિભાગમાં મૂકવામાં આવ્યા છે)
લેખ/ નોંધ શીર્ષક લેખના લેખક-અનુ. મહિનો/વર્ષ/પૃષ્ઠ નં.
અપૌરુષેય પ્રવૃત્તિ (નવા શબ્દોની શોધ અને ચર્ચા) કાકા કાલેલકર સપ્ટે61/350-353
અંગ્રેજીભાષાના સૌથી સમૃદ્ધ શબ્દકોષની ઘડતરકથા ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન62/236-239
‘આચાર્ય‘ને બદલે ‘આચાર્યએ‘ તંત્રી ફેબ્રુ76/75
આર્યા (આર્યાયૂથના છંદો- છંદશાસ્ત્ર) રામનારાયણ વિ. પાઠક જૂન53/205-211
આંશિક રૂપાખ્યાનવાળી ભાષાના વ્યાકરણી પ્રશ્નો પ્રબોધ બેચરદાસ પંડિત ફેબ્રુ61/49-57
(સદગત ડૉ.) એરચ. તારાપોરવાળા તંત્રી ફેબ્રુ56/42
ઑસ્ટિનની ભાષાવિચારણા/ વાચિક કાર્યો મધુસૂદન બક્ષી ડિસે73/457-462
કાવ્યકલા: સંજ્ઞા, અર્થ અને કવિતા: એક ચર્ચા પ્રબોધ બે. પંડિત અને દિગીશ મહેતા ઑગ-સપ્ટે63/294-298
કાવ્યમાં ધ્વન્યાત્મક પ્રતીકોનો વિન્યાસ કાન્તિલાલ બ. વ્યાસ સપ્ટે64/357-366/376
કૃદંતના પ્રકારો વિશે હરિવલ્લભ ભાયાણી જાન્યુ68/37-39
કેટલાક અનુગોની વ્યુત્પત્તિ હરિવલ્લભ ભાયાણી જાન્યુ72/15-17
‘ગઠિયા‘નો સ્વાધ્યાય બેચરદાસ દોશી જાન્યુ53/24
ગદ્યપદ્ય વિચાર ઉમાશંકર જોશી મે49/173-178
ગુજરાતી કહેવતો પુષ્કર ચંદરવાકર નવે56/417-424
ગુજરાતી કોશ ભોગીલાલ સાંડેસરા જાન્યુ62/17-24; ફેબ્રુ62/51-56
‘ગુજરાતી કોશ‘ ખૂટતી કડીઓ ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જૂન62/235/240
ગુજરાતી ભાષા સાહિત્ય: ઊડતી નજરે (નિખિલ ભારત...સંમેલન) ઉમાશંકર જોશી જાન્યુ58/4-6/28-29
ગુજરાતી ભાષા/ યથા ભાષક: તથા ભાષા ! ઉમાશંકર જોશી ઑગ54/325
‘ગુજરાતી ભાષાની શક્તિ અને અભિવ્યક્તિ‘ વહીવટી ક્ષેત્રે લલિત દલાલ એપ્રિલ61/147-149
ગુજરાતી ભાષાનું માન્ય સ્વરૂપ/ ગુ. સા. પરિષદ પ્રસાદી (૨૫મું અધિવેશન) કે. કા. શાસ્ત્રી જાન્યુ70/6-7
ગુજરાતી લિપિ વિશે : આપણા સૌની વિચારણા માટે જયા મહેતા ઑગ77/337-338
ગુજરાતી લિપિ વિશે : પત્ર જયંત કોઠારી સપ્ટે77/369
ગુજરાતી લિપિ વિશે: દ્વિરુક્ત રૂપ અને સમાસ પ્રભાશંકર તેરૈયા નવે77/431/430
ગુજરાતી લિપિ વિશે: શુદ્ધલેખનમાં અરાજક સતીશ કાલેલકર ઑક્ટો77/401-403
ગુજરાતીનું ધ્વનિતંત્ર પ્રબોધ બેચરદાસ પંડિત ઑક્ટો62/374-385; નવે62/420-429
ગુજરાતીમાં ક્રિયાવિશેષણ હરિવલ્લભ ભાયાણી ફેબ્રુ71/49-52
ગુજરાતીમાં નિષેધાર્થ હરિવલ્લભ ભાયાણી ફેબ્રુ69/64-69
ચોપાટીને બાંકડેથી (અંગ્રેજી શબ્દો અને ભારતીય પર્યાયો) ‘વક્રગતિ‘ જુલાઈ56/278-279
ચોપાટીને બાંકડેથી (ઉચ્ચારશુદ્ધિ અંગે) ‘વક્રગતિ‘ જુલાઈ53/270-271/269
