31,512
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
ઈવરને એના હાલ ઉપર છોડવો પડ્યો, | ઈવરને એના હાલ ઉપર છોડવો પડ્યો, | ||
ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો. | ભક્તોના ભાવતાલ ઉપર છોડવો પડ્યો. | ||
લાવી શકાય એમ નથી જેનો કંઈ ઉકેલ, | લાવી શકાય એમ નથી જેનો કંઈ ઉકેલ, | ||
એ પ્રશ્ન મારે કાલ ઉપર છોડવો પડ્યો. | એ પ્રશ્ન મારે કાલ ઉપર છોડવો પડ્યો. | ||
તેઓની રૂબરૂમાં મુલાકાત થઈ નહીં, | તેઓની રૂબરૂમાં મુલાકાત થઈ નહીં, | ||
સંબંધ પણ ટપાલ ઉપર છોડવો પડ્યો. | સંબંધ પણ ટપાલ ઉપર છોડવો પડ્યો. | ||
મારો પ્રયાસ જાય છે નિષ્ફળ તો મામલો, | મારો પ્રયાસ જાય છે નિષ્ફળ તો મામલો, | ||
એની કોઈ કમાલ ઉપર છોડવો પડ્યો. | એની કોઈ કમાલ ઉપર છોડવો પડ્યો. | ||
પોતાના હાથમાં ન રહ્યા કોઈ બેઉમાં, | પોતાના હાથમાં ન રહ્યા કોઈ બેઉમાં, | ||
એ પ્રેમને વહાલ ઉપર છોડવો પડ્યો. | એ પ્રેમને વહાલ ઉપર છોડવો પડ્યો. | ||