ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ: Difference between revisions

Jump to navigation Jump to search
વિવ -> વિશ્વ
(+૧)
(વિવ -> વિશ્વ)
 
(3 intermediate revisions by the same user not shown)
Line 14: Line 14:
આ જગત આવું છે એનું એક કારણ આમ છે.</poem>'''}}
આ જગત આવું છે એનું એક કારણ આમ છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં વર્ણિત સ્થિતિ આમ તો સામાન્ય છે. એકને બીજાનું કામ છે, પણ બીજાને પહેલાનું કામ નથી; એને ત્રીજાનું કામ છે. આ રીતે કોઈનું કામ સરતું નથી. આમ એક-બીજા વચ્ચે નર્યો વિસંવાદ છે. આ સ્થિતિ બે કે ત્રણ જણ પૂરતી સીમિત નથી; એ આગળ વધતી કોઈ એક તબક્કે પહેલા જણ પાસે આવી પહોંચે એવી સંભાવના પણ ખરી! એટલે એક આવર્તન થવાનું, જેને કોઈ છેડો નથી હોતો ને એમ આ વિસંવાદ અનંત રહેવાનો. આ જગત આવું છે; એટલે કે વિસંવાદી છે એનું એક કારણ આમ છે. આ જગત વિસંવાદી છે એ તો સૌ કોઈને ખબર છે. એ કહેવું એ આ શેરનો આશય નથી. પણ એ આવું કેમ છે? એનું એક કારણ કહેવાની એની નેમ છે. જે સાવ નજરવગાં વૈશિષ્ટ્યથી કવિ કહી આપે છે. આમ, આ શે’રનું પ્રાથમિક નિદર્શન સાવ સાદું છે, પણ એમાં નિહિત દર્શન ઘણું ગહન છે. વિસંવાદિતતાનાં આ વ્યાપારમાં ‘કામ'ની મૂળ વ્યંજના ઉમેરો તો ભર્તૃહરિ-પિંગળા-અવપાળનો કથાસંદર્ભ પણ એમાં કળાશે. આમ, સાવ સાદા-સરળ લાગતા આ શે’રમાં ગૂઢાર્થોને ગૂંથી આપતો કવિનો કાવ્યકસબ અદ્વિતીય છે.
અહીં વર્ણિત સ્થિતિ આમ તો સામાન્ય છે. એકને બીજાનું કામ છે, પણ બીજાને પહેલાનું કામ નથી; એને ત્રીજાનું કામ છે. આ રીતે કોઈનું કામ સરતું નથી. આમ એક-બીજા વચ્ચે નર્યો વિસંવાદ છે. આ સ્થિતિ બે કે ત્રણ જણ પૂરતી સીમિત નથી; એ આગળ વધતી કોઈ એક તબક્કે પહેલા જણ પાસે આવી પહોંચે એવી સંભાવના પણ ખરી! એટલે એક આવર્તન થવાનું, જેને કોઈ છેડો નથી હોતો ને એમ આ વિસંવાદ અનંત રહેવાનો. આ જગત આવું છે; એટલે કે વિસંવાદી છે એનું એક કારણ આમ છે. આ જગત વિસંવાદી છે એ તો સૌ કોઈને ખબર છે. એ કહેવું એ આ શેરનો આશય નથી. પણ એ આવું કેમ છે? એનું એક કારણ કહેવાની એની નેમ છે. જે સાવ નજરવગાં વૈશિષ્ટ્યથી કવિ કહી આપે છે. આમ, આ શે’રનું પ્રાથમિક નિદર્શન સાવ સાદું છે, પણ એમાં નિહિત દર્શન ઘણું ગહન છે. વિસંવાદિતતાનાં આ વ્યાપારમાં ‘કામ'ની મૂળ વ્યંજના ઉમેરો તો ભર્તૃહરિ-પિંગળા-અશ્વપાળનો કથાસંદર્ભ પણ એમાં કળાશે. આમ, સાવ સાદા-સરળ લાગતા આ શે’રમાં ગૂઢાર્થોને ગૂંથી આપતો કવિનો કાવ્યકસબ અદ્વિતીય છે.
આ કવિની કાવ્યસૃષ્ટિમાંથી પસાર થતાં એમાં જોવા મળતી તાજગીભરી મૌલિકતા માટે આશ્ચર્ય થાય એવું છે. કવિ ભરત વિંઝુડાનો કલ્પનાલોક સમૃદ્ધ છે ને કાવ્યકસબ ઘૂંટાયેલો છે. એ બેઉનાં સુભગ સમન્વયથી નિષ્પન્ન કાવ્યઅવાજ આગવો અને નિરાળો છે. આ કવિની કાવ્યસૃષ્ટિ નિતનવી કલ્પનાઓ, અવનવી ધારણાઓ અને અવધારણાઓથી હરીભરી છે. જે એમના કાવ્યઅવાજને રૂઢ કાવ્યઅવાજોથી જુદો પાડે છે. ઘણીવાર તો વ્યવહાર જગતનાં સાવ પરિચિત દૃશ્યોને આ કવિ અરૂઢ અવધારણાઓથી નવપલ્લવિત કરી આપે છે. એક-બે ઉદાહરણ આ રહ્યા-