ચોપાટીને બાંકડેથી (ગુજરાતી ભાષા- જોડણી/ ઉચ્ચારો) ‘વક્રગતિ‘ ડિસે53/470-471
છંદોમુક્તિનાં ઇંગિત હરિવલ્લભ ભાયાણી મે67/193-196
જોડણી વિષે તંત્રી ફેબ્રુ52/75
જોડણીનો એક વિચિત્ર નિયમ કેશવરામ કા. શાસ્ત્રી માર્ચ52/117
જોડણીપ્રવેશ નગીનદાસ પારેખ જુલાઈ59/276
‘જોડણીપ્રવેશ‘ (રતિલાલ સાં. નાયક) નગીનદાસ પારેખ જૂન59/237-240
તેસ્સિતોરિની ‘છત્રી‘ (લુઈજ તેસ્સિતોરિ- ઈટાલિયન સંશોધક) તંત્રી ડિસે56/442
ધ્વનિ વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી ઑક્ટો-ડિસે84/297-300
ધ્વનિઘટક (ફોનીમ) પ્રબોધ બેચરદાસ પંડિત સપ્ટે62/325-328/349-356
ધ્વનિપરિવર્તન પ્ર. બે. પંડિત ઑક્ટો59/369-375; ડિસે59/457-461
ધ્વનિપરિવર્તન/ સાર્દશ્ય પરિવર્તન પ્રબોધ બેચરદાસ પંડિત જાન્યુ60/11-16; ફેબ્રુ60/61-64/60
નવ્ય શૈલીવિજ્ઞાન હરિવલ્લભ ભાયાણી મે78/143-145
નિપાત- ने ના વિવિધ પ્રયોગો હરિવલ્લભ ભાયાણી સપ્ટે77/367-368
પરિભાષાનાં પ્રદેશમાં ત્રિભુવન વીરજીભાઈ હેમાણી જુલાઈ69/265-266; ફેબ્રુ63/65-72
પારસી ગુજરાતી શબ્દો કાકા કાલેલકર જૂન67/પૂ.પા.3
પાલિની વ્યુત્પત્તિ ડોલરરાય માંકડ સપ્ટે49/358
પુસ્તકોમાં હોવી જોઈતી વ્યુત્પન્ન ભાષા કલ્યાણરાય ન. જોષી નવે65/437-438
પૂનાથી પત્ર (ભાષાવિજ્ઞાનનો અભ્યાસ) પ્રબોધ પંડિત જાન્યુ55/15-17
(ડૉ.) પ્રબોધ પંડિત/ ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે ડૉ. પ્રબોધ પંડિતનું યશસ્વી પ્રદાન હરિવલ્લભ ભાયાણી નવે75/276-278
(ડૉ.) પ્રબોધ પંડિત/ મેધાવી વિદ્વાન ઉમાશંકર જોશી નવે75/273-275
પ્રાકૃતમાં- રૂપ પ્રત્યય ભોગીલાલ સાંડેસરા એપ્રિલ55/160
પ્રેરક અંગસાધક ‘- આર‘ પ્રત્યયનું મૂળ હરિવલ્લભ ચૂ. ભાયાણી સપ્ટે65/352-353
‘ફોનીમ‘: ચર્ચાપત્ર કાલેલકર નારાયણ ગોવિંદ અને અન્ય જુલાઈ66/273
‘ફોનીમ‘ વિશે- ટી. એન. દવે કિશોરકાન્ત સુખવંતરાય શુક્લ સપ્ટે66/355
‘ફોનીમ‘ વિશે: ચર્ચાપત્રનો પ્રત્યુત્તર ટી. એન. દવે સપ્ટે66/355
ફોનીમ/ ધ્વનિઘટક પ્રબોધ બેચરદાસ પંડિત સપ્ટે62/325-328/349-356
‘બંગભાષા- પ્રવેશ‘ (વિધૂભૂષણ દાસગુપ્ત અને મનુ પંડિત) નગીનદાસ પારેખ જૂન64/267
‘બૃહદ વ્યાકરણ‘ પછીની કાર્યદિશા હરિવલ્લભ ભાયાણી માર્ચ61/89-92
બોલીનું સ્વરૂપ પ્રબોધ બેચરદાસ પંડિત સપ્ટે52/331-334; ઑકટો52/387-392
‘ભવાઈ‘ શબ્દનો એક પ્રાચીન પ્રયોગ હરિવલ્લભ ભાયાણી એપ્રિલ71/136
‘ભારતીય આર્ય ભાષા અને હિન્દી‘ (ભોગીલાલ સાંડેસરા) ઉમાશંકર જોશી ઑકટો52/396
ભાષા અને વ્યાકરણ કેશવરામ કા. શાસ્ત્રી જાન્યુ67/31-36
‘ભાષા આણિ સંસ્કૃતિ‘ (નારાયણ ગોવિંદ કાલેલકર) પ્રબોધ બેચરદાસ પંડિત જુલાઈ64/304-308
‘ભાષા વિજ્ઞાન‘ (ખંડ- ૧) (કાન્તિલાલ બ. વ્યાસ) ટી. એન. દવે માર્ચ66/110-112
ભાષાઓની ક્ષેત્રમર્યાદા નારાયણ ગોવિંદ કાલેલકર માર્ચ51/92-97/91
ભાષાની સીમાઓ અને તાત્ત્વિક સમસ્યાઓ રસેન્દ્ર પંડ્યા સપ્ટે73/345-353
ભાષાપ્રયોગો તંત્રી એપ્રિલ60/122
ભાષાપ્રયોગો ભરતરામ ભાનુસુખરામ મહેતા એપ્રિલ60/147-149
ભાષાવિજ્ઞાન અને કવિતાની સમજ યોગેન્દ્ર વ્યાસ માર્ચ71/119-120
ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચન યોગેન્દ્ર વ્યાસ ડિસે74/425-429
ભાષાવિજ્ઞાન અને સાહિત્યિક ઇતિહાસ લિઓ સ્પિત્સર, અનુ. હરિવલ્લભ ભાયાણી સપ્ટે72/273-276
ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે હરિવલ્લભ ભાયાણી મે71/185-187
ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે: દ્રાવિડી અને યુરાલીય ભાષાજૂથોને સગાઈસંબંધ હરિવલ્લભ ભાયાણી જુલાઈ71/262-264
ભાષાવિજ્ઞાનના ક્ષેત્રે ડૉ. પ્રબોધ પંડિતનું યશસ્વી પ્રદાન હરિવલ્લભ ભાયાણી નવે75/276-278
ભાષાવિજ્ઞાનની ગ્રીષ્મશાળા: ૪ મે થી ૨૯ જૂન તંત્રી માર્ચ57/82
ભાષાવિજ્ઞાનમાં ચિત્તવાદ: ચોમ્સ્કી અને કાત્સ મધુસૂદન બક્ષી જૂન74/177-183
ભાષાશિક્ષણ/ પહેલી ભાષા, બીજી ભાષા...અને ? પ્રબોધ પંડિત માર્ચ74/81-87
‘મનોભાષાશાસ્ત્ર પરિચય‘ (ભાનુપ્રસાદ અમૃતલાલ પરીખ)/ પુરોવચન વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી એપ્રિલ-જૂન82/77-81
‘માઠું હીંડવું‘- ‘દશમસ્કંધ‘માંનો એક પ્રયોગ (પ્રેમાનંદ) હરિવલ્લભ ભાયાણી ઑગ67/315
મ્હારી જોડણી પદ્ધતિ બ. ક. ઠાકોર ફેબ્રુ52/49-52/80; માર્ચ52/92-95
લખનૌલિપિ તંત્રી સપ્ટે58/323/357
લિપિસુધાર તંત્રી જૂન57/203
લિપિસુધાર અને લિપિપ્રચાર અંગે/ ગુજરાતનાં રાજ્યકર્તાઓને કાકા કાલેલકર જુલાઈ60/246-248
લિપિસુધારણા તંત્રી ઑગ49/282-284
‘લિંગ્વિસ્ટિક્સ ઍન્ડ ઇન્ગ્લિશ લૅંગ્વેજ ટિચિંગ‘ (સંપા. પી. બી. પંડિત) શાન્તિભાઈ આચાર્ય ફેબ્રુ66/66-69
વાગ્વ્યવહાર પ્રબોધ બેચરદાસ પંડિત જાન્યુ73/16-24
વાચિક કાર્યો: ઑસ્ટિનની ભાષાવિચારણા મધુસૂદન બક્ષી ડિસે73/457-462
વિરામ ચિહ્નો ભગવત રામચંદ્ર ભટ્ટ ઑક્ટો71/375-377
વ્યાકરણ પ્રબોધ બેચરદાસ પંડિત જુલાઈ72/196-200/221-224; ઑગ72/233-238
શબ્દચર્ચા- સમજ/ ‘અષાઢો દીકરો‘ ભોગીલાલ જે. સાંડેસરા માર્ચ55/116
શબ્દચર્ચા- સમજ/ ‘અનુરાધા‘ (ચિ. અનુરાધાને નૃત્યદીક્ષા પ્રસંગે) કાકા કાલેલકર, સંકલન: તંત્રી ફેબ્રુ70/79
