આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/E: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Formatting Done)
No edit summary
Line 7: Line 7:
:કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્તિમાં પડઘાની જેમ પ્રત્યુત્તર રૂપે કે ટીપ્પણરૂપે શ્લેષમાં પુનરાવૃત્ત કરાય તે યમકપદ.

જેમકે, ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ :
જેમકે, ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ :
{{Block center|<poem>આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન?
{{Block center|'''<poem>આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન?
પવન.
પવન.
ને રેલતું આ રંગ કોણ? પતંગિયાં?
ને રેલતું આ રંગ કોણ? પતંગિયાં?
એ નો પિયા.
એ નો પિયા.
આ આંધિ છે? આ ચિત્તમાં શું વિસ્તરે રણ?
આ આંધિ છે? આ ચિત્તમાં શું વિસ્તરે રણ?
સાંભરણ.</poem>}}
સાંભરણ.</poem>'''}}
'''Eclogue ગોપગીત'''
'''Eclogue ગોપગીત'''
:ગોપપરંપરામાં ટૂંકું કાવ્ય. બે ગોપ વચ્ચેના સંવાદના રૂપમાં કે કોઈ ગોપની સ્વગતોક્તિના રૂપમાં આ કાવ્ય મળે છે. વર્જિલનાં ગીતોને પહેલવહેલીવાર, આ સંજ્ઞા લાગુ પાડવામાં આવેલી.

Line 23: Line 23:
'''Ego-futurism અહંપરક ભવિષ્યવાદ'''
'''Ego-futurism અહંપરક ભવિષ્યવાદ'''
:પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન પ્રચારમાં આવેલી ૨૦મી સદીની રશિયન કવિતાની એક ટૂંકી ચળવળ. સાહિત્યમાં સ્થાપિત પ્રણાલીઓનો વિરોધ અને મુખર રીતે ‘હું’ પદનો વિનિયોગ કરતી આ કવિતા રશિયન ભવિષ્યવાદી કવિતાથી જુદા પ્રકારની છે. ઇગોર સેવેર્યાનિન (૧૮૮૭-૧૯૪૨) આ કવિતાના પ્રણેતા હતા.

Egotistical Sublime સ્વકેન્દ્રી ઉદાત્તતા
'''Egotistical Sublime સ્વકેન્દ્રી ઉદાત્તતા'''
:વડર્‌ઝવર્થની કવિતાના એક મુખ્ય લક્ષણની ચર્ચા કરતાં કીટ્‌સે આ સંજ્ઞા પ્રયોજી. આ સંજ્ઞા કૃતિમાં પ્રતિબિંબિત થતા સર્જકના ‘હું’-પદને નિર્દેશ કરે છે. વિશેષ કરીને ‘આત્મકેન્દ્રી’ કવિ મિજાજનું અહીં સૂચન છે.

Einfuhlung અન્તઃક્ષેપ
'''Einfuhlung અન્તઃક્ષેપ'''
:જુઓ : empathy.
:જુઓ : empathy.
Einstellung અભિવૃત્તિ
'''Einstellung અભિવૃત્તિ'''
:આ જર્મન શબ્દ જર્મનવિવેચનમાં લેખકના આશયને તો સૂચવે છે પણ સાથે સાથે કૃતિની વ્યવસ્થા અંતર્ગત વિવિધ અંગોના રચનાવિધાનને પણ સૂચવે છે.

'''Elegy કરુણપ્રશસ્તિ, કરુણિકા, શોકગીત'''

Line 33: Line 33:
'''Elevation અધિરોહ'''
'''Elevation અધિરોહ'''
:સાધારણ અર્થમાં પ્રયોજાતા શબ્દો કોઈક કારણસર સમય જતાં સન્માનસૂચક અર્થમાં પ્રયોજાવા લાગે ત્યારે શબ્દની અર્થચ્છાયામાં થયેલા આ પ્રકારના વિધેયાત્મક ફેરફારને અધિરોહ (Elevation) તરીકે ઓળખવામાં આવે છે. જેમકે, નગરવાસી માટે પ્રયોજાતો ‘નાગરિક’ શબ્દ પછીથી ‘સંસ્કારી’ કે ‘સભ્ય’ના અર્થમાં અધિરોહ પામ્યો છે.

