31,395
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
હાથતાળી દઈને ચાલ્યાં જાય છે | હાથતાળી દઈને ચાલ્યાં જાય છે | ||
વાત ટાળી દઈને ચાલ્યાં જાય છે | વાત ટાળી દઈને ચાલ્યાં જાય છે | ||
સૂર્યની સાથે ઊગે ને આથમે | સૂર્યની સાથે ઊગે ને આથમે | ||
રાત કાળી દઈને ચાલ્યાં જાય છે | રાત કાળી દઈને ચાલ્યાં જાય છે | ||
પ્રેમપત્રો સાચવી રાખ્યા હતા | પ્રેમપત્રો સાચવી રાખ્યા હતા | ||
આજ બાળી દઈને ચાલ્યાં જાય છે | આજ બાળી દઈને ચાલ્યાં જાય છે | ||
આમ ય ને અહીંયાં આવે એમને | આમ ય ને અહીંયાં આવે એમને | ||
એમ વાળી દઈને ચાલ્યાં જાય છે | એમ વાળી દઈને ચાલ્યાં જાય છે | ||
કેમ કરવી, વાત કરવી હોય તો | કેમ કરવી, વાત કરવી હોય તો | ||
આંખ ઢાળી દઈને ચાલ્યાં જાય છે | આંખ ઢાળી દઈને ચાલ્યાં જાય છે | ||