શબ્દચર્ચા- સમજ/ અમે નહિ, આપણે ઉમાશંકર જોશી જાન્યુ59/1
શબ્દચર્ચા- સમજ/ અષાઢો દીકરો તંત્રી ફેબ્રુ55/43/48
શબ્દ ચર્ચા- સમજ/ ‘ઇન્ડિયા‘ અને ‘ભારત‘ રેવન્ડ ફાધર એચ. હેરાસ ફેબ્રુ50/79-80
શબ્દચર્ચા- સમજ/ એ આરસ ક્યાંનો ? પુરાતન બુચ જૂન52/239
શબ્દચર્ચા- સમજ/ કલ્ક શબ્દ ઉપેન્દ્રરાય જે. સાંડેસરા એપ્રિલ55/157
શબ્દચર્ચા- સમજ/ કુંકુમકેસર મોહનભાઈ શં. પટેલ જાન્યુ62/39-40
શબ્દચર્ચા- સમજ/ ગાઠુઓ ઉમાશંકર જોશી માર્ચ52/117
શબ્દચર્ચા- સમજ/ ગાઠુઓ: વળી ગાઠુઓ બેચરદાસ દોશી જૂન52/216
શબ્દચર્ચા- સમજ/ ગાઠુઓ વિષે પ્રો. ભાયાણી તંત્રી એપ્રિલ52/123
શબ્દચર્ચા- સમજ/ ટીકીટ, ટીકિટ કે ટિકિટ ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટ એપ્રિલ59/157
શબ્દચર્ચા- સમજ/ નાતરું અને નાત ભોગીલાલ સાંડેસરા જાન્યુ50/34-35
શબ્દચર્ચા- સમજ/ નુઅદ- અડધું મ અ. મેહેન્દળે ઑગ71/324
શબ્દચર્ચા- સમજ/ મહેતર, જીલબ્બે, પ્યાલો, શરાબ છોટુભાઈ નાયક ફેબ્રુ55/77
શબ્દચર્ચા- સમજ/ સ્પંદોલિકા હીંચવું… હરિવલ્લભ ચૂ. ભાયાણી જુલાઈ65/278/280
શબ્દચર્ચા- સમજ/ હંસ, Swan, Goose મોહનભાઈ પટેલ જૂન65/237-238
શબ્દની શક્તિ ઉમાશંકર જોશી એપ્રિલ71/137-140
શબ્દાર્થવિજ્ઞાન: એક સંક્ષિપ્ત પરિચય હરિવલ્લભ ભાયાણી ફેબ્રુ66/57-62; એપ્રિલ66/137-143
શબ્દોની જાળ ગગનવિહારી મહેતા મે49/199/165
શૈલી ઉમાશંકર જોશી જૂન48/222-225
શૈલીવિજ્ઞાન અને ભાષાવિજ્ઞાન હરિવલ્લભ ભાયાણી જાન્યુ67/9-13
સંબંધક ભૂતકૃદંતના અર્થો હરિવલ્લભ ભાયાણી ઑગ73/316-318
સંબંધવાચક ‘ન‘ના થોડાક વિશિષ્ટ પ્રયોગો હરિવલ્લભ ભાયાણી સપ્ટે73/341-344
સંસ્કૃતના અભ્યાસનું શું ? તંત્રી જૂન57/202-203
સાર્દશ્ય પરિવર્તન (ધ્વનિપરિવર્તન) પ્રબોધ બેચરદાસ પંડિત જાન્યુ60/11-16; ફેબ્રુ60/61-64/60
સાહિત્ય- ભાષા- વિજ્ઞાન: સાહિત્યવિચાર અને ભાષાવિચારનું એક સંયુક્ત નૂતન ક્ષેત્ર ડબલ્યુ. ઓ. હેન્ડ્રિક્સ, અનુ. હરિવલ્લભ ભાયાણી જાન્યુ-માર્ચ80/4-8
‘સિદ્ધહેમ‘નાં અપભ્રંશ પદ્યો હરિવલ્લભ ભાયાણી માર્ચ61/115-116/118
(ડૉ.) સુનીતિકુમારનું વિચારસમૃદ્ધ વ્યાખ્યાન તંત્રી નવે53/402-403
‘સ્વરભાર અને તેના વ્યાપાર‘ (ગોકળભાઈ ધર્મદાસ પટેલ) પ્રબોધદાસ બેચરદાસ પંડિત નવે52/432-437; જાન્યુ53/33-36
‘હાલરડું‘ ‘પારણું‘ (અપભ્રંશ સાહિત્યમાં) હરિવલ્લભ ભાયાણી જુલાઈ70/264-265
હિંદી ભાષા અને લિપિસુધાર તંત્રી જાન્યુ54/57
‘ળ‘- કાર ભૃગુરાય અંજારિયા જુલાઈ49/256