ગુજરાતી બાળવાર્તા સંપદા/બાપા, જામફળ !: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
 
Line 57: Line 57:
છોટુમિયાં કહે : 'હા, ચોરાશી !'
છોટુમિયાં કહે : 'હા, ચોરાશી !'
પછી એમણે ગણતરી આગળ ચલાવી : 'આ ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯, ૯૦, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૬, ૯૭, ૯૮, ૯૯ અને આ એકડે મીંડે સો ! લો, ગલબાચાચા, સો જામફળ પૂરાં !’

થેલો ખભે નાખી ગલબો ખુશ થતો થતો ઘેર ગયો.
થેલો ખભે નાખી ગલબો ખુશ થતો થતો ઘેર ગયો.
ઘેર ગયા પછી દશે છોકરાંને ગોળ કુંડાળે બેસાડી ગલબો કહે : 'મારા થેલામાં સો જામફળ છે, અને તમે દશ જણા છો. બોલો, દરેકના ભાગમાં કેટલાં જામફળ આવશે ?'

ગલબાનાં છોકરાં ગણિતમાં હોશિયાર હતાં. બધાંએ જવાબ દીધો : 'દશ ! દરેકના ભાગે દશ ! અમને બધાંયને દશ-દશ જામફળ આપો, બાપા !’

Navigation menu