લેખકની ઉચ્ચ શૈલીના સંદર્ભમાં પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
:લેખકની ઉચ્ચ શૈલીના સંદર્ભમાં પણ આ સંજ્ઞા પ્રયોજવામાં આવે છે.
:જુઓ : Grandeur.
:જુઓ : Grandeur.
'''Ellipsis પદલોપ'''
'''Ellipsis પદલોપ'''
:વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટે જરૂરી એવો શબ્દ કે એવા શબ્દસમૂહનનો લોપ. જેમકે,

:મેઘનાદ ભટ્ટના ‘અસહાય’ કાવ્યની પંક્તિઓ જુઓ :

{{Block center|<poem>‘મારી અસહાયતા એટલી તો અસીમ છે કે
{{Block center|'''<poem>‘મારી અસહાયતા એટલી તો અસીમ છે કે
માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી
માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી
સ્વતંત્રતાનો શ્વાસ લીધો ત્યારે મારી મેળે હું રડી પણ શક્યો નહિ.

—એથી જ—કદાચ...</poem>}}
—એથી જ—કદાચ...</poem>'''}}
'''Emendation પાઠસુધાર'''
'''Emendation પાઠસુધાર'''
:હસ્તપ્રત કે પાઠમાં જે ભાગ ભ્રષ્ટ લાગે તેનો સુધારો કે તેમાં ફેરફાર. પાઠમાં ક્ષતિ કેવી રીતે જન્મી અને જે તે સમયના પુસ્તકની ભાષાના સંદર્ભમાં ફેરફાર કેવી રીતે ઉચિત છે એ પાઠસુધાર વ્યવસ્થિત રીતે દર્શાવે છે.

Line 59: Line 59:
'''End Rhyme અંત્યાનુપ્રાસ'''
'''End Rhyme અંત્યાનુપ્રાસ'''
:પંક્તિની શરૂઆતના પ્રાસથી અને આંતરયમકથી અલગ કવિતામાં પંક્તિને અંતે આવતો પ્રાસ.

જેમકે, રાજેન્દ્ર શાહના ‘નિરુદ્દેશ’માં  
:જેમકે, રાજેન્દ્ર શાહના ‘નિરુદ્દેશ’માં  
{{Block center|<poem>પંથ નહિ કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી  
{{Block center|'''<poem>પંથ નહિ કોઈ લીધ ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી  
તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી  

એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી</poem>}}
એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી</poem>'''}}
'''Energy સંશક્તિ'''
'''Energy સંશક્તિ'''
:કૃતિ અંગેની સંશક્તિનો ખ્યાલ રશિયન ભાષા-સાહિત્યવિદ યુરિ લોતમનનો છે. કલાકૃતિની સંરચનામાં એકસાથે બે વિરોધી તંત્રો ક્રિયાશીલ હોય છે. એક તંત્ર કૃતિનાં બધાં તત્ત્વોને, વ્યવસ્થાને વશવર્તી બનાવવા તાકે છે, એમને સ્વયંચાલિત વ્યાકરણમાં રૂપાન્તરિત કરવા મથે છે. જેના વગર સંપ્રેષણ કાર્ય અશક્ય છે; જ્યારે બીજુ તંત્ર સ્વયંચાલનને નષ્ટ કરવા અને સંરચનાને પોતાને જ સંસૂચના (information)ના સંવાહક બનાવવા તાકે છે. લોતમનનો આ બહુવ્યવસ્થાનો કે વ્યવસ્થા સમાઘાત (clash of systems)નો સંપ્રત્યય અને એમાંથી જન્મતી કૃતિની સંશક્તિ અંગેનો ખ્યાલ વિશિષ્ટ છે.

