8,009
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}} <poem> તમે ભલે ઘર છોડી...") |
No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}} | {{Heading|તમે ભલે ઘર છોડી ચાલ્યાં|મનોહર ત્રિવેદી}} | ||
<poem> | <poem> | ||
તમે ભલે ઘર છોડી ચાલ્યાં | તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં... | ||
તમે ભલે મુખ મોડી ચાલ્યાં | તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં... | ||
હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ | હજી તમારી લાલ ઓઢણી ફરફરતી વળગણીએ | ||
ટાંકા લેતી | ટાંકા લેતી આંગળિયું કંઈ તરવરતી તોરણિયે | ||
બારસાખ આંખો | બારસાખ આંખો ઢાળીને જોઈ રહે ઉંબરમાં... | ||
નથી રોટલે ભાત્ય તમારી | નથી રોટલે ભાત્ય તમારી હથેળિયુંની પડતી | ||
નથી રોટલે ભાત્ય | નથી રોટલે ભાત્ય-યાદ એ વળી વળી ઊપસતી | ||
નથી તમે-ની સરત રહે ના કોઈ | નથી તમે-ની સરત રહે ના કોઈ અવરજવરમાં... | ||
ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ | ઓળીપાની વેલ્ય દીવાલે રોજ રહી કરમાઈ | ||
પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે | પ્રભાતિયાંનો કંઠ વલોણે ગયો હવે મુરઝાઈ | ||
ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી | ગીત વગરનું ગીત ટપકતું ફરી ફરી ભીતરમાં... | ||
તમે ભલે ઘર છોડી ચાલ્યાં તમે છતાં આ ઘરમાં... | |||
તમે ભલે મુખ મોડી ચાલ્યાં તમે હતાં આ ઘરમાં... | |||
{{Right|(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)}} | {{Right|(ફૂલની નૌકા લીને, ૧૯૮૧, પૃ. ૩)}} | ||
</poem> | </poem> |