33,001
edits
(+1) |
(Inserted a line between Stanza) |
||
| Line 5: | Line 5: | ||
જાઝ સાથે પખાજ, મંજીરા, | જાઝ સાથે પખાજ, મંજીરા, | ||
એટલે કે સમાજ મંજીરા. | એટલે કે સમાજ મંજીરા. | ||
દેશ ચાલે છે આપમેળે પણ, | દેશ ચાલે છે આપમેળે પણ, | ||
આપણી દેશદાઝ મંજીરા. | આપણી દેશદાઝ મંજીરા. | ||
ધ્યાન મારું રહે કવિતામાં, | ધ્યાન મારું રહે કવિતામાં, | ||
ને બીજાં કામકાજ મંજીરા. | ને બીજાં કામકાજ મંજીરા. | ||
કારભારીનો સૂર રાજામાં, | કારભારીનો સૂર રાજામાં, | ||
ને વગાડે છે રાજ મંજીરા. | ને વગાડે છે રાજ મંજીરા. | ||
અન્ય વાદ્યો બજે છે ભીતરમાં, | અન્ય વાદ્યો બજે છે ભીતરમાં, | ||
થઈ ગઈ છે નમાજ મંજીરા. | થઈ ગઈ છે નમાજ મંજીરા. | ||
આપણી રીતે આપણે રહેવું, | આપણી રીતે આપણે રહેવું, | ||
છો વગાડે રિવાજ મંજીરા. | છો વગાડે રિવાજ મંજીરા. | ||