35,982
edits
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
બીજો પ્રશ્ન એવો થાય કે અવલોકનકારો અંગેની વર્ગીકૃત સૂચિમાં અવલોકનકારનું નામ પહેલું હોવું જોઈએ એવું કેમ નથી? જો અવલોકનકારની સૂચિ હોય તો શરૂઆત અવલોકનકારના નામથી જ થવી જોઈએ. વળી એમ કરવાથી ઘણું પુનરાવર્તન ટાળી શકાયું હોત. અહીં જે-તે અવલોકનકારનું નામ એકવાર આવી જાય પછી તેમની જેટલી વિગતો હોય એ અકારાદિક્રમે મૂકી શકાત. એમ કરવાથી અવલોકનકારનું નામ વારંવાર લખવું પડ્યું છે એ ન થાત, અને સમય તથા કાગળનો બચાવ થઈ શકત. એટલું જ નહીં, એ વ્યવસ્થા જ ઉપયોગકર્તા સંશોધક માટે સરળ બની રહેત. | બીજો પ્રશ્ન એવો થાય કે અવલોકનકારો અંગેની વર્ગીકૃત સૂચિમાં અવલોકનકારનું નામ પહેલું હોવું જોઈએ એવું કેમ નથી? જો અવલોકનકારની સૂચિ હોય તો શરૂઆત અવલોકનકારના નામથી જ થવી જોઈએ. વળી એમ કરવાથી ઘણું પુનરાવર્તન ટાળી શકાયું હોત. અહીં જે-તે અવલોકનકારનું નામ એકવાર આવી જાય પછી તેમની જેટલી વિગતો હોય એ અકારાદિક્રમે મૂકી શકાત. એમ કરવાથી અવલોકનકારનું નામ વારંવાર લખવું પડ્યું છે એ ન થાત, અને સમય તથા કાગળનો બચાવ થઈ શકત. એટલું જ નહીં, એ વ્યવસ્થા જ ઉપયોગકર્તા સંશોધક માટે સરળ બની રહેત. | ||
ઉ.દા. : | ઉ.દા. : | ||
અજય પાઠક : | {{Poem2Close}} | ||
<poem>:અજય પાઠક : | |||
::–અભિવ્યક્તિની ઉષા, ‘ચીસ’, પ્રવીણ દરજી, કવિતા, જૂન, ૭૪, ૯-૧૧. | |||
::–આસ્વાદનું ભાવવિશ્વ, ‘કાવ્યલોક’, જયંત પાઠક, વિવેચન, ઑગ., ૭૩, ૯-૧૧ | |||
::–ઊણાં ઓજાર, ‘લાભશુભ’, શશી શાહ, નવલિકા, જાન્યુ., ૭૩, ૧૮-૨૦...</poem> | |||
{{Poem2Open}} | |||
એમ અજય પાઠકે કરેલી સમીક્ષાઓ એક સાથે સુલભ કરાવી શકાત. | એમ અજય પાઠકે કરેલી સમીક્ષાઓ એક સાથે સુલભ કરાવી શકાત. | ||
વળી, લેખક કે અવલોકનકારની સૂચિમાં તો માત્ર પૃષ્ઠક્રમનો જ ઉલ્લેખ કરવાનો હોય. એમ કરવાથી વિગતો ફરીફરી ન આવે, એનો ખડકલો ન થાય. પરંતુ અહીં વિગતોનું જંગલ બની ગયું છે. પૃષ્ઠોનો બગાડ આપણને કઠે એ હદે થયો છે. પુસ્તકનાં ૭૪૨માંથી ૩૨૭ (લગભગ અડધાં) પૃષ્ઠ તો અવલોકનકારની સૂચિ રોકે છે. ઉપરાંત શાસ્ત્રીય સૂચિમાં એક મુદ્દા વિશે ઘણી ચર્ચા થયેલી છે, અટક પહેલાં કે નામ? મોટેભાગે અટક પહેલાં અને નામ પછી એ સ્વીકાર્ય બન્યું છે. પરંતુ અહીં એ શિસ્ત જળવાઈ નથી. | વળી, લેખક કે અવલોકનકારની સૂચિમાં તો માત્ર પૃષ્ઠક્રમનો જ ઉલ્લેખ કરવાનો હોય. એમ કરવાથી વિગતો ફરીફરી ન આવે, એનો ખડકલો ન થાય. પરંતુ અહીં વિગતોનું જંગલ બની ગયું છે. પૃષ્ઠોનો બગાડ આપણને કઠે એ હદે થયો છે. પુસ્તકનાં ૭૪૨માંથી ૩૨૭ (લગભગ અડધાં) પૃષ્ઠ તો અવલોકનકારની સૂચિ રોકે છે. ઉપરાંત શાસ્ત્રીય સૂચિમાં એક મુદ્દા વિશે ઘણી ચર્ચા થયેલી છે, અટક પહેલાં કે નામ? મોટેભાગે અટક પહેલાં અને નામ પછી એ સ્વીકાર્ય બન્યું છે. પરંતુ અહીં એ શિસ્ત જળવાઈ નથી. | ||
| Line 31: | Line 33: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
અં- પછી અ- | :અં- પછી અ- | ||
–અંબા, (એક પદ્યરૂપક) ગોવિંદભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, | ::–અંબા, (એક પદ્યરૂપક) ગોવિંદભાઈ પટેલ, ચંદ્રકાંત શેઠ, | ||
{{gap|6em}}કવિતા, ૭૪-ફેબ્રુ./૨૨-૨૩ | |||
–અકબર, (અપૂરતું અસમતોલ મૂલ્યાંકન) બિન્યન લૉરેન્સ, | ::–અકબર, (અપૂરતું અસમતોલ મૂલ્યાંકન) બિન્યન લૉરેન્સ, | ||
{{gap|6em}}અનુ.-જીવનલાલ પરીખ, નગીનદાસ સંઘવી, | |||
{{gap|6em}}ચરિત્ર, ૬૭-નવે./૩૫-૩૬ (પૃ. ૧૦૦) | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
એવાં બીજાં – | એવાં બીજાં – | ||
{{Poem2Close}} | |||
–સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા : દર્શકની મુલાકાત, | <poem> | ||
:સં- પછી સ- | |||
–સધરાના સાળાનો સાળો - બાબુ દાવલપુરા, | ::–સંસ્કૃતિની યાત્રામાં શ્રદ્ધા : દર્શકની મુલાકાત, | ||
{{gap|6em}}યશવંત ત્રિવેદી, સપ્ટે./૧૯૭૨ | |||
::–સધરાના સાળાનો સાળો - બાબુ દાવલપુરા, | |||
{{gap|6em}}ચુનિલાલ મડિયા, હરીન્દ્ર દવે, જા./૧૯૬૯.(પૃ. ૨૧) | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 51: | Line 56: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
• આવરણપૃષ્ઠ : | :• આવરણપૃષ્ઠ : | ||
::–બાંયો ચડાવેલી ચેતના... | |||
:એ પછી - | |||
::–બચુભાઈ રાવત... (પૃ. ૧૭) | |||
એટલે કે બાં- પછી બ- ! | :એટલે કે બાં- પછી બ- ! | ||
:• ગ્રંથનામ સૂચિ : | |||
::– ર. વા. દિઘે, ભાવે પુરુષોત્તમ ભાસ્કર, | |||
{{gap|6em}}(મરાઠી સાહિત્યસૃષ્ટિ)... | |||
::–રંકનું આયોજન, (શાસ્ત્રીય છતાં સરસ પુસ્તક).. | |||
{{gap|6em}}(પૃ. ૩૨૧) | |||
• અવલોકનકારની વર્ગીકૃત સૂચિ : | • અવલોકનકારની વર્ગીકૃત સૂચિ : | ||
::–સાહિત્યનો માનદંડ, જયંત જોશી... | |||
::–જ્વાલા આણિ ફુલે, જયંત જોશી...(પૃ.૪૬૮) | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||