હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/કાબિલે તારીફ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કાબિલે તારીફ

કાબિલે-તારીફ સૂરજની ધગશ,
જિંદગી હારી ગયેલા પાસ પણ
એ કરે નૂતન દિવસની પેશકશ.

દોસ્ત ૧૪૬