31,691
edits
(+1) |
No edit summary |
||
| Line 35: | Line 35: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘મારી હકીકત’ કવિના પૂર્ણ યશઃકાળે લખાઈ, ગણતર સંખ્યામાં છપાઈ અને ભવિષ્યમાં પ્રકાશન માટે તાત્કાલિક તો તેણે અપ્રકટતાનો અંચળો ઓઢી લીધો. તેમાં નર્મદના જીવનનો પૂર્વકાંડ છે. ૧૮૬૬નું વર્ષ ખૂબ નિર્ણાયક હતું. આ પહેલાંનું તેનું જીવન પ્રવૃત્તિમાં જ ઐશ્વર્ય માનનારું હતું. તે પછી, નવલરામે નોંધ્યું છે તેમ, ‘૧૮૬૫-૬૬થી તેમાં ચિદ્ભાગ અને કાળ કે યોગબળ રૂપે પ્રારબ્ધ દાખલ થવા લાગ્યું હતું.’૨૪<ref>૨૪. ‘કવિજીવન’, નવલગ્રંથાવલિ (આ. ૧), પૃ. ૨૩૩.</ref> ઉત્તર નર્મદનો આરંભ પણ આ સંધિકાળે. આ જ વર્ષના અંતે કવિએ અગિયાર વર્ષની કવિતાઓ એકત્ર કરી, પાદટીપો લખી, એક ગ્રંથમાં પ્રથમ વાર પ્રગટ કરી, જે ‘નર્મકવિતા’–બીજી આવૃત્તિ તરીકે ઓળખાઈ.૨૫<ref>૨૫. ૨૧ સપ્ટે. ૧૮૫૫થી ૩૧ ડિસે. ૧૮૬૬ સુધીમાં–અગિયાર વર્ષમાં– ૪૨૦ કાવ્યો. આ કાવ્યોની પાદટીપ લખાઈ છે.</ref> આ પછી તે કવિતા પ્રત્યે ઉદાસીન થવા માંડ્યો હતો.૨૬<ref>૨૬. જાન્યુ. ૧૮૬૭થી ફેબ્રુ. ૧૮૮૬નાં વીસ વર્ષમાં ૧૩૫ કાવ્યો. આ કાવ્યોમાંથી ભાગ્યે બેચારની ટીપ લખાઈ છે.</ref> શૃંગારકવિતાથી તો તે ઓચાઈ ગયો હતો.૨૭<ref>૨૭. ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી, પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ભ્રષ્ટ મતિ.’ (ધર્મ-વિચાર, પૃ. ૩૩.) માનશંકર મહેતા અને ખાપર્ડેએ કવિને કંઈક ગાઈ સંભળાવવા કહ્યું તો તેણે ‘નર્મકવિતા’ ફેંકી દીધી ને કહ્યું : “અરે ખાપર્ડે, મને આ કવિતાઓ બિલકુલ ગમતી નથી.” (ન. શ. ગ્રંથ, પૃ. ૨૩૩).</ref> કવિતા હવે ગૌણ બની હતી. ગદ્યલેખન હવે મુખ્ય બન્યું હતું. આ જ વર્ષમાં તે મુંબઈથી સુરત રહેવા આવી ગયો હતો. જીવનનો એક કાંડ પૂરો થયો છે ને બીજો આરંભાઈ રહ્યો છે તેનાથી તે સભાન હતો. તેથી જ તેણે પોતાના આ પૂર્વકાંડને ‘મારી હકીકત’ રૂપે દસ્તાવેજી સ્વરૂપ આપી દીધું હતું. | ‘મારી હકીકત’ કવિના પૂર્ણ યશઃકાળે લખાઈ, ગણતર સંખ્યામાં છપાઈ અને ભવિષ્યમાં પ્રકાશન માટે તાત્કાલિક તો તેણે અપ્રકટતાનો અંચળો ઓઢી લીધો. તેમાં નર્મદના જીવનનો પૂર્વકાંડ છે. ૧૮૬૬નું વર્ષ ખૂબ નિર્ણાયક હતું. આ પહેલાંનું તેનું જીવન પ્રવૃત્તિમાં જ ઐશ્વર્ય માનનારું હતું. તે પછી, નવલરામે નોંધ્યું છે તેમ, ‘૧૮૬૫-૬૬થી તેમાં ચિદ્ભાગ અને કાળ કે યોગબળ રૂપે પ્રારબ્ધ દાખલ થવા લાગ્યું હતું.’૨૪<ref>૨૪. ‘કવિજીવન’, નવલગ્રંથાવલિ (આ. ૧), પૃ. ૨૩૩.</ref> ઉત્તર નર્મદનો આરંભ પણ આ સંધિકાળે. આ જ વર્ષના અંતે કવિએ અગિયાર વર્ષની કવિતાઓ એકત્ર કરી, પાદટીપો લખી, એક ગ્રંથમાં પ્રથમ વાર પ્રગટ કરી, જે ‘નર્મકવિતા’–બીજી આવૃત્તિ તરીકે ઓળખાઈ.