32,222
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
ઇશારો કરે ને હું લલચાઉં કે નહીં? | ઇશારો કરે ને હું લલચાઉં કે નહીં? | ||
મને કોઈ બોલાવે તો જાઉં કે નહીં? | મને કોઈ બોલાવે તો જાઉં કે નહીં? | ||
છુપાઈ ગયો હોઉં કમરામાં ખુદના, | છુપાઈ ગયો હોઉં કમરામાં ખુદના, | ||
એ કમરામાં આવે તો પકડાઉં કે નહીં? | એ કમરામાં આવે તો પકડાઉં કે નહીં? | ||
તમે ચાલતાં હો છો નીચી નજરથી, | તમે ચાલતાં હો છો નીચી નજરથી, | ||
કરું એમ હું પણ તો અથડાઉં કે નહીં? | કરું એમ હું પણ તો અથડાઉં કે નહીં? | ||
રહું કેમ એવો ને એવો હંમેશાં | રહું કેમ એવો ને એવો હંમેશાં | ||
સમય સાથ થોડોક બદલાઉં કે નહીં? | સમય સાથ થોડોક બદલાઉં કે નહીં? | ||
એ શ્રોતામાં આવીને બેસી ગયા છે, | એ શ્રોતામાં આવીને બેસી ગયા છે, | ||
એ બેઠાં છે તો હું ઊભો થાઉં કે નહીં? | એ બેઠાં છે તો હું ઊભો થાઉં કે નહીં? | ||