{{Poem2Close}}
{{Poem2Close}}
Line 30: Line 30:
ભરત વિંઝુડાએ આટલી વિપુલ કાવ્યરાશિ આપી છે અને હજી લગભગ દર વર્ષે એક ગઝલસંગ્રહ આપી શકે એવી ગતિથી એમનું કાવ્યલેખન પ્રવૃત્ત છે. સતત લખતા આ કવિનાં કાવ્યલેખનનું પ્રેરકબળ જગતને ને જગતના વ્યવહારોને વિપરીત દૃષ્ટિથી જોવામાં રહેલું છે! એટલે કે ભૌતિક જગતને ભૌતિક રીતે ન જોતાં કવિ એને આધિભૌતિક રીતે નિહાળે છે. આવા અભિગમથી ઉપલબ્ધ થતું દર્શન આપણને આશ્ચર્ય પમાડે તેવું હોય છે ને એ જ કવિની કાવ્યસૃષ્ટિનો ગુણવિશેષ છે. જુઓ આ શે'ર-

{{Block center|'''<poem>મારા પહેલાં થાકી ગયો હું જ વિવમાં
{{Block center|'''<poem>મારા પહેલાં થાકી ગયો હું જ વિશ્વમાં
બેસી ગયો છું એથી ઊભેલાં શરીરમાં</poem>'''}}
બેસી ગયો છું એથી ઊભેલાં શરીરમાં</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાન્ય લોકમાં ભૂંસાઈ ગયેલી શરીર અને મનની ભેદરેખાને કવિ સહજ કલ્પનાથી અહીં વિશદ કરી આપે છે. પહેલી પંક્તિમાં- ‘મારા પહેલાં’ એટલે કે આપણે જેને આપણું કહીએ છીએ એ શરીર; જે હજુ થાક્યું નથી પણ એની પહેલાં ‘હું’ થાકી ગયો. યાને શરીરમાંનો હું થાકી ગયો. ક્યાં? તો વિવમાં. એટલે કે આ વિવ થકવી દેનારું છે. પણ કોને? ‘હું’ને - ‘હું’નાં પર્યાય સમા ‘મન’ને. સામાન્ય વ્યવહારમાં તો શરીર થાકે છે પણ મન થાકતું નથી, એવી સમજ પ્રવર્તે છે. જ્યારે અહીં એનાથી વિપરિત શરીરધારી ‘હું’ થાકી ગયો છે. વિવ કેવું ભયાવહ હશે! ખેર, પણ પછી આવતી આનુસંગિક અવધારણા અદ્ભુત છે. ‘બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં’ કેવું સૂક્ષ્મ દર્શન! આપણે વ્યવહારમાં ઘણીવાર વ્યક્તિની માનસિક અવસ્થાને લઈને વૃદ્ધને યુવાન અને યુવાનને વૃદ્ધ કહીએ છીએ. એ જ પરિપાટીનું આ સૂક્ષ્મ નિદર્શન છે. થાકીને ઊભેલા શરીરમાં બેઠેલા જણનું આ શિલ્પ ખરેખર નિરાળું છે. આવો જ એક અન્ય શે’ર જુઓ-
સામાન્ય લોકમાં ભૂંસાઈ ગયેલી શરીર અને મનની ભેદરેખાને કવિ સહજ કલ્પનાથી અહીં વિશદ કરી આપે છે. પહેલી પંક્તિમાં- ‘મારા પહેલાં’ એટલે કે આપણે જેને આપણું કહીએ છીએ એ શરીર; જે હજુ થાક્યું નથી પણ એની પહેલાં ‘હું’ થાકી ગયો. યાને શરીરમાંનો હું થાકી ગયો. ક્યાં? તો વિશ્વમાં. એટલે કે આ વિશ્વ થકવી દેનારું છે. પણ કોને? ‘હું’ને - ‘હું’નાં પર્યાય સમા ‘મન’ને. સામાન્ય વ્યવહારમાં તો શરીર થાકે છે પણ મન થાકતું નથી, એવી સમજ પ્રવર્તે છે. જ્યારે અહીં એનાથી વિપરિત શરીરધારી ‘હું’ થાકી ગયો છે. વિશ્વ કેવું ભયાવહ હશે! ખેર, પણ પછી આવતી આનુસંગિક અવધારણા અદ્ભુત છે. ‘બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં’ કેવું સૂક્ષ્મ દર્શન! આપણે વ્યવહારમાં ઘણીવાર વ્યક્તિની માનસિક અવસ્થાને લઈને વૃદ્ધને યુવાન અને યુવાનને વૃદ્ધ કહીએ છીએ. એ જ પરિપાટીનું આ સૂક્ષ્મ નિદર્શન છે. થાકીને ઊભેલા શરીરમાં બેઠેલા જણનું આ શિલ્પ ખરેખર નિરાળું છે. આવો જ એક અન્ય શે’ર જુઓ-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે
{{Block center|'''<poem>ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે
Line 58: Line 58:
- પડ્યા દટાઈને જમીનમાં જ ઇતિહાસો,
- પડ્યા દટાઈને જમીનમાં જ ઇતિહાસો,
કશું ના સાંભળો, ખોદો અને તપાસ કરો.
કશું ના સાંભળો, ખોદો અને તપાસ કરો.
- ઈવરને એના હાલ પર છોડવો પડ્યો,
- ઈશ્વરને એના હાલ પર છોડવો પડ્યો,
ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો.</poem>'''}}
ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 91: Line 91:
ક્યાંક સાની મિસરો આખો રદીફ બને અને ઉલાની પંક્તિનો છેલ્લો શબ્દ કાફિયા બને એવા પ્રયોગ પણ આ કવિએ કર્યા છે. આ રીતે-
ક્યાંક સાની મિસરો આખો રદીફ બને અને ઉલાની પંક્તિનો છેલ્લો શબ્દ કાફિયા બને એવા પ્રયોગ પણ આ કવિએ કર્યા છે. આ રીતે-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,
{{Block center|'''<poem>ચાલ્યા કરે છે ટ્રેન માફક આવજા,
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.</poem>}}
ધોળા-ઢસા-ધોળા-ઢસા-ધોળા-ઢસા.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એક ગઝલમાં તો આગળના શેરનો સાની મિસરો પછીના શેરનો ઉલા બને ને એમાં સાની મિસરો ઉમેરે, પછી એ પણ ઉલા બને. એમ આખી ગઝલમાં બીજી પંક્તિ પુનરાવર્તિત થતી રહે ને પહેલા શેરની પહેલી પંક્તિ છેલ્લા શેરમાં આવી બેસે ને એક આખું આવર્તન પૂરું કરે છે. જુઓ -

Navigation menu