૨૫<ref>૨૫. ૨૧ સપ્ટે. ૧૮૫૫થી ૩૧ ડિસે. ૧૮૬૬ સુધીમાં–અગિયાર વર્ષમાં– ૪૨૦ કાવ્યો. આ કાવ્યોની પાદટીપ લખાઈ છે.</ref> આ પછી તે કવિતા પ્રત્યે ઉદાસીન થવા માંડ્યો હતો.૨૬<ref>૨૬. જાન્યુ. ૧૮૬૭થી ફેબ્રુ. ૧૮૮૬નાં વીસ વર્ષમાં ૧૩૫ કાવ્યો. આ કાવ્યોમાંથી ભાગ્યે બેચારની ટીપ લખાઈ છે.</ref> શૃંગારકવિતાથી તો તે ઓચાઈ ગયો હતો.૨૭<ref>૨૭. ‘નર્મકવિતાના શૃંગારમાં જુવાનિયા બહુ રાજી, પણ તેમાંના વીર કે શાંતને શું કરવા જુએ? એ સઘળું શું બતાવે છે? ભ્રષ્ટ મતિ.’ (ધર્મ-વિચાર, પૃ. ૩૩.) માનશંકર મહેતા અને ખાપર્ડેએ કવિને કંઈક ગાઈ સંભળાવવા કહ્યું તો તેણે ‘નર્મકવિતા’ ફેંકી દીધી ને કહ્યું : “અરે ખાપર્ડે, મને આ કવિતાઓ બિલકુલ ગમતી નથી.” (ન. શ. ગ્રંથ, પૃ. ૨૩૩).</ref> કવિતા હવે ગૌણ બની હતી. ગદ્યલેખન હવે મુખ્ય બન્યું હતું. આ જ વર્ષમાં તે મુંબઈથી સુરત રહેવા આવી ગયો હતો. જીવનનો એક કાંડ પૂરો થયો છે ને બીજો આરંભાઈ રહ્યો છે તેનાથી તે સભાન હતો. તેથી જ તેણે પોતાના આ પૂર્વકાંડને ‘મારી હકીકત’ રૂપે દસ્તાવેજી સ્વરૂપ આપી દીધું હતું. | ||
‘મારી હકીકત’નો જે ગુણ સૌથી વધુ પ્રશંસાયો છે તે સત્ય, સત્ય સિવાય કશું ન કહેવાના સંકલ્પનો.૨૮<ref>૨૮. ‘...જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચેસાચું લખીશ, પછી તે મારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો.’ (‘મારી હકીકત’, પૃ. ૨). પરંતુ ‘આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું.’૨૯<ref>ર૯. એજન.</ref> એ રીતે ભૂમિકા બાંધીને તેણે પણ સત્યને સાપેક્ષ તો બનાવ્યું જ છે. | ‘મારી હકીકત’નો જે ગુણ સૌથી વધુ પ્રશંસાયો છે તે સત્ય, સત્ય સિવાય કશું ન કહેવાના સંકલ્પનો.૨૮<ref>૨૮. ‘...જે જે હું લખીશ તે તો મારી જાણ પ્રમાણે સાચેસાચું લખીશ, પછી તે મારૂં સારૂં હો કે નરસું હો, લોકને પસંદ પડો કે ન પડો.’ (‘મારી હકીકત’, પૃ. ૨).</ref> પરંતુ ‘આ હકીકતમાં જે લખવાનું ઘટતું નહીં જ વિચારું તે તો હું નહીં જ લખું.’૨૯<ref>ર૯. એજન.</ref> એ રીતે ભૂમિકા બાંધીને તેણે પણ સત્યને સાપેક્ષ તો બનાવ્યું જ છે. | ||
ગાંધીજીએ પોતાની જાતીય વૃત્તિના ઉદ્રેકની વાત કરી છે, તેમાં ભાષાવિવેકનું ઢાંકણ છે. મણિલાલે પોતાની વકરેલી જાતીય વૃત્તિ અને પ્રવૃત્તિઓ કશા ઢાંકપિછોડા વિના વર્ણવી છે. તેમાં એકરાર છે, ઊર્મિમાંદ્ય – morbidity – પણ છે. ઘણી ઓછી વ્યક્તિઓ પોતાના જાતીય જીવન વિશેનું સત્ય હિંમતથી કહી શકતી હોય છે. રૂસોએ બેત્રણ ફકરાઓમાં આ વિશે દિલચોરી વિનાની નિખાલસતા દાખવી છે. કેટલાક વિવેચકોએ તેને કેવળ દેખાડો કરવાની વૃત્તિની – exhibitionist – પણ કહી છે. આ વિષયમાં આન્દ્રે મોર્વાનો મત તો ખૂબ સ્પષ્ટ છે કે આવી બાબતો વિગતે વર્ણવવા કરતાં વ્યંગ્યાર્થ રૂપે આલેખવી ઇષ્ટ છે. આ સંવેગ તો વૈયક્તિક ગુણ છે. નર્યો શારીરભાવ વર્ણવવો તે તો ગ્રામ્ય છે.૩૦<ref>૩૦. ‘It is better in such matters to suggest than to describe. It is passion which has the quality of individuality—mere physiology is banale.’ Aspects of Biography, p. ૧૪૪.</ref> | ગાંધીજીએ પોતાની જાતીય વૃત્તિના ઉદ્રેકની વાત કરી છે, તેમાં ભાષાવિવેકનું ઢાંકણ છે. મણિલાલે પોતાની વકરેલી જાતીય વૃત્તિ અને પ્રવૃત્તિઓ કશા ઢાંકપિછોડા વિના વર્ણવી છે. તેમાં એકરાર છે, ઊર્મિમાંદ્ય – morbidity – પણ છે. ઘણી ઓછી વ્યક્તિઓ પોતાના જાતીય જીવન વિશેનું સત્ય હિંમતથી કહી શકતી હોય છે. રૂસોએ બેત્રણ ફકરાઓમાં આ વિશે દિલચોરી વિનાની નિખાલસતા દાખવી છે. કેટલાક વિવેચકોએ તેને કેવળ દેખાડો કરવાની વૃત્તિની – exhibitionist – પણ કહી છે. આ વિષયમાં આન્દ્રે મોર્વાનો મત તો ખૂબ સ્પષ્ટ છે કે આવી બાબતો વિગતે વર્ણવવા કરતાં વ્યંગ્યાર્થ રૂપે આલેખવી ઇષ્ટ છે. આ સંવેગ તો વૈયક્તિક ગુણ છે. નર્યો શારીરભાવ વર્ણવવો તે તો ગ્રામ્ય છે.૩૦<ref>૩૦. ‘It is better in such matters to suggest than to describe. It is passion which has the quality of individuality—mere physiology is banale.’ Aspects of Biography, p. ૧૪૪.</ref> | ||
વૃત્તાંતનિવેદકની હેસિયતથી કે રીતથી આત્મકથાકાર પોતાના જાતીય જીવન વિશે કહી શકતો નથી. તે આત્મવૃત્તાંત આપનાર તો છે જ. પરંતુ કલાકારમાં અપેક્ષિત ઘટનાચયનનો અને ભાષાનો વિવેક તેને વિશે પણ અપેક્ષિત છે. નવલકથાકાર આવી ઘટના કેવળ કલ્પીને સર્જે છે, આત્મકથાકાર તેને સર્જતો નથી. તે ઘટના તેની પોતાની છે તેની સભાનતાથી સર્જનકલ્પ રીતે આલેખે છે. મણિલાલનું વૃત્તાંત અતિ નિખાલસ છે. તેથી વધુ નિખાલસ કશું ન હોઈ શકે તેવી પ્રતીતિ કરાવનારું છતાં, તે વૃત્તાંતનિવેદનથી ઉપર ઊઠતું નથી, એમ તેમની સત્યનિષ્ઠાને ભૂરિ ભૂરિ અંજલિ આપતાંય કહેવું પડશે. તેથી વિરુદ્ધ ગાંધીજીનું દૃષ્ટાંત લઈએ. પિતાની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે પણ તેઓ જાતીય સંવેગને દમી ન શક્યા તેનું વર્ણન તેઓ ઘટનાને ગૌણ બનાવી સંવેદનને કેન્દ્રમાં રાખી, લાઘવ અને ભાષાવિવેકથી કરે છે તે પ્રકરણ વાસ્તવમૂલક સર્જનકલ્પ આત્મકથનની અપૂર્વતાનું દૃષ્ટાંત બન્યું છે. | |||
નર્મદ તો જુવાનીના જોસ્સાની આલબેલ બાઅદબ, બામુલાહિજા નહિ, બેધડક, છતાં બાહોશ પોકારે છે. પ્રીતિની કેટલીક કવિતા તેણે બેહોશીમાં લખી છે. કેટલીક કવિતાની પાદટીપો પણ તેણે બાહોશીથી લખી ન હોવાની શંકા જાય છે. પરંતુ જુવાનીના તકાદાની આ નોંધો તેણે બેહોશીમાં નહિ, બાહોશીથી લખી છે. તેનું આ નિરૂપણ, reportage, વૃત્તાંતકથનનું નથી, સંવેદનની કક્ષાએ પણ હતાશા કે રુરુદિષાનું નથી, ગાંધીજીમાં છે તેવું સંવરણશીલ પણ નથી તેમ મણિલાલમાં છે તેવું ગ્રામ્ય કે વિગતશોખી પણ નથી. જે ત્રણ વિધાનો૩૧<ref>૩૧. (૧) ‘સને ૧૮૫૦ના સપ્ટેમ્બરમાં મારી જુવાનીના જોસ્સાએ બહાર પડવા માંડ્યું. – હું બાળપણમાં નઠારી સંગતમાં ન છતાં, ને બૈરાંઓ સંબંધી વાતો મેં વાંચેલી નહીં છતાં મ્હારા મનની વૃત્તિમાં નવો ફેરફાર થયો—મને બૈરાંની ગંધ આવવા માંડી... બૈરાંઓ ગમે તે ગમે તે વાતો કરતાં હતાં તે મેં છાનાંમાનાં સાંભળવા માંડી... શામળભટની ચોપડીઓ વાંચવા માંડી. એ સઘળાંથી ઉશ્કેરાયેલી હાલતમાં સંભોગ ઇચ્છાનો જોસ્સો ઘણો થવો જોઈએ તે મ્હને ન્હોતો પણ એવી ઇચ્છા થતી કે કોઈ સ્ત્રી સાથે સ્નેહ બંધાય તો સારૂં. અસલથી ઘણો જ ઠાવકો ને શરમાળ તેથી અને ઈશ્કબાજીથી વાકેફ એવા દોસ્તો નહીં તેથી મારાથી મારા જોસ્સાને લગાર પણ બ્હેકાવાયો નહીં.’ (મારી હકીકત, પૃ. ૩૨)<br>(૨) ‘...એવામાં એક કુળવંતી ડાહી સ્ત્રીનો સહવાસ થયો અને એથી મારૂં સમાધાન થયું.’ (મારી હકીકત, પૃ. ૩૫)<br>(૩) ‘હું ભાંગ પીતો, પાક ખાતો (બીજી જાતની કંઈ પણ કેફ કરતો નહીં) અને બૈરાંઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસો મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો.’ (મારી હકીકત, પૃ. ૩૯)</ref> | નર્મદ તો જુવાનીના જોસ્સાની આલબેલ બાઅદબ, બામુલાહિજા નહિ, બેધડક, છતાં બાહોશ પોકારે છે. પ્રીતિની કેટલીક કવિતા તેણે બેહોશીમાં લખી છે. કેટલીક કવિતાની પાદટીપો પણ તેણે બાહોશીથી લખી ન હોવાની શંકા જાય છે. પરંતુ જુવાનીના તકાદાની આ નોંધો તેણે બેહોશીમાં નહિ, બાહોશીથી લખી છે. તેનું આ નિરૂપણ, reportage, વૃત્તાંતકથનનું નથી, સંવેદનની કક્ષાએ પણ હતાશા કે રુરુદિષાનું નથી, ગાંધીજીમાં છે તેવું સંવરણશીલ પણ નથી તેમ મણિલાલમાં છે તેવું ગ્રામ્ય કે વિગતશોખી પણ નથી. જે ત્રણ વિધાનો૩૧<ref>૩૧. (૧) ‘સને ૧૮૫૦ના સપ્ટેમ્બરમાં મારી જુવાનીના જોસ્સાએ બહાર પડવા માંડ્યું. – હું બાળપણમાં નઠારી સંગતમાં ન છતાં, ને બૈરાંઓ સંબંધી વાતો મેં વાંચેલી નહીં છતાં મ્હારા મનની વૃત્તિમાં નવો ફેરફાર થયો—મને બૈરાંની ગંધ આવવા માંડી... બૈરાંઓ ગમે તે ગમે તે વાતો કરતાં હતાં તે મેં છાનાંમાનાં સાંભળવા માંડી... શામળભટની ચોપડીઓ વાંચવા માંડી. એ સઘળાંથી ઉશ્કેરાયેલી હાલતમાં સંભોગ ઇચ્છાનો જોસ્સો ઘણો થવો જોઈએ તે મ્હને ન્હોતો પણ એવી ઇચ્છા થતી કે કોઈ સ્ત્રી સાથે સ્નેહ બંધાય તો સારૂં. અસલથી ઘણો જ ઠાવકો ને શરમાળ તેથી અને ઈશ્કબાજીથી વાકેફ એવા દોસ્તો નહીં તેથી મારાથી મારા જોસ્સાને લગાર પણ બ્હેકાવાયો નહીં.’ (મારી હકીકત, પૃ. ૩૨)<br>(૨) ‘...એવામાં એક કુળવંતી ડાહી સ્ત્રીનો સહવાસ થયો અને એથી મારૂં સમાધાન થયું.’ (મારી હકીકત, પૃ. ૩૫)<br>(૩) ‘હું ભાંગ પીતો, પાક ખાતો (બીજી જાતની કંઈ પણ કેફ કરતો નહીં) અને બૈરાંઓમાં મ્હાલતો. એકાંતમાં હું નામ મેળવવાના (પૈસો મેળવવાના નહીં) અને પ્રેમસંબંધી વિચારો કરતો.’ (મારી હકીકત, પૃ. ૩૯)</ref> દ્વારા તેણે જુવાનીના જોસ્સાની વધાઈ આપી છે તેમાં તેણે પોતાનાં માનસિક ચલણવલણોને અને આચારોને અનાવૃત અવશ્ય કર્યા છે. પરંતુ તે સ્ફોટ અરુચિકર ન લાગે તેવું શૈલીનું લાઘવ પણ ત્યાં છે. એક વાર તેની વાત કરી દીધા પછી તેની ચર્વણામાં તે વાચકને વારંવાર સંડોવતો નથી કે આ પ્રકારના નિરૂપણમાં, મણિલાલમાં બન્યું છે તેમ, જુગુપ્સામાં તરબોળતો પણ નથી. કશું ગોપાવવાનું કવિના સ્વભાવમાં જ નહિ. નિખાલસતાથી બધું કહી દેવામાં કવિ કે નિબંધકાર નર્મદને કશો ક્ષોભ કે છોછ નહિ. તે તો તેના શોખનો વિષય છે. પરંતુ આત્મકથામાં તેણે અમર્યાદ નિરૂપણ નથી કર્યું. એમ તેની પ્રીતિવિષયક કવિતાઓ અથવા ‘વ્યભિચારનિષેધક’, ‘વિષયી ગુરુ’, ‘ગુરુ અને સ્ત્રી’ જેવા નિબંધોની સાથે તેને સરખાવતાં કહેવું પડશે. | ||
નર્મદે કશો ઢાંકપિછોડો કર્યો નથી એમ પણ માનવામાં જોખમ છે. આત્મકથાલેખકે જીવનની ક્ષણેક્ષણની કેફિયત આપવાની હોતી નથી તે સાચું. પરંતુ જે ઘટના તેના જીવનના પ્રધાન ધ્યેય કે કાર્યના અંગરૂપ હોય, જગજાહેર હોય, કે ઊહાપોહ જગાડનારી બની હોય તે ઉલ્લેખ ન પામે ત્યારે લેખકના આશય વિશે આશંકા ન જન્મે તોય તેના સ્મૃતિદેાષ વિશે તો જરૂર સચિંત કે સચેત થવાય. | નર્મદે કશો ઢાંકપિછોડો કર્યો નથી એમ પણ માનવામાં જોખમ છે. આત્મકથાલેખકે જીવનની ક્ષણેક્ષણની કેફિયત આપવાની હોતી નથી તે સાચું. પરંતુ જે ઘટના તેના જીવનના પ્રધાન ધ્યેય કે કાર્યના અંગરૂપ હોય, જગજાહેર હોય, કે ઊહાપોહ જગાડનારી બની હોય તે ઉલ્લેખ ન પામે ત્યારે લેખકના આશય વિશે આશંકા ન જન્મે તોય તેના સ્મૃતિદેાષ વિશે તો જરૂર સચિંત કે સચેત થવાય. | ||
વિધવા સવિતાગૌરીને તેણે આશ્રય આપ્યો ૧૮૬૫માં. જદુનાથ મહારાજ સાથે પુનર્લગ્નના પ્રશ્ને શાસ્ત્રાર્થ કરી જાનનું જોખમ નોતરનાર, ગુજરાતનું પહેલું પુનર્લગ્ન કરાવનાર અને પરિણામે અનેક મુસીબતો વહોરનાર નર્મદને તેના આ વિધવાસાહસ વિશે કશું કહેવાનું નથી! | વિધવા સવિતાગૌરીને તેણે આશ્રય આપ્યો ૧૮૬૫માં. જદુનાથ મહારાજ સાથે પુનર્લગ્નના પ્રશ્ને શાસ્ત્રાર્થ કરી જાનનું જોખમ નોતરનાર, ગુજરાતનું પહેલું પુનર્લગ્ન કરાવનાર અને પરિણામે અનેક મુસીબતો વહોરનાર નર્મદને તેના આ વિધવાસાહસ વિશે કશું કહેવાનું નથી! | ||
| Line 72: | Line 71: | ||
{{center|*}} | {{center|*}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૧૮૭૦માં બનેલી ઘટના વિશે, નર્મદ ૧૮૬૬માં તો ક્યાંથી લખી શકે? પરંતુ, ચન્દ્રવદનભાઈ, આપે ડાહીગૌરીનું ખૂબ સદાશયી અને ઉદારચરિત ચિત્ર સર્જ્યું છે. તે અન્યથાય તેવાં જ હતાં. તેમને કેન્દ્રમાં રાખીને, નર્મદાગૌરી સાથેનાં વિધવાલગ્નનાં નાટ્યવેશનું હૂબહૂ લાગે તેવું રેખાંકન આપે આપ્યું છે.૪૮<ref>૪૮. ‘નર્મદ, આત્મકથા અને ‘મારી હકીકત’, પરબ : વિશેષાંક : ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, પૃ. ૩૯.</ref> | ૧૮૭૦માં બનેલી ઘટના વિશે, નર્મદ ૧૮૬૬માં તો ક્યાંથી લખી શકે? પરંતુ, ચન્દ્રવદનભાઈ, આપે ડાહીગૌરીનું ખૂબ સદાશયી અને ઉદારચરિત ચિત્ર સર્જ્યું છે. તે અન્યથાય તેવાં જ હતાં. તેમને કેન્દ્રમાં રાખીને, નર્મદાગૌરી સાથેનાં વિધવાલગ્નનાં નાટ્યવેશનું હૂબહૂ લાગે તેવું રેખાંકન આપે આપ્યું છે.૪૮<ref>૪૮. ‘નર્મદ, આત્મકથા અને ‘મારી હકીકત’, પરબ : વિશેષાંક : ઑગસ્ટ-સપ્ટે. ૧૯૮૩, પૃ. ૩૯.</ref> વિધવા નર્મદા-ગવરીને પરણવા કવિને ડાહીગવરીએ ઉશ્કેરેલા, નર્મદાગવરીને પરણવા તૈયાર કરાયેલો વરરાજા કિડનેપ થઈ ગયેલો, નર્મદાગવરીને સારો મેથીપાક મળેલો, નર્મદને બારણે ડંગોળિયાઓની ગાળાગાળી ધાંધલ-ધમાલ, છતાં તે પાછલે બારણે કવિના ઘરમાં પેઠી – ખચકાતા કવિને ઘડીના છઠ્ઠા ભાગમાં ડાહીગવરીએ નિર્ણય લેવડાવ્યો અને નર્મદાને સહપત્ની તરીકે પોંકી! આ સરસ વીર-વેશથી આપે ‘ઉત્તરનર્મદચરિત્ર’માં કવિએ સાચવેલી નોંધના રૂપમાં આપેલા કવિ અને ડાહીગવરી વચ્ચેના ‘ખૂંદ્યા ખમવા‘ની કબૂલાત કરાવતા, સાત સાત દિવસ સુધી આપેલા માનસિક ત્રાસના નર્મદના ખલ-વેશપ્રધાન (સં)વાદને૪૯<ref>૪૯. ‘નર્મદનું મંદિર’ (ગદ્ય વિભાગ)માં પૃ. ૩૪૪ પર સંપાદક વિશ્વનાથ ભટ્ટે નોંધેલું વર્ષ-‘૧૮૮૧-૮૨’ સુધારવાપાત્ર છે.</ref> અશ્રદ્ધેય તો મનાવ્યો જ છે, સાથે નર્મદને male chauvinismના આરોપમાંથી બાઇજ્જત મુક્ત કર્યો છે! સર્જક-નાટ્યકારનો આ અબાધિત અધિકાર છે. | ||
ગુલાબદાસભાઈ, આપે ‘નર્મદ – એક વ્યક્તિ’ શીર્ષકથી સુન્દર રેડિયો-રૂપક સંભળાવ્યું.૫૦<ref>૫૦. આકાશવાણી-રાજકોટ પરથી તા. ૨૩-૧૦-’૮૩ને રોજ રાત્રે સાંભળ્યું.</ref> સમયની પાબંદી જાળવીને પણ વહેમી કિશોર નર્મદથી અંતિમ ઘડીએ રાજુને સદ્બોધ આપતાં,– વીસેક વર્ષ પહેલાં લખાયેલા – ‘અવસાનસંદેશ’ કાવ્યની પંક્તિઓ રટતાં રટતાં નર્મદને વિદેહ થતો સંભળાવ્યો. યોગ્ય ક્ષણનું કાવ્ય યોગ્ય ક્ષણે ગોઠવી આપે સર્જક-કલાકારની પ્રત્યુત્પન્ન મતિ દાખવી. | ગુલાબદાસભાઈ, આપે ‘નર્મદ – એક વ્યક્તિ’ શીર્ષકથી સુન્દર રેડિયો-રૂપક સંભળાવ્યું.૫૦<ref>૫૦. આકાશવાણી-રાજકોટ પરથી તા. ૨૩-૧૦-’૮૩ને રોજ રાત્રે સાંભળ્યું.</ref> સમયની પાબંદી જાળવીને પણ વહેમી કિશોર નર્મદથી અંતિમ ઘડીએ રાજુને સદ્બોધ આપતાં,– વીસેક વર્ષ પહેલાં લખાયેલા – ‘અવસાનસંદેશ’ કાવ્યની પંક્તિઓ રટતાં રટતાં નર્મદને વિદેહ થતો સંભળાવ્યો. યોગ્ય ક્ષણનું કાવ્ય યોગ્ય ક્ષણે ગોઠવી આપે સર્જક-કલાકારની પ્રત્યુત્પન્ન મતિ દાખવી. | ||
પરંતુ કોઈ વિવેચક-સંશેાધકને તો ૧૮૬૬ પછી લખાયેલા આ કે તે કાવ્યને ૧૮૬૬ પહેલાંની આ કે તે ઘટના સાથે જોડવાની છૂટ મળતી નથી. વિશ્વનાથભાઈએ ‘વિછૂટી હરિણી જૂથથી’ (‘મૃગીને આશ્રય’) એ ૧૮૬૬ પછી લખાયેલા કાવ્યને સવિતાગૌરીને આશ્રય આપવાની ૧૮૬૫માં બનેલી ઘટના સાથે સંબંધ હોવાનું, ‘ભૂલ ન ખાતા હોઈએ’ એવા વિશ્વાસપૂર્વકનું અનુમાન કર્યું છે!૫૧<ref>૫૧. વીર નર્મદ (આ. ૧) પૃ. ૯૯-૧૦૧. નોંધ : આ કાવ્ય ‘નર્મ-કવિતા’ની ૧૮૬૬ની આવૃત્તિમાં નથી.</ref> | પરંતુ કોઈ વિવેચક-સંશેાધકને તો ૧૮૬૬ પછી લખાયેલા આ કે તે કાવ્યને ૧૮૬૬ પહેલાંની આ કે તે ઘટના સાથે જોડવાની છૂટ મળતી નથી. વિશ્વનાથભાઈએ ‘વિછૂટી હરિણી જૂથથી’ (‘મૃગીને આશ્રય’) એ ૧૮૬૬ પછી લખાયેલા કાવ્યને સવિતાગૌરીને આશ્રય આપવાની ૧૮૬૫માં બનેલી ઘટના સાથે સંબંધ હોવાનું, ‘ભૂલ ન ખાતા હોઈએ’ એવા વિશ્વાસપૂર્વકનું અનુમાન કર્યું છે!૫૧<ref>૫૧. વીર નર્મદ (આ. ૧) પૃ. ૯૯-૧૦૧. નોંધ : આ કાવ્ય ‘નર્મ-કવિતા’ની ૧૮૬૬ની આવૃત્તિમાં નથી.</ref> | ||
| Line 82: | Line 79: | ||
“સં.૧૯૪૨ની શિવરાત્રિનો દિવસ છે. લાંબી માંદગી છતાં કવિ આજે મૃગચર્મ બિછાવીને તે પર બેઠા છે. સામે બે સ્ત્રીઓ ને એક કૉલેજિયન બેઠાં છે. કૉલેજિયન તે કવિએ પોતાના ઘરમાં રાખી ભણાવેલ, પોતાના કારકુનનો પુત્ર રાજારામ શાસ્ત્રી છે. જીવનદીપ બુઝાઈ જવાની તૈયારીમાં છે. કવિને તેનું ભાન છે તેથી પોતાના સ્વજનોને પાસે બોલાવી છેલવેલું જીવનનિવેદન કરી લેવા બોલવા માંડે છે... ‘ત્રેપન થયાં મને... ભૂલીશ નહિ કે ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ... જય સાંબ સચ્ચિદાનંદ!’ આવો આખરી સંદેશ આપીને આ સત્યવીરે જીવનલીલા સંકેલી લીધી.”૫૩<ref>૫૩. વીર નર્મદ : પૃ. ૩૬, ૩૭; આ વર્ણન રાજારામ શાસ્ત્રીના લેખ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ને આધારે અપાયું છે.</ref> | “સં.૧૯૪૨ની શિવરાત્રિનો દિવસ છે. લાંબી માંદગી છતાં કવિ આજે મૃગચર્મ બિછાવીને તે પર બેઠા છે. સામે બે સ્ત્રીઓ ને એક કૉલેજિયન બેઠાં છે. કૉલેજિયન તે કવિએ પોતાના ઘરમાં રાખી ભણાવેલ, પોતાના કારકુનનો પુત્ર રાજારામ શાસ્ત્રી છે. જીવનદીપ બુઝાઈ જવાની તૈયારીમાં છે. કવિને તેનું ભાન છે તેથી પોતાના સ્વજનોને પાસે બોલાવી છેલવેલું જીવનનિવેદન કરી લેવા બોલવા માંડે છે... ‘ત્રેપન થયાં મને... ભૂલીશ નહિ કે ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ... જય સાંબ સચ્ચિદાનંદ!’ આવો આખરી સંદેશ આપીને આ સત્યવીરે જીવનલીલા સંકેલી લીધી.”૫૩<ref>૫૩. વીર નર્મદ : પૃ. ૩૬, ૩૭; આ વર્ણન રાજારામ શાસ્ત્રીના લેખ ‘સમયવીર કવિ નર્મદનાં સ્મરણો’ને આધારે અપાયું છે.</ref> | ||
આ નિરૂપણ અનુસાર તો નર્મદનો દેહોત્સર્ગ થયો ‘શિવરાત્રિએ’. અને તો તેને એક અઠવાડિયું વહેલો દિવંગત માનવો પડે! આ ‘શિવરાત્રિ’એ તો તા. ૧૭-૨-૧૮૮૬ હતી! | આ નિરૂપણ અનુસાર તો નર્મદનો દેહોત્સર્ગ થયો ‘શિવરાત્રિએ’. અને તો તેને એક અઠવાડિયું વહેલો દિવંગત માનવો પડે! આ ‘શિવરાત્રિ’એ તો તા. ૧૭-૨-૧૮૮૬ હતી! | ||
અને, આપણે સૌએ,૫૪<ref>૫૪. ‘સૌ’માંથી આ વક્તાની બાદબાકી કરશો? ‘નર્મદ – એક સમાલોચના’ની બંને આવૃત્તિઓમાં તેણે આપેલી તારીખ કૃપયા જોશો.</ref> | અને, આપણે સૌએ,૫૪<ref>૫૪. ‘સૌ’માંથી આ વક્તાની બાદબાકી કરશો? ‘નર્મદ – એક સમાલોચના’ની બંને આવૃત્તિઓમાં તેણે આપેલી તારીખ કૃપયા જોશો.</ref> નર્મદે જેને સ્વધર્મમાં જ શ્રેય હોવાનું છેલ્લું ઉદ્બોધન કર્યું હતું, જે કવિની સારવારમાં હતા, જેણે નર્મદપુત્ર જયશંકર સાથે કવિને કાંધ આપી હતી તે, કવિના પુત્રવત્ અંતેવાસી રાજારામ શાસ્ત્રીએ આપેલી તારીખ – ‘૨૬-૨-૧૮૮૬ બપોરે–’ વાંચવાની ચિંતા ન કરી,૫૫<ref>૫૫. આ જ શહેરમાં, આ જ પરિષદના પાંચમા અધિવેશનમાં (૧૯૧૫) વંચાયેલા આ નિબંધને પરિષદના હેવાલમાંય ક્યાં આપણે છાપ્યો હતો – તેમાંની આર્યસમાજીઓ અને મહારાજોની ટીકાને કારણે?</ref> આ સમયે રાજકોટ ખાતે રહેતા નવલરામે ‘કવિજીવન’માં આપેલી તારીખ – ‘૨૫-૨-૧૮૮૬, ગુરુવાર–’ સ્વીકારીને કવિને એક દિવસ વહેલા વિદાય નથી કરી દીધા? | ||
આત્મકથા લેખક બધું જ લખી શકે છે, પોતાની મૃત્યુતિથિ સિવાય! | આત્મકથા લેખક બધું જ લખી શકે છે, પોતાની મૃત્યુતિથિ સિવાય! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 115: | Line 111: | ||
આભાર. | આભાર. | ||
સુરત, વાગ્-દ્વાદશી : ૨૦૩૯ : ૨-૧૧-’૮૩. અધ્યક્ષીય વ્યાખ્યાન : ‘મારી હકીકત’ અને ગુજરાતી આત્મકથા સાહિત્ય, પરિસંવાદ વિભાગ : ૩૧-૧૨-’૮૩ સાંજે : ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૨મું અધિવેશન, સુરત. | સુરત, વાગ્-દ્વાદશી : ૨૦૩૯ : ૨-૧૧-’૮૩. અધ્યક્ષીય વ્યાખ્યાન : ‘મારી હકીકત’ અને ગુજરાતી આત્મકથા સાહિત્ય, પરિસંવાદ વિભાગ : ૩૧-૧૨-’૮૩ સાંજે : ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૨મું અધિવેશન, સુરત. | ||
{{Poem2Close}} | |||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | {{reflist}} | ||