31,623
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 6: | Line 6: | ||
'''Echo verse યમકપદ''' | '''Echo verse યમકપદ''' | ||
:કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્તિમાં પડઘાની જેમ પ્રત્યુત્તર રૂપે કે ટીપ્પણરૂપે શ્લેષમાં પુનરાવૃત્ત કરાય તે યમકપદ. | :કોઈ પંક્તિનો અંતિમ ભાગ પછીની પંક્તિમાં પડઘાની જેમ પ્રત્યુત્તર રૂપે કે ટીપ્પણરૂપે શ્લેષમાં પુનરાવૃત્ત કરાય તે યમકપદ. | ||
જેમકે, ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ : | :જેમકે, ચન્દ્રકાન્ત ટોપીવાળાની પંક્તિઓ : | ||
{{Block center|'''<poem>આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન? | {{Block center|'''<poem>આ ડોલતાં ફૂલોમહીં શું છૂપવે ઉપવન? | ||
પવન. | પવન. | ||
| Line 80: | Line 80: | ||
'''Epic Novel મહાનવલ''' | '''Epic Novel મહાનવલ''' | ||
:જુઓ : Epic Narrative | :જુઓ : Epic Narrative | ||
Epic Simile મહાકાવ્ય-ઉપમા | '''Epic Simile મહાકાવ્ય-ઉપમા''' | ||
:ઉપમેયની સાથેની વિશિષ્ટ સમાન્તરતાની બહાર મૂળ વિસ્તૃતપણે વિકસતાં ઉપમાનો સહિતના ઉપમા પ્રયોગો. આ અલંકારનું હોમરમાંથી વર્જિલ, મિલ્ટન અને અન્ય સાહિત્યિક મહાકાવ્યકારોએ અનુકરણ કર્યું છે. | :ઉપમેયની સાથેની વિશિષ્ટ સમાન્તરતાની બહાર મૂળ વિસ્તૃતપણે વિકસતાં ઉપમાનો સહિતના ઉપમા પ્રયોગો. આ અલંકારનું હોમરમાંથી વર્જિલ, મિલ્ટન અને અન્ય સાહિત્યિક મહાકાવ્યકારોએ અનુકરણ કર્યું છે. | ||
'''Epic Theatre મહાકાવ્ય રંગમંચ''' | '''Epic Theatre મહાકાવ્ય રંગમંચ''' | ||
| Line 182: | Line 182: | ||
{{Block center|'''<poem>....................................................................</poem>'''}} | {{Block center|'''<poem>....................................................................</poem>'''}} | ||
{{Block center|'''<poem>એક અલકમલકની ચીજ | {{Block center|'''<poem>એક અલકમલકની ચીજ | ||
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન..</poem>'''}} | ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન...</poem>'''}} | ||
'''Euphemism ચાટૂક્તિ''' | '''Euphemism ચાટૂક્તિ''' | ||
:સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દો કે વાક્યખંડનો પ્રયોગ. મૃત્યુ કે જાતીયતા સંદર્ભે વારંવાર ચાટૂક્તિનો પ્રયોગ થાય છે : જેમકે, મૃત્યુ માટે વપરાતો ‘ગોલોકવાસી થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવો પ્રયોગ. | :સત્યપૂર્ણ કઠોર ઉક્તિને સ્થાને ઓછા અરુચિકર શબ્દો કે વાક્યખંડનો પ્રયોગ. મૃત્યુ કે જાતીયતા સંદર્ભે વારંવાર ચાટૂક્તિનો પ્રયોગ થાય છે : જેમકે, મૃત્યુ માટે વપરાતો ‘ગોલોકવાસી થયા’ કે ‘વૈકુંઠવાસી થયા’ જેવો પ્રયોગ. | ||