31,377
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
હરીભરી ફૂલવાડી થઈ ગઈ, | હરીભરી ફૂલવાડી થઈ ગઈ, | ||
ધોતી સાથે સાડી થઈ ગઈ. | ધોતી સાથે સાડી થઈ ગઈ. | ||
ખેતરમાંથી વાડી થઈ ગઈ, | ખેતરમાંથી વાડી થઈ ગઈ, | ||
એમ બંગલો ગાડી થઈ ગઈ. | એમ બંગલો ગાડી થઈ ગઈ. | ||
એમ સમાચારોમાં આવ્યું, | એમ સમાચારોમાં આવ્યું, | ||
ગરીબ વ્યક્તિ જાડી થઈ ગઈ. | ગરીબ વ્યક્તિ જાડી થઈ ગઈ. | ||
સાથે ભણતી’તી શાળામાં, | સાથે ભણતી’તી શાળામાં, | ||
એ છોકરીઓ માડી થઈ ગઈ. | એ છોકરીઓ માડી થઈ ગઈ. | ||
એક આંખ મીંચી તો સામે, | એક આંખ મીંચી તો સામે, | ||
કેવી રાડારાડી થઈ ગઈ. | કેવી રાડારાડી થઈ ગઈ. | ||
નકશામાં શોધે છે ઘોઘા, | નકશામાં શોધે છે ઘોઘા, | ||
જે લંકાની લાડી થઈ ગઈ. | જે લંકાની લાડી થઈ ગઈ. | ||