32,222
edits
No edit summary |
No edit summary |
||
| Line 13: | Line 13: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
* અમારો તો એવો અનુભવ છે કે, પુસ્તકોનાં પરિચય-સમીક્ષાનું જ સામયિક હોવા છતાં નથી બધા પ્રકાશકો પુસ્તકો મોકલતા કે (એકાદ અપવાદને બાદ કરતાં) નથી કોઈ પ્રકાશક એનાં બધાં (કે બધાં મહત્ત્વનાં) પુસ્તકોની એક-એક નકલ પણ મોકલતા. (જો કે બધાં જ પુસ્તકોની અમારી કશી જ અપેક્ષા પણ નથી હોતી.) એટલે સામયિકોને / સાહિત્યસંસ્થાઓને નવા પ્રકાશિત થતા પુસ્તકની એક એક નકલ પણ જોવા મળતી નથી. પ્રતિવર્ષ નિયમિત પુસ્તક-પરિચય-અવલોકન આપતી, વર્ષો જૂની સાહિત્યસંસ્થા ‘ગુજરાત સાહિત્ય સભા’ને પણ ખૂબ ઓછાં પુસ્તકો મળે છે. અને પરિષદ પણ દ્વિવાર્ષિક સમીક્ષા કરાવતી હોવા છતાં, એને પણ પુસ્તકો પહોંચતાં નથી. (આ વિશે મેં ઑક્ટો.ડિસે. ૧૯૯૪ના ‘પ્રત્યક્ષીય’માં વિગતે લખેલું.) | <nowiki>*</nowiki> અમારો તો એવો અનુભવ છે કે, પુસ્તકોનાં પરિચય-સમીક્ષાનું જ સામયિક હોવા છતાં નથી બધા પ્રકાશકો પુસ્તકો મોકલતા કે (એકાદ અપવાદને બાદ કરતાં) નથી કોઈ પ્રકાશક એનાં બધાં (કે બધાં મહત્ત્વનાં) પુસ્તકોની એક-એક નકલ પણ મોકલતા. (જો કે બધાં જ પુસ્તકોની અમારી કશી જ અપેક્ષા પણ નથી હોતી.) એટલે સામયિકોને / સાહિત્યસંસ્થાઓને નવા પ્રકાશિત થતા પુસ્તકની એક એક નકલ પણ જોવા મળતી નથી. પ્રતિવર્ષ નિયમિત પુસ્તક-પરિચય-અવલોકન આપતી, વર્ષો જૂની સાહિત્યસંસ્થા ‘ગુજરાત સાહિત્ય સભા’ને પણ ખૂબ ઓછાં પુસ્તકો મળે છે. અને પરિષદ પણ દ્વિવાર્ષિક સમીક્ષા કરાવતી હોવા છતાં, એને પણ પુસ્તકો પહોંચતાં નથી. (આ વિશે મેં ઑક્ટો.ડિસે. ૧૯૯૪ના ‘પ્રત્યક્ષીય’માં વિગતે લખેલું.) | ||
અલબત્ત, વિનોદભાઈના આ પત્રમાં એક વાત મહત્ત્વની છે જ કે બે નકલનો દુરાગ્રહ ન હોવો જોઈએ. પણ એમની એ વાત નકારાત્મક ઉદ્ઘોષ રૂપે – ‘બબે નકલ મોકલવાનું સત્વરે બંધ કરે’. એ રીતે – ન આવી હોત ને ‘એક જ નકલ મોકલવાનું રાખે’ એમ વિધાયકરૂપે આવી હોત તો સારું. | અલબત્ત, વિનોદભાઈના આ પત્રમાં એક વાત મહત્ત્વની છે જ કે બે નકલનો દુરાગ્રહ ન હોવો જોઈએ. પણ એમની એ વાત નકારાત્મક ઉદ્ઘોષ રૂપે – ‘બબે નકલ મોકલવાનું સત્વરે બંધ કરે’. એ રીતે – ન આવી હોત ને ‘એક જ નકલ મોકલવાનું રાખે’ એમ વિધાયકરૂપે આવી હોત તો સારું. | ||
વળી, ‘સારાં પુસ્તકોનાં અવલોકનો લોકો સુધી પહોંચાડવા માટે સામયિકો ને વર્તમાનપત્રોએ જરૂર પડ્યે નકલ ખરીદી લેવાની હોય’ એમાં તો, ઊલટા ધોરણને આગળ કરનારો અભિનિવેશ છે. સામયિકોએ અવલોકનો લોકો સુધી પહોંચાડવાનાં હોય જ, પણ એ માટે પ્રકાશકોએ પુસ્તક સામયિકો સુધી (અવલોકન માટે) પહોંચાડવાનાં હોય એ વિદ્યા અને (પુસ્તક)વ્યવસાયને જોડતી યોગ્ય કડી ગણાય. પ્રકાશક પુસ્તકરૂપ વસ્તુ (કોમોડિટી)નો નિર્માતા છે. એ પ્રચાર હેતુથી તેમજ પ્રસારના સારા આશયથી યોગ્ય માધ્યમોને પુસ્તકો મોકલે એ સ્વીકૃત શિરસ્તો ગણાય. આપણે ત્યાં તો સામયિકો વ્યક્તિઓ દ્વારા ચાલે છે. મુશ્કેલીથી ચાલે છે, જે સંસ્થાઓ દ્વારા ચાલે છે એ પણ આર્થિક માંદગી અનુભવે છે – એ પુસ્તકો ખરીદીને અવલોકન કરાવે એવું prescription આપવાનું હોય? (ને માતબર આવક ધરાવતા કોઈ અંગ્રેજી વર્તમાનપત્રનો દાખલો આ માટે આપવોનો હોય?) | વળી, ‘સારાં પુસ્તકોનાં અવલોકનો લોકો સુધી પહોંચાડવા માટે સામયિકો ને વર્તમાનપત્રોએ જરૂર પડ્યે નકલ ખરીદી લેવાની હોય’ એમાં તો, ઊલટા ધોરણને આગળ કરનારો અભિનિવેશ છે. સામયિકોએ અવલોકનો લોકો સુધી પહોંચાડવાનાં હોય જ, પણ એ માટે પ્રકાશકોએ પુસ્તક સામયિકો સુધી (અવલોકન માટે) પહોંચાડવાનાં હોય એ વિદ્યા અને (પુસ્તક)વ્યવસાયને જોડતી યોગ્ય કડી ગણાય. પ્રકાશક પુસ્તકરૂપ વસ્તુ (કોમોડિટી)નો નિર્માતા છે. એ પ્રચાર હેતુથી તેમજ પ્રસારના સારા આશયથી યોગ્ય માધ્યમોને પુસ્તકો મોકલે એ સ્વીકૃત શિરસ્તો ગણાય. આપણે ત્યાં તો સામયિકો વ્યક્તિઓ દ્વારા ચાલે છે. મુશ્કેલીથી ચાલે છે, જે સંસ્થાઓ દ્વારા ચાલે છે એ પણ આર્થિક માંદગી અનુભવે છે – એ પુસ્તકો ખરીદીને અવલોકન કરાવે એવું prescription આપવાનું હોય? (ને માતબર આવક ધરાવતા કોઈ અંગ્રેજી વર્તમાનપત્રનો દાખલો આ માટે આપવોનો હોય?) | ||