ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
(+૧)
 
(+૧)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ|કેસર મકવાણા}}

{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી કવિતાપ્રવાહના અનુઆધુનિક કાળના આરંભે ઉદય પામેલા અને આજ પર્યંત ગુજરાતી ગઝલને પોતીકી શૈલી અને મિજાજથી સમૃદ્ધ કરનાર કવિ ભરત વિંઝુડા ગુજરાતી ગઝલનું શૃંગ છે. ગુજરાતીમાં ગઝલ કેટલાક મહત્ત્વના પડાવો પાર કરી અનુઆધુનિક યુગમાં પ્રવેશી ત્યારે ખમતીધર પૂર્વસૂરીઓ હજી પ્રવૃત્ત હતા. સાતમા-આઠમા દાયકામાં રમેશ પારેખ, રાજેન્દ્ર શુક્લ, આદિલ મન્સુરી અને મનોજ ખંડેરિયા જેવા ગઝલકારોએ ભાવ, ભાષા અને અભિવ્યક્તિની નૂતન તરાહોથી ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર લાવી મૂકી હતી. અહીંથી કોઈ નવી દિશા, નવા વળાંકની વિવક્ષા સાથે અનુઆધુનિક યુગનો આરંભ થાય છે. આ આરંભકોમાં આગળના યુગના ગઝલકારો ઉપરાંત નવા ગઝલકારોમાં જવાહર બક્ષી, હેમેન શાહ, હરીશ મીનાશ્રુ, રાજેશ વ્યાસ વગેરે સાથે ભરત વિંઝુડાને પણ ગણાવી શકાય. આગલી પેઢીની વિદાય પછી આ ગઝલકારો આ યુગના પ્રમુખ ગઝલકારો બની રહ્યા છે. આ ગાળાના ગઝલકારોમાં ભરત વિંઝુડાનું પ્રદાન સંખ્યા અને સત્ત્વ બેઉ રીતે નોંધપાત્ર રહ્યું છે.

Line 108: Line 107:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રારંભિક
|previous = પ્રારંભિક
|next = શ્રી રામચન્દ્ર બ. પટેલની કવિતા
|next = સંપાદન વિષે
}}
}}

Navigation menu