31,813
edits
(Created page with "{{SetTitle}} {{Heading|પુસ્તકનું નિર્માણ અને મુદ્રકો
૧૯ ખ
હેમન્ત દવે| }} '''[જાન્યુ-માર્ચ, ૨૦૧૦ના રોહિત કોઠારીના પત્રના અનુસંધાનમાં]''' {{Poem2Open}} પ્રિય રમણભાઈ, જાન્યુ.-માર્ચ ૨૦૧૦ના પ્રત્યક્ષમાં પ્રસિ...") |
(+1) |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|
૧૯ ખ
હેમન્ત દવે|[જાન્યુ-માર્ચ, ૨૦૧૦ના રોહિત કોઠારીના પત્રના અનુસંધાનમાં] }} | ||
'''પુસ્તકનું નિર્માણ અને મુદ્રકો''' | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રિય રમણભાઈ, | પ્રિય રમણભાઈ, | ||
જાન્યુ.-માર્ચ ૨૦૧૦ના પ્રત્યક્ષમાં પ્રસિદ્ધ થયેલા રોહિત કોઠારીના પત્ર ‘પુસ્તકનું નિર્માણ અને લેખકો’ વાંચીને આ પત્ર લખવા પ્રેરાયો છું. પહેલાં તો આવા સરસ અને ચર્ચામાં ઘણા વખત પહેલાં જ લાવવા જેવા મુદ્દાઓને પત્રરૂપે પ્રકાશમાં લાવવા બદલ પત્રલેખકને તેમ જ પ્રત્યક્ષને પણ ધન્યવાદ. (આશા રાખીએ કે આપણા લેખકો-સંપાદકો પત્રલેખકે ચર્ચેલી-સૂચવેલી બાબતોને ગાંઠે બાંધશે.) એમના પત્રમાંની ઘણી બાબતો આપણા સૌના કમનસીબે સાવ સાચી છે તેમ છતાં એમાં એક-બે મુદ્દા એવા છે જે મને ચર્ચવા જેવા લાગ્યા છે. | જાન્યુ.-માર્ચ ૨૦૧૦ના પ્રત્યક્ષમાં પ્રસિદ્ધ થયેલા રોહિત કોઠારીના પત્ર ‘પુસ્તકનું નિર્માણ અને લેખકો’ વાંચીને આ પત્ર લખવા પ્રેરાયો છું. પહેલાં તો આવા સરસ અને ચર્ચામાં ઘણા વખત પહેલાં જ લાવવા જેવા મુદ્દાઓને પત્રરૂપે પ્રકાશમાં લાવવા બદલ પત્રલેખકને તેમ જ પ્રત્યક્ષને પણ ધન્યવાદ. (આશા રાખીએ કે આપણા લેખકો-સંપાદકો પત્રલેખકે ચર્ચેલી-સૂચવેલી બાબતોને ગાંઠે બાંધશે.) એમના પત્રમાંની ઘણી બાબતો આપણા સૌના કમનસીબે સાવ સાચી છે તેમ છતાં એમાં એક-બે મુદ્દા એવા છે જે મને ચર્ચવા જેવા લાગ્યા છે. | ||
| Line 22: | Line 19: | ||
બાંધણી પણ કેવી ડૂચા જેવી! (નર્મદ, મણિલાલ નભુભાઈ, આનંદશંકર ધ્રુવની ગ્રંથાવલિઓની બાંધણી જુઓ.) અમે ક્યારેક મજાકમાં કહીએ છીએ કે આપણાં મોટા ભાગનાં પુસ્તકોનું કદ ડિમાઈ-૮ હોવાથી એનો ઉપયોગ ભજિયાં-ભૂસું બાંધવામાં પણ ન થાય! | બાંધણી પણ કેવી ડૂચા જેવી! (નર્મદ, મણિલાલ નભુભાઈ, આનંદશંકર ધ્રુવની ગ્રંથાવલિઓની બાંધણી જુઓ.) અમે ક્યારેક મજાકમાં કહીએ છીએ કે આપણાં મોટા ભાગનાં પુસ્તકોનું કદ ડિમાઈ-૮ હોવાથી એનો ઉપયોગ ભજિયાં-ભૂસું બાંધવામાં પણ ન થાય! | ||
તો અટકું? | તો અટકું? | ||
