બે હજાર ચોવીસ સમક્ષ/સંસ્પર્શ અને વિમર્શ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 26: Line 26:
‘અનુવાદ, અનુવાદક અને વાચક’ લેખમાં અનુવાદનાં રૂપો વિશેની પ્રારંભિક ચર્ચામાં અનુવાદની વિભાવના અને પરંપરાની ઝાંખી આપતાં વિવેચક આપણા પહેલા અનુવાદક ભાલણને સ્મરે છે. અનુવાદો એ કોઈપણ ભાષાની  સાહિત્યસંપદાનો જ એક ભાગ હોય છે જે સાહિત્યજગતને સમૃદ્ધ કરે છે એવી સ્થાપના કરીને અનુવાદનું મહત્ત્વ એમણે આંકી આપ્યું છે. અનુવાદકની સજ્જતા, અનુવાદની પ્રક્રિયા, અનુવાદનું કાર્ય જેવા મહત્ત્વના અંશોની ચર્ચા વેળાએ અનુવાદકની જવાબદારીને એમણે આગળ કરી છે. અનુવાદનો વાચક પણ અધિકારી વાચક હોવો જોઈએ એમ કહીને વાચકની સજ્જતા પર ભાર મુકાયો છે. આ લેખ અનુવાદક્ષેત્રનો એક મહત્ત્વનો સંદર્ભલેખ બને છે.

આ પુસ્તકનો અંતિમ લેખ વિવેચક-સંપાદક-સંશોધક-અનુવાદક લેખે જાતપ્રવાસની અને જાતે ઊભાં કરેલાં ધોરણોના આગ્રહની કેફિયતરૂપ  છે. વાચક આ આનંદયાત્રાનો ભાગીદાર બનતો ચાલે છે. વિદ્યાતપની આ ખેપને એમણે ‘પરસેવા પર પવનની લહેરખી’ એવું શીર્ષક આપીને પ્રગટ કરી છે જેમાં આનંદ અને ધન્યતાનો ભાવ પ્રગટ થયો છે. વળી એમાં આપણી સાંપ્રત સાહિત્યસ્થિતિ વિશેની ચિંતાના તંતુ પણ વણાતા ચાલ્યા છે. કોઈપણ સાહિત્યરસિકને સ્પર્શી જાય અને પ્રેરકતા જન્માવે એવું આ લેખનું રૂપ બંધાવા પામ્યું છે.

વિવેચન-પ્રવૃત્તિ વિશે એમનો એક સરસ દૃષ્ટિકોણ અહીં મુકાયો છે – ‘હું માનું છું કે વિવેચન બીબાઢાળ કે એકસૂરીલું કે નર્યું પાંડિત્યપરસ્ત(એકેડેમિક) ન જ હોવું જોઈએ’ લેખકનો આ સ્પષ્ટ મત પુસ્તકનાં પાનેપાને ચરિતાર્થ થયેલો જોઈ શકાય છે. આ પુસ્તકની કોઈપણ સમીક્ષા વાંચો કે અભ્યાસલેખને જુઓ, એમાં અભિવ્યક્તિની પારદર્શકતા, માર્મિકતા અને સ્પષ્ટ નિરીક્ષણો સાંપડશે. એ એમની પ્રબળ સાહિત્યખેવનાનાં નિદર્શક બની રહે છે. એ રીતે પણ આ પુસ્તક તરફ આપણું ધ્યાન ખેંચે છે.

સુઘડ અને આકર્ષક મુદ્રણ, પ્રત્યેક સમીક્ષા સાથે મુકાયેલી પુસ્તકની તસવીર, પુસ્તકની સંપૂર્ણ વિગતો અને અંતે આપેલી સૂચિને કારણે પણ આ પુસ્તક શાસ્ત્રીય અને વાંચવું ગમે એવું બન્યું છે.

Navigation menu