32,256
edits
(+1) |
(+1) |

| Line 11: | Line 11: | ||
જો સામયિકો પોતે જ સંસ્કારી પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ભૂમિકા નહીં બજાવે તો કોણ બજાવશે? લેખકોને તેમના સર્જનનું મૂલ્ય સમજીને માનભર્યો યોગ્ય પુરસ્કાર વેળાસર આપવો તેમાં જ સામયિકની ગરિમા અને શોભા છે. ગુજરાતમાં કે બીજે ક્યાંય સારા કામ માટે પૈસાની ખોટ નથી. ખોટ છે તો આયોજનની. સામયિકના સમગ્ર આર્થિક આયોજનમાં જ લેખકના પુરસ્કારને સ્થાન આપી આવી વ્યવસ્થા ગોઠવાય તો ભવિષ્યમાં આવી ફરિયાદો ન રહે. આ વિશે લેખકો અને વાચકો જાગૃત થાય, સામયિકો સંવેદનશીલ થાય તેટલો જ છે આ ચર્ચા પત્રનો હેતુ. | જો સામયિકો પોતે જ સંસ્કારી પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ભૂમિકા નહીં બજાવે તો કોણ બજાવશે? લેખકોને તેમના સર્જનનું મૂલ્ય સમજીને માનભર્યો યોગ્ય પુરસ્કાર વેળાસર આપવો તેમાં જ સામયિકની ગરિમા અને શોભા છે. ગુજરાતમાં કે બીજે ક્યાંય સારા કામ માટે પૈસાની ખોટ નથી. ખોટ છે તો આયોજનની. સામયિકના સમગ્ર આર્થિક આયોજનમાં જ લેખકના પુરસ્કારને સ્થાન આપી આવી વ્યવસ્થા ગોઠવાય તો ભવિષ્યમાં આવી ફરિયાદો ન રહે. આ વિશે લેખકો અને વાચકો જાગૃત થાય, સામયિકો સંવેદનશીલ થાય તેટલો જ છે આ ચર્ચા પત્રનો હેતુ. | ||
આ પ્રશ્ને સામયિકના તંત્રવાહકોની લાપરવાહી કે નિષ્ઠુરતાની સાથેસાથે જ લેખકોની પોતાની ઉદાસીનતા પણ અકળાવે તેવી છે. ક્યાંય ઊહ કે અપોહ નથી. કશીક પૂઠ મારી હોય તેમ લેખકો ચૂપ છે. આ ચૂપકીદીમાં જ લેખકોએ પોતાની જાતને પણ taken for granted ગણી લીધી છે. આશા છે કે લેખકના ગૌરવને સ્પર્શતા આ મુદ્દા પર લેખકો સક્રિય ચર્ચામાં ઝંપલાવશે. | આ પ્રશ્ને સામયિકના તંત્રવાહકોની લાપરવાહી કે નિષ્ઠુરતાની સાથેસાથે જ લેખકોની પોતાની ઉદાસીનતા પણ અકળાવે તેવી છે. ક્યાંય ઊહ કે અપોહ નથી. કશીક પૂઠ મારી હોય તેમ લેખકો ચૂપ છે. આ ચૂપકીદીમાં જ લેખકોએ પોતાની જાતને પણ taken for granted ગણી લીધી છે. આશા છે કે લેખકના ગૌરવને સ્પર્શતા આ મુદ્દા પર લેખકો સક્રિય ચર્ચામાં ઝંપલાવશે. | ||
{{Poem2Close}} | |||
{{rh|બી-૩. સદ્ગુરુવંદનાધામ-૩
રાજકોટ ૩૬૦ ૦૦૫|| – યજ્ઞેશ દવે}} | {{rh|બી-૩. સદ્ગુરુવંદનાધામ-૩
રાજકોટ ૩૬૦ ૦૦૫|| – યજ્ઞેશ દવે}} | ||
{{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૩૬] }}

| {{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૧, પૃ. ૩૬] }}

{{Poem2Open}} | |||
ઉપરના પત્રમાં સૂચવાયેલા મુદ્દાઓ સાથે અમે સહમત છીએ – | ઉપરના પત્રમાં સૂચવાયેલા મુદ્દાઓ સાથે અમે સહમત છીએ – | ||
પરેશ નાયક, હિમાંશી શેલત, દીપક રાવલ, માય ડિયર જયુ, રાજેન્દ્ર પટેલ, શિલ્પીન થાનકી, ભગવાનદાસ પટેલ, રજનીકાન્ત સથવારા, દિવાન ઠાકોર, નીતિન ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક, (મૌખિક સંમતિ) રમેશ પારેખ. | પરેશ નાયક, હિમાંશી શેલત, દીપક રાવલ, માય ડિયર જયુ, રાજેન્દ્ર પટેલ, શિલ્પીન થાનકી, ભગવાનદાસ પટેલ, રજનીકાન્ત સથવારા, દિવાન ઠાકોર, નીતિન ત્રિવેદી, હરિકૃષ્ણ પાઠક, (મૌખિક સંમતિ) રમેશ પારેખ. | ||
| Line 32: | Line 33: | ||
{{gap|6em}}- બળવંતરાય ઠાકોર (‘ભણકાર’, ગુચ્છ :૩)</ref> તમારો મુદ્દો મહત્ત્વનો છતાં જાણીતો છે. નવો નથી. એટલે, આ તો બરાબર છે, પણ સામયિકોની સ્થિતિનું સર્વેક્ષણ પણ કરવું જોઈએ : ગ્રાહક-સંખ્યા, નિર્માણખર્ચ, જાહેરખબરની સહાયકતા વગેરેનું. આપણે ત્યાં ઘણાંખરાં સામયિકો તો પુરસ્કાર આપે છે. પણ કેટલો આપે છે? નથી જ આપતાં એ કેમ નથી આપતાં? – એ પૂછીને, એને આધારે કશુંક નવું. નક્કર લખો. ઘણો પ્રકાશ થશે ને ઘણો પ્રકાશ પડશે. – સંપા. | {{gap|6em}}- બળવંતરાય ઠાકોર (‘ભણકાર’, ગુચ્છ :૩)</ref> તમારો મુદ્દો મહત્ત્વનો છતાં જાણીતો છે. નવો નથી. એટલે, આ તો બરાબર છે, પણ સામયિકોની સ્થિતિનું સર્વેક્ષણ પણ કરવું જોઈએ : ગ્રાહક-સંખ્યા, નિર્માણખર્ચ, જાહેરખબરની સહાયકતા વગેરેનું. આપણે ત્યાં ઘણાંખરાં સામયિકો તો પુરસ્કાર આપે છે. પણ કેટલો આપે છે? નથી જ આપતાં એ કેમ નથી આપતાં? – એ પૂછીને, એને આધારે કશુંક નવું. નક્કર લખો. ઘણો પ્રકાશ થશે ને ઘણો પ્રકાશ પડશે. – સંપા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
*** | <nowiki>***</nowiki> | ||
નોંધો | નોંધો | ||
{{reflist}} | {{reflist}} | ||