નર્મદ-દર્શન/‘દેશવ્યવહારવ્યવસ્થા’ના ભાષાંતરકાર કોણ?: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 18: Line 18:
આ હસ્તપ્રતો નરભેરામના હસ્તાક્ષરમાં છે અને લખાણ કવિનું જ છે તે બાબતની ખાતરી કેવળ નરભેરામ પાસેથી જ નહિ, કવિના અંતેવાસી રાજારામ શાસ્ત્રી અને કવિના અંતરંગ મિત્ર ખાપર્ડે પાસે કરાવીને જ ‘ગુજરાતી’ પ્રેસે તેનું પ્રકાશન કરવાનો શિરસ્તો રાખ્યો હતો. ત્યારે પ્રથમ તેમાં સામેલ થઈ પછીથી તેમાંથી છૂટા પડતાં મણિલાલને શંકા કરવાનું કોઈ કારણ ન હતું, સિવાય કે પોતાને જે મળી શક્યું નથી તે ઢોળી નાખવું.

{{Poem2Close}}
{{Poem2Close}}
‘દેશવ્યવહારવ્યવસ્થા’નો ભાષાંતરકાર તો નર્મદ.
<poem>‘દેશવ્યવહારવ્યવસ્થા’નો ભાષાંતરકાર તો નર્મદ.
રાજકોટ : ૬-૧-૮૪
રાજકોટ : ૬-૧-૮૪</poem>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu