નર્મદ-દર્શન/નર્મદના કેટલાક પ્રગટ-અપ્રગટ ગ્રંથો વિશે કેટલુંક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 3: Line 3:
{{Poem2Open}}
{{Poem2Open}}
પોતે આર્થિક રીતે સંપન્ન નહિ, છતાં યશેચ્છા ઉપરાંત પોતાનાં કાવ્યો અને લેખો નવું પ્રસ્થાન કરનારાં અને લોકકલ્યાણ માટે ઉપકારક છે એ સભાનતા અને શ્રદ્ધાના કારણે નર્મદ તે સર્વ સદ્યઃ છપાવતો જ રહ્યો હતો. સરકારી સહાય તો ઉત્તરકાળમાં મળી. મિત્રો અવારનવાર આર્થિક સહાય કરતા ખરા. પરંતુ તે માટે તે તેમનો મોહતાજ ન હતો. પ્રકાશન સહાય માટે વચનબદ્ધ મિત્ર ફરી જાય તો તે ગાંઠને ખર્ચે તે છપાવી વિનામૂલ્યે ખેરાત કરવાની ઉડાઉગીરી પણ તેને કોઠે પડી ગઈ હતી. પરંતુ નિર્વાહ અને મુદ્રણખર્ચને પહોંચી વળવા તે તે સમયના પ્રમાણમાં પુસ્તકની કિંમત ઠીક ઠીક વધારે રાખતો, ‘ગુજરાતી’ પ્રેસે આપેલી સરખામણી રસપ્રદ છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
<center>
<center>
{|style="border-right:૦px #000 solid;width:80%;padding-right:0.5em;"

|-{{ts|vtp}}
|-{{ts|vtp}}
|
|'''નર્મદ-પ્રકાશન'''
|'''નર્મદ-પ્રકાશન'''
|'''કિંમત'''
|'''કિંમત'''
Line 26: Line 25:
|૩-૦૦
|૩-૦૦
|}
|}
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
તેના અવસાન પછી તેનાં લખાણોનો ‘કૉપીરાઈટ’ જયશંકરનો હતો. અને તેણે ‘ગુજરાતી’ પ્રેસના સહકારથી નર્મગ્રંથોનાં પ્રકાશન અને વેચાણની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જયશંકરના અવસાન પછી, એવી હવા ફેલાઈ કે હવે કવિના ગ્રંથો ગમે તે છાપી, છપાવી શકે છે. મુનશી જેવા કુશળ વકીલે પૂરી તપાસ કર્યા વિના, ‘મારી હકીકત’ની એક નકલ ગમે તે રીતે મેળવી અને તેનો થોડો ભાગ ‘ગુજરાત’માં છાપી નાખી, તેની ‘ઉકમાઈ’ પણ મેળવી હતી. પરંતુ જયશંકરે, ૧૯૧૦માં તેનું અવસાન થયું તે પહેલાં જ, વીલ કરીને કવિના પ્રગટ-અપ્રગટ ગ્રંથોના ‘કૉપીરાઈટ’ ‘ગુજરાતી’ પ્રેસને સોંપી દીધા હતા. ઇચ્છારામના અવસાન પછી, લવાદના ફેંસલા પ્રમાણે મણિલાલ ‘ગુજરાતી’ની માલિકીમાંથી છૂટા થયા. અને તેનું સંચાલન નટવરલાલ ઇચ્છારામ પાસે આવ્યું. નર્મદની જન્મશતાબ્દીના વર્ષમાં ‘મારી હકીકત’ છાપવાની બૂમ ઊઠી ત્યારે, તેમણે ‘ગુજરાતી’ના ૨૭-૮-’૩૩ના અંકમાં તેનું સચિત્ર પ્રકાશન કર્યું અને ‘ગુજરાતી’ના ગ્રાહકોને તે વિનામૂલ્યે આપ્યું. આ સાથે તેમણે મુનશીને ‘ગુજરાત’માં ‘મારી હકીકત’ છાપતા અટકાવ્યા.

Navigation menu