31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 31: | Line 31: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંસ્કૃતભાષા સમાસબહુલ અને મહદંશે મુક્ત અન્વયવાળી છે. કવિતામાં તો એનું રૂપ વધુ સંકુલ બને એ સ્વાભાવિક છે. એટલે એના વાક્યવિન્યાસની ભાત ગુજરાતીના વાક્ય-વિન્યાસથી અલગ પ્રકારની છે – ખરેખર તો કોઈપણ બે ભાષાઓના વાક્યવિન્યાસની ભાત જુદીજુદી રહેવાની. એટલે અનુવાદકે લક્ષ્ય ભાષાના વાક્યાન્વયને જ લક્ષમાં રાખીને ચાલવું પડે. એ પ્રક્રિયા, અલબત્ત, મથાવનારી હોય છે. | સંસ્કૃતભાષા સમાસબહુલ અને મહદંશે મુક્ત અન્વયવાળી છે. કવિતામાં તો એનું રૂપ વધુ સંકુલ બને એ સ્વાભાવિક છે. એટલે એના વાક્યવિન્યાસની ભાત ગુજરાતીના વાક્ય-વિન્યાસથી અલગ પ્રકારની છે – ખરેખર તો કોઈપણ બે ભાષાઓના વાક્યવિન્યાસની ભાત જુદીજુદી રહેવાની. એટલે અનુવાદકે લક્ષ્ય ભાષાના વાક્યાન્વયને જ લક્ષમાં રાખીને ચાલવું પડે. એ પ્રક્રિયા, અલબત્ત, મથાવનારી હોય છે. | ||
વિજય પંડ્યા સંસ્કૃતના ઉત્તમ વિદ્વાન છે એટલે એમનો આ અનુવાદ ઘણુંખરું તો મૂળને બરાબર ગ્રહણ કરનારો અને સંસ્કૃત કવિતાને શક્ય એટલી પ્રાસાદિકતાથી ગુજરાતીમાં અવતારી શકનારો બન્યો છે. પરંતુ જ્યાં ગુજરાતી ભાષાનો વાક્યવિન્યાસ જળવાયો નથી ત્યાં ગુજરાતી અનુવાદ અસહજ બન્યો છે ને ત્યાં અર્થસંક્રમણ ધૂંધળું બન્યું છે. | |||
આપણે પહેલાં એમના સહજ, પ્રાસાદિક અનુવાદનાં થોડાંક દૃષ્ટાંતો જોઈએ : | આપણે પહેલાં એમના સહજ, પ્રાસાદિક અનુવાદનાં થોડાંક દૃષ્ટાંતો જોઈએ : | ||
હેમન્ત ઋતુના વર્ણનના, ઘણા શ્લોકોના અનુવાદો હૃદ્ય બન્યા છે : | હેમન્ત ઋતુના વર્ણનના, ઘણા શ્લોકોના અનુવાદો હૃદ્ય બન્યા છે : | ||