અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/તમે ભલે ઘર છોડી ચાલ્યાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}} <poem> તમે ભલે ઘર છોડી...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
{{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}}
{{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}}
<poem>
<poem>
તમે ભલે ઘર છોડી ચાલ્યાં, તમે છતાં આ ઘરમાં,
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં...
તમે ભલે મુખ મોડી ચાલ્યાં, તમે હતાં આ ઘરમાં.
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં...


હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ,
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ
ટાંકા લેતી આંગળીયું કંઈ તરવરતી તોરણિયે,
ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે
બારસાખ આંખો ઢોળીને જોઈ રહે ઉંબરમાં…
બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં...


નથી રોટલે ભાત્ય તમારી હથેળીયુંની પડતી,
નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી
નથી રોટલે ભાત્ય યાદ એ વળી વળી ઊપસતી,
નથી રોટલે ભાત્ય-યાદ એ વળી વળી ઊપસતી
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં…
નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં...


ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ,
ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મૂરઝાઈ,
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં…
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં...
 
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં...
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં...


તમે ભલે ઘર છોડી ચાલ્યાં, તમે છતાં આ ઘરમાં,
તમે ભલે મુખ મોડી ચાલ્યાં, તમે હતાં આ ઘરમાં
{{Right|(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)}}
{{Right|(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મફત ઓઝા/હે પ્રિયે... | હે પ્રિયે...]]  | તને ઝંખતી ક્ષિતિજો આ અરવલ્લીની]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોહર ત્રિવેદી/ગીત-શિખરિણી | ગીત-શિખરિણી]]  | ચરણ સરતાં જાય મિતવા... ]]
}}
26,604

edits