ગુજરાતી બાળવાર્તા સંપદા/હું અને ગુલમોર: Difference between revisions

+૧
(+૧)
 
(+૧)
 
Line 26: Line 26:
'એ ગુલમોરનું ઝાડ જ. અરે, ત્યારે એ ઝાડ ક્યાં હતું ! હતો એક નાનકડો છોડ ! પહેલા ધોરણમાં દાખલ થયો, ત્યારે એ છોડ રોપવામાં આવેલ. અને તેને પાણી પિવડાવી ધ્યાન રાખવાની જવાબદારી મને સોંપી હતી.' રાજુએ કહ્યું :

'મારા માટે એ ફક્ત છોડ જ ન હતો, પરંતુ રિસેસ સમયમાં હું નાસ્તો કરતો ને એ પાણી પીતો. ક્યારેક લેસન ના કર્યું હોય ત્યારે સાહેબ વર્ગની બહાર જવાની સજા કરતા, ત્યારે મારા માટે તો મારા દોસ્ત સાથે વાતો કરવાની મજા જ હતી ! સાહેબ સામું જોતાં રાજુ આગળ કહી રહ્યો :

‘હું એક પછી એક ધો૨ણમાં આગળ વધતો ગયો ને એ રોપામાંથી ઝાડ બનતું ગયું. આજે તો એ એટલો મોટો હતો કે મારા જેવા કેટલાયે એના મિત્રો બની ગયા હતા ! મારો આવો ખાસ મિત્ર વચ્ચે નડતો હતો, ફક્ત આ જ કારણ માટે મિત્ર સમા ઝાડને કાપી નાખ્યું !'

રાજુના મનનો ભાર હળવો થયો એવું લાગતાં સાહેબે કહ્યું, 'તારા જેટલું જ દુ:ખ મને પણ થયું છે. આમ તું શાળા છોડી દે એના કરતાં તારા મિત્રની યાદમાં કંઈક કરવું ન જોઈએ તારે ?'

'હું શું કરી શકું ?' રાજુ પ્રશ્ન પૂછી રહ્યો.