‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અધ્યાપક જ સમીક્ષકો કેમ? : જયંત ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 9: Line 9:
(* સમીક્ષાના સામયિકમાં સ્વાભાવિક રીતે જ મોટાભાગના લેખો નિમંત્રિત હોય. (પણ એ માટે સમીક્ષક એ અધ્યાપક જ હોવો જોઈએ એને ધોરણ નથી ગણ્યું.) ક્યારેક કોઈ અભ્યાસીઓએ મોકલી આપેલી સમીક્ષાઓ પણ, યોગ્ય હોય તો પ્રગટ કરી છે – પણ એનું પ્રમાણ ઘણું ઓછું. આપણાં બધાં જ સામયિકોમાંના લેખોનું સર્વેક્ષણ કરશો તો અધ્યાપકોનું પ્રમાણ મોટું નીકળવાનું કેમકે વિવેચન-અવલોકન એ વિદ્યાપ્રવૃત્તિ પણ છે ને સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરનાર પાસે એની પરંપરા ને એની શિસ્ત હોય. કેટલાકના કિસ્સામાં એ ઢોંચારૂપ બનતું હોય તો એ વ્યક્તિગત (લેખકગત) નબળાઈ થઈ. મૂળવાત તો એ કે લખનાર ‘અધ્યાપક’ છે એવી, પૂર્વગ્રહવાળી, સભાનતા શા માટે રાખવાની? નબળું વિવેચન કે સર્જન કરનારને કોઈ વર્ગ-વિશેષ સાથે જોડવાનો ન હોય. એટલે ‘પ્રત્યક્ષ’માંનાં અવલોકનો પૈકી જે નબળાં લાગતાં હોય એની તાર્કિક આકરી ટીકા આ વિભાગમાં લખવા (ને એનો તાર્કિક ઉત્તર પણ ખમવા) સૌ કોઈ મુક્ત છે. વળી, ‘અધ્યાપક ન-હોય’ એવા મિત્રોને પણ નવાં પુસ્તકો પર અવલોકન લખી મોકલવા નિમંત્રણ છે. યોગ્ય હશે એ જરૂર પ્રગટ થશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|– સંપાદક}}
{{right|– સંપાદક}}

{{right|[જાન્યુઆરી-માર્ચ, ૧૯૯૮, પૃ. ૪૨]}}

Navigation menu