નડિયાદ : ૪-૭-૨૦૧૦ – હેમન્ત દવે | {{Poem2Close}} | ||
{{rh|નડિયાદ : ૪-૭-૨૦૧૦|| – હેમન્ત દવે}} | |||
{{Poem2Open}} | |||
તાજાકલમ : | તાજાકલમ : | ||
આ પત્ર લખ્યો મેં છે પણ એમાંની કદાચ બધી નહીં તોપણ ઘણી વિગતો સુહાગને આભારી છે – મેં તો કેવળ લખ્યું એટલું જ –; બીબાં, મુદ્રણ, પૃષ્ઠવિન્યાસ, બાંધણી અને એ તમામનાં રસકીય પાસાં એની પાસેથી જ હું શીખ્યો અને એની પાસેથી જ મેં જાણ્યાં. | આ પત્ર લખ્યો મેં છે પણ એમાંની કદાચ બધી નહીં તોપણ ઘણી વિગતો સુહાગને આભારી છે – મેં તો કેવળ લખ્યું એટલું જ –; બીબાં, મુદ્રણ, પૃષ્ઠવિન્યાસ, બાંધણી અને એ તમામનાં રસકીય પાસાં એની પાસેથી જ હું શીખ્યો અને એની પાસેથી જ મેં જાણ્યાં. | ||
| Line 31: | Line 29: | ||
૧. એને મળતા આવતા યુનિકોડ ફોન્ટ અહીંથી વિનામૂલ્ય મેળવી શકાશેઃ http://scripts.sil.org/cms/scripts page.php?site_id=nrsi&id=charisSIL_ download | ૧. એને મળતા આવતા યુનિકોડ ફોન્ટ અહીંથી વિનામૂલ્ય મેળવી શકાશેઃ http://scripts.sil.org/cms/scripts page.php?site_id=nrsi&id=charisSIL_ download | ||
૨. આવા ઢબ્બા અક્ષરોમાં મુદ્રણ કરવાથી એ ગંદું તો લાગે જ છે (આ ગ્રંથાવલિના મુદ્રણ સાથે સુરેશ જોશી ગ્રંથાવલિનું સુંદર મુદ્રણ સરખાવતાં એ તરત જ ધ્યાનમાં આવશે), પણ એથી કાગળનો, (ને પૃષ્ઠના હિસાબે નાણાંની ચૂકવણી થતી હોય તો) નાણાંનો પણ દુર્વ્યય થાય છે; અને સરવાળે પુસ્તક મોંઘું પડે છે એ બિનજરૂરી રીતે વધુ જગ્યા રોકે એ વળી પાછો જુદો, ને મારા જેવા માટે મહત્ત્વનો, મુદ્દો થયો. | ૨. આવા ઢબ્બા અક્ષરોમાં મુદ્રણ કરવાથી એ ગંદું તો લાગે જ છે (આ ગ્રંથાવલિના મુદ્રણ સાથે સુરેશ જોશી ગ્રંથાવલિનું સુંદર મુદ્રણ સરખાવતાં એ તરત જ ધ્યાનમાં આવશે), પણ એથી કાગળનો, (ને પૃષ્ઠના હિસાબે નાણાંની ચૂકવણી થતી હોય તો) નાણાંનો પણ દુર્વ્યય થાય છે; અને સરવાળે પુસ્તક મોંઘું પડે છે એ બિનજરૂરી રીતે વધુ જગ્યા રોકે એ વળી પાછો જુદો, ને મારા જેવા માટે મહત્ત્વનો, મુદ્દો થયો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|[ | {{right|[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૦, પૃ. ૫૮-૬૧]}} | ||

{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પુસ્તકનું નિર્માણ અને લેખકો : રોહિત કોઠારી | ||
|next = | |next = મુદ્રકને સ્પર્શતી બાબત સંદર્ભે : રોહિત કોઠારી | ||