Enjambrment અપૂર્ણાન્વયી, શ્લોકભંગ
'''Enjambrment અપૂર્ણાન્વયી, શ્લોકભંગ'''
એક પંક્તિ એક કડી કે એક શ્લોકમાંથી અન્ય પંક્તિ અન્ય કડી કે અન્ય શ્લોકમાં ચાલુ રહેતો વાક્યાન્વય.  
:એક પંક્તિ એક કડી કે એક શ્લોકમાંથી અન્ય પંક્તિ અન્ય કડી કે અન્ય શ્લોકમાં ચાલુ રહેતો વાક્યાન્વય.  
જેમકે, ઉશનસ્‌ની ‘પ્રશાન્તક્ષણ’ સૉનેટની પંક્તિઓ જુઓ :
:જેમકે, ઉશનસ્‌ની ‘પ્રશાન્તક્ષણ’ સૉનેટની પંક્તિઓ જુઓ :
“જળની નીક આ પાછી ચાલુ થશે; રુધિરે રગે  
{{Block center|'''<poem>“જળની નીક આ પાછી ચાલુ થશે; રુધિરે રગે  
નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં  
નવી ભરતીનો ધક્કો ખેંચી જશે ચરણો ક્યહીં  
સ્થિર પડી રહ્યા ખૂણામાં આ ઉપાન ચપોચપ.”
સ્થિર પડી રહ્યા ખૂણામાં આ ઉપાન ચપોચપ.”</poem>'''}}
'''Epanaphora આદ્યપુનjgક્તિ'''
'''Epanaphora આદ્યપુનjgક્તિ'''
:જુઓ : Anaphora.
:જુઓ : Anaphora.
Line 117: Line 117:
'''Epitaph કબ્રલેખ, કબરકાવ્ય'''
'''Epitaph કબ્રલેખ, કબરકાવ્ય'''
:મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવા લાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે, જેમ કે, મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય :

{{Block center|<poem>“આપ સારસ્વત હો.
{{Block center|'''<poem>“આપ સારસ્વત હો.
{{gap}} તો પણ આપને
{{gap}} તો પણ આપને
સારી કવિતાઓ લખી
સારી કવિતાઓ લખી
{{gap}} હો તે છતાં
{{gap}} હો તે છતાં
સૌ પ્રથમ કુમળી
સૌ પ્રથમ કુમળી
{{gap}} વયે મરવું પડે.”</poem>}}
{{gap}} વયે મરવું પડે.”</poem>'''}}
'''Epithalamion લગ્નગીત'''
'''Epithalamion લગ્નગીત'''
:લગ્નની રાત્રિએ વધૂના કક્ષની બહાર ગવાતું ગીત. આનો સાહિત્યસ્વરૂપ તરીકે ઉપયોગ કરનાર સેફો પહેલો કવિ છે. સેફો, પિન્ડાર, થિયોક્રિટસ જેવા ગ્રીક કવિઓએ આ સાહિત્યસ્વરૂપને પૂર્ણતાએ પહોંચાડ્યું. આવા ગીત પાછળનો આશય સંતતિના કે ફળદ્રુપતાના ઉત્તેજનનો છે,

Line 128: Line 128:
:વ્યક્તિ કે વસ્તુના ગુણવિશિષ્ટને નિર્દેશ કરે એવું વિશેષણ કે એવો વિશેષણખંડ.

:જેમકે, બ. ક. ઠાકોરનું ‘જૂનું પિયરઘર’ સૉનેટમાં જુઓ :

{{Block center|<poem>માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,  
{{Block center|'''<poem>માડી મીઠી સ્મિત મધુર ને ભવ્ય મૂર્તિ પિતાજી,  
:દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;</poem>}}
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;</poem>'''}}
'''Epitome સંક્ષેપ, ટૂંક સાર, લઘુ સ્વરૂપ'''

:કોઈ પણ પુસ્તકની મુખ્ય વિગતોનો ટૂંક સાર, બીજા અર્થમાં કોઈ પણ એવી વસ્તુ જે સંક્ષેપ સ્વરૂપે સંબંધિત બૃહદ્‌ વસ્તુનું સૂચન કરે છે.

Line 172: Line 172:
'''Eulogy પ્રશસ્તિ'''
'''Eulogy પ્રશસ્તિ'''
:લેખિત કે મૌખિક, વ્યક્તિ કે એના કાર્યના પ્રશસ્તિ. જેમકે, ઉમાશંકર જોશીના ‘ચન્દ્રવદન એક ચીજ’ની પંક્તિઓ :

{{Block center|<poem>“કેંક ઈલાના માડીજાયા  
{{Block center|'''<poem>“કેંક ઈલાના માડીજાયા  
રંગાચાર્ય નટ લાડકવાયા  
રંગાચાર્ય નટ લાડકવાયા  
શબ્દપીંછીરંગી તરસ્વીરોના કીમિયાગર,  
શબ્દપીંછીરંગી તરસ્વીરોના કીમિયાગર,  
Line 179: Line 179:
પ્રોફેસર ડૉક્ટર સી. સી. કંઈના કંઈ સી.સી,  

મશિયુ સી.સી. રંગમુકુટ કંઈ શિર ધરી આવ્યા.  

દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા.</poem>}}
દોન કિહોતેના પગલે પગલે ફરી આવ્યા.</poem>'''}}
{{Block center|<poem>....................................................................</poem>}}
{{Block center|'''<poem>....................................................................</poem>'''}}
{{Block center|<poem>એક અલકમલકની ચીજ
{{Block center|'''<poem>એક અલકમલકની ચીજ
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન..</poem>}}.
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન..</poem>'''}}.
'''Euphemism ચાટૂક્તિ'''
'''Euphemism ચાટૂક્તિ'''
:સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દો કે વાક્યખંડનો પ્રયોગ. મૃત્યુ કે જાતીયતા સંદર્ભે વારંવાર ચાટૂક્તિનો પ્રયોગ થાય છે : જેમકે, મૃત્યુ માટે વપરાતો ‘ગોલોકવાસી થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવો પ્રયોગ.

Line 188: Line 188:
:શબ્દોનાં ચયન અને સંયોજન સાથે નાદના સુકુમાર પ્રસન્નમધુર સંગીતમય પ્રવાહથી સભર ભાષા.

:જેમકે, કાન્તના ‘વસંતવિજય’માં
:જેમકે, કાન્તના ‘વસંતવિજય’માં
{{Block center|<poem>‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય  
{{Block center|'''<poem>‘ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય  
ચોપાસે વલ્લીઓથી પરિમલ પ્રસરે નેત્રને તૃપ્તિ થાય,  

બેસીને કોણ જાણે ક્યહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય  

ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય”</poem>}}
ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય”</poem>'''}}
'''Euphoria માયાતુષ્ટિ, સુખભ્રાન્તિ'''
'''Euphoria માયાતુષ્ટિ, સુખભ્રાન્તિ'''
:સત્ય કે વાસ્તવમાં જે આધારિત ના હોય તે ભાવોદ્રેકની કે સુખસંતોષની સ્થિતિનું આ સંજ્ઞા સૂચન કરે છે. આ પ્રકારના જેમ્ઝ બેરી કે વિલ્યમ સરોયન જેવા લેખકોએ કઠોર વાસ્તવિકતાઓને અવગણીને પલાયનવાદ કે કલ્પનાનો આશ્રય લીધો છે. વૉલ્ટ વ્હિટમનની કેટલીક ઉદ્રેકપૂર્ણ કવિતાઓના મૂળમાં જીવન અને મનુષ્યો પ્રત્યેનો એમનો માયાતુષ્ટિભર્યો પ્રેમ પડેલો છે.

Line 238: Line 238:
'''Extravaganza અતિશયતાપૂર્ણ કૃતિ'''
'''Extravaganza અતિશયતાપૂર્ણ કૃતિ'''
:૧૯મી સદીમાં ઇંગ્લૅંડમાં પ્રચલિત નાટ્યસ્વરૂપ, સંગીત અને નૃત્યના વિનિયોગ દ્વારા પરીકથા કે પુરાણકથાના આધારે તૈયાર કરાતા આ પ્રકારનાં નાટકોમાં અતિશયોક્તિપૂર્ણ હાસ્ય કે વ્યંગ વિશેષ જોવા મળતો. મુખ્યત્વે મનોરંજનના હેતુથી રચાયેલી આ કૃતિઓમાં અતાર્કિક અને અયુક્ત (Absurd) પાત્રો, પરિસ્થિતિઓનો ઉપયોગ થતો.

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu