આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/F: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
:ગદ્ય અથવા પદ્યમાં રચાયેલી વ્યવહારનાં સિદ્વાંતો સમજાવતી, નીતિનો મહિમા કરતી રૂપકાત્મક ટૂંકી કથા. નીતિકથાનું વિષયવસ્તુ સામાન્ય રીતે રોજિંદા જીવનના સામાન્ય વ્યવહાર કે આચાર પર પ્રકાશ પાડતું હોય છે. માનવીય પરિસ્થિતિ કે માનવવર્તનને રજૂ કરવા માટે આવી કથા પ્રાણીઓ, પંખીઓ કે નિર્જીવ પદાર્થોનો ઉપયોગ કરે છે, ઇસપની નીતિકથાઓ, પંચતંત્ર, હિતોપદેશ વગેરે જાણીતાં છે.

'''Fabula કથાંશસંખ્યા'''
'''Fabula કથાંશસંખ્યા'''
જુઓ : Syuzhel.
:જુઓ : Syuzhel.
'''Fabulation કપોલકલ્પિત'''
'''Fabulation કપોલકલ્પિત'''
:આધુનિક વિવેચનમાં રોબર્ટ શોલ્સ દ્વારા પ્રચલિત સંજ્ઞા. શોલ્સના મત મુજબ આધુનિક નવલકથાકારોમાં કપોલકલ્પિતનું તત્ત્વ વિશેષ જોવા મળે છે. વિચારો અને ભાવનાઓની સાથે વધુ અને પદાર્થોની સાથે ઓછી નિસ્બત હોય એવી કથા, આ નવલકથાઓ ઓછી વાસ્તવવાદી અને વધુ કસબ અને વૃત્તાંતવાળી હોય છે. ચિત્તના નિમ્ન સ્તરોના જ્ઞાનને કારણે આજના રાર્જકનું અનુભવ-જગત બદલાયું છે. :પુરાકથાઓ, પ્રતીકો, સ્વપ્નો વગેરેની અભિવ્યક્તિ માટે આજના સર્જકે કપોલકલ્પિત રીતિનો આશ્રય લીધો છે. જેઓને વાસ્તવવાદ હવે જૂનવાણી કે અસમર્થ લાગ્યો છે તેઓ અન્યોક્તિ કે રોમેન્સનાં તત્ત્વોનો આદર કરી કપોલકલ્પિત તરફ વળ્યાં છે. લૉરેન્સ ડૂરલ, મેડૉક જોન બાર્થ વગેરે આ પ્રકારના સર્જકો છે.

Line 50: Line 50:
:સામાન્ય જનસમાજમાં પ્રચલિત કર્ણોપકર્ણ ચાલી આવેલું પરંપરિત ગીત. આ સામૂહિક સ્વરૂપ છે ઊર્મિકવિતાના ઘણા કવિઓ માટે આ લોકગીતો પ્રેરણારૂપ બનેલાં છે.

:જેમકે, નાનાલાલનું
:જેમકે, નાનાલાલનું
{{Block center|'''‘ઝીણા ઝરમર વરસે મેહ
{{Block center|'''<poem>‘ઝીણા ઝરમર વરસે મેહ
ભીંજે