આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/C: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 299: Line 299:
નૃયંત્રવિજ્ઞાને સર્જન-પ્રક્રિયાના વસ્તુનિષ્ઠ અધ્યયન વિશ્લેષણમાં ક્રાન્તિકારી શોધ કરી છે. એક બાજુ આ વિજ્ઞાને મગજ અને યંત્રનું સમાંતર પ્રતિમાન (Model) રજૂ કર્યું. તો બીજી બાજુ પ્રતિભા સાથે સંકળાયેલી વ્યક્તિપૂજાની ધારણાને છિન્નભિન્ન કરી. વળી વિજ્ઞાન અને કળા, બંને ક્ષેત્રોની સર્જન-પ્રક્રિયા સમાન હોવાનું સિદ્ધ કર્યું આથી સર્જનાત્મક અન્વેષણ અને તાર્કિક પ્રમાણીકરણ વચ્ચે સંયોજક-સૂત્ર ઉપલબ્ધ બન્યું હોવાથી સૌન્દર્યનું વિજ્ઞાન હવે શક્ય બન્યું છે.

<br>
<br>
{{HeaderNav
{{HeaderNav2
|previous =B
|previous =B
|next = D
|next = D
}}
}}

Navigation menu