31,395
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
લોક નિંદાથી ખૂબ ડરવું નહીં, | લોક નિંદાથી ખૂબ ડરવું નહીં, | ||
એવું લાગે તો એવું કરવું નહીં. | એવું લાગે તો એવું કરવું નહીં. | ||
એકલા એકલા ભૂંસાઈ જવું, | એકલા એકલા ભૂંસાઈ જવું, | ||
કોઈ પાછળ કદીય મરવું નહીં. | કોઈ પાછળ કદીય મરવું નહીં. | ||
જળ ગળા પાસે આવવા દેવું, | જળ ગળા પાસે આવવા દેવું, | ||
પણ કદી પાણીમાં ઊતરવું નહીં. | પણ કદી પાણીમાં ઊતરવું નહીં. | ||
આ બધું કાલ વિસરાઈ જશે, | આ બધું કાલ વિસરાઈ જશે, | ||
વિસરાઈ ગયેલું સ્મરવું નહીં. | વિસરાઈ ગયેલું સ્મરવું નહીં. | ||
પાન લીલું કહે છે પીળાંને, | પાન લીલું કહે છે પીળાંને, | ||
લટકી રહેવું પરંતુ ખરવું નહીં. | લટકી રહેવું પરંતુ ખરવું નહીં. | ||