ગુજરાતી બાળવાર્તા સંપદા/મનનભાઈનું પતંગિયું: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
 
Line 10: Line 10:
એટલામાં સ્કૂલની બસ આવી ગઈ.
એટલામાં સ્કૂલની બસ આવી ગઈ.
મનનભાઈ દફતર લઈને બસમાં બેસી ગયા. બસમાં સ્વિટી, ઝુબેદા, ફોરમ ને નીરવ બેઠાં હતાં. બસ ઊપડી ઘરરરરર.... સૌની નજર મનનભાઈના રૂમાલ પર પડી. સ્કૂલનો છેલ્લો દિવસ હતો. દિવાળીનું વૅકેશન પડવાનું હતું. બસમાંનાં બધાં જ છોકરાં તાળીઓ પાડી ગાવા લાગ્યાં :

{{Poem2Close}}
{{Block center|'''<poem>મોરબીમાં છે ઝૂલતો પુલ,

બસ તો આપણી વન્ડરફુલ !</poem>'''}}{{Poem2Open}}

મનનભાઈ સૌની સાથે ગાતા હતા. અચાનક એમની નજર રૂમાલ પડી ને એમને અચરજ થયું, ઓત્તારી ! રૂમાલ પર ગૂંથેલું પતંગિયું ક્યાં ગયું ?.... એમણે ફોરમ સામે જોયું. ફોરમ મરક મરક હસતી રહી હતી. મૅરી, મીના, ઝરીનાય હસી રહ્યાં હતાં :

{{Block center|'''<poem>'કેવું થાતું ગલગલિયું !

ક્યાં જઈ બેઠું પતંગિયું ?'</poem>'''}}{{Poem2Open}}

ને ત્યાં તો ફોરમના ફ્રોક પર જઈ બેઠેલું પતંગિયું ઊડ્યું, ને સ્વિટીના દફતર પર જઈને બેસી ગયું. થોડીક વારમાં પાછું ત્યાંથી ઊડીને કોમલના માથા પર બેસી ગયું ! આખી બસ હેય ! હેય ! કરતી તાળીઓ પાડવા લાગી. પતંગિયું ઊડ્યું ને આખી બસમાં ઘૂમી વળ્યું. ડ્રાઈવર ચમક્યો. એણે બસ ચલાવતાં ચલાવતાં નાનકડા અરીસા સામે જોયું. હેય ! ટોપી પર પતંગિયું ! ડ્રાઈવર તો આનંદમાં આવી ગયો. એણે સીટી વગાડી. એ પતંગિયાને અડવા ગયો, ને.... હેય ! હેય !... બસમાં જાણે તાળીઓનો વરસાદ વરસી રહ્યો :

{{Block center|'''<poem>કેવું થાતું ગલગલિયું !

કોના માથે પતંગિયું !?</poem>'''}}{{Poem2Open}}

Line 22: Line 25:
મનનભાઈ તો ગભરાઈ ગયા, મનમાં થયું : હવે શું થશે ? બાપ રે બાપ ! પ્રિન્સિપાલ તો કેવા જબરા છે !!... એકદમ બાઘા જેવો થઈને ગુરખો પતંગિયાને શોધતો શોધતો ઑફિસમાં ઘૂસી ગયો, પણ ત્યાં ? પતંગિયું ઑફિસની બારીમાં થઈને બહાર નીકળી ગયું, ઊડતું ઊડતું આવીને એ તો ફરી પાછું રૂમાલ પર બેસી ગયું એટલે મનનભાઈને હાશ થઈ. એમણે હળવેથી એની પાંખો પર હાથ ફેરવ્યો. ગુરખો ઑફિસમાંથી બહાર આવે તે પહેલાં તો એ ઝડપથી ચાલીને પોતાના ક્લાસરૂમમાં પહોંચી ગયા. અંદર જઈને બેન્ચ પર બેઠા. ક્લાસમાં બેઠેલાં છોકરાંની નજર મનનભાઈના પતંગિયા પર પડી. ટીચર પાટિયામાં લખી રહ્યાં હતાં, છતાં કોઈ કહેતાં કોઈ એ તરફ ધ્યાન આપતું નહોતું. મનનભાઈને થયું : આ પતંગિયું ભારે તોફાની છે, અહીં સરખું રહે તો સારું ! પણ એ વિચારતા હતા ત્યાં જ પતંગિયું તો ઊડ્યું ! ક્લાસમાં ગોળ ચક્કર ફરવા લાગ્યું.... આ ખૂણો... પેલો ખૂણો... સૌની નજર એના તરફ હતી. પતંગિયું ઊડતું ઊડતું છત પરના પંખા પાસે પહોંચી ગયું. પાંખિયાં તો જોશથી ઘૂમી રહ્યાં હતાં. હવે ? મનનભાઈને પરસેવો છૂટી ગયો : થોડાક દિવસ પહેલાં જ ક્લાસરૂમમાં ઊડી આવેલું કબૂતર પંખામાં આવી ગયું, ને લોહીલુહાણ થઈને નીચે પડ્યું હતું.

મનનભાઈની આંખો ચમકી ઊઠી : પતંગિયું તો કેવું ચાલાક છે ! પંખાથી દૂર ભાગીને બારી તરફ ભાગ્યું ! બારી બહાર બગીચામાં પહોંચી ગયું. ને ત્યાં એને રંગબેરંગી ફૂલો ગમી જશે ને પછી પાછું નહિ આવે તો ? મનનભાઈના હૈયામાં ફાળ પડી : હવે ? એ બેન્ચ પરથી ઊભા થવા ગયા, પણ ત્યાં તો પતંગિયું ફરી પાછું બારીમાં થઈને ઊડતું ઊડતું આવ્યું, ને રૂમાલ પર બેસી ગયું. થોડીક વાર શાંત રહ્યું, ને પછી એ અળવીતરું તો પાછું ઊડ્યું. ટીચર સૌ છોકરાંને લખવાનું કામ સોંપીને નિરાંતે બેઠાં હતાં. પતંગિયું તો જઈને એમના માથે બેસી ગયું. ટીચર ચમક્યાં, ખુરશી પરથી ઊભાં થઈ ગયાં. આખો ક્લાસ હસી પડ્યો : હી હી હી હી.... તાળીઓ સાથે ગાવાનું શરૂ થઈ ગયું :

{{Block center|'''<poem> કેવું થાતું ગલગલિયું !

ટીચર માથે પતંગિયું !!</poem>'''}}{{Poem2Open}}

Line 40: Line 44:
'લ્યો, આ મોટી બહેનનું ઈનામ... એમને કહેજે : બહેન, તમારું પતંગિયું તો ખૂબ સુંદર છે !...'

ગુલાબનું ફૂલ લઈને મનનભાઈ તો દોડ્યા, ક્લાસમાં પહોંચી ગયા. મનનભાઈને હસતા હસતા જોઈ, એમના હાથમાંનું ગુલાબનું ફૂલ જોઈ સૌ હસી ઊઠ્યાં. સૌને જોઈને પતંગિયુંય ઊડ્યું. પતંગિયાને જોઈને આખો ક્લાસ તાળી પાડીને ગાવા લાગ્યો !
ગુલાબનું ફૂલ લઈને મનનભાઈ તો દોડ્યા, ક્લાસમાં પહોંચી ગયા. મનનભાઈને હસતા હસતા જોઈ, એમના હાથમાંનું ગુલાબનું ફૂલ જોઈ સૌ હસી ઊઠ્યાં. સૌને જોઈને પતંગિયુંય ઊડ્યું. પતંગિયાને જોઈને આખો ક્લાસ તાળી પાડીને ગાવા લાગ્યો !
{{Poem2Close}}
{{Block center|'''<poem>કેવું થાતું ગલગલિયું !
{{Block center|'''<poem>કેવું થાતું ગલગલિયું !
મનન ભૈની પતંગિયું !</poem>'''}}{{Poem2Open}}

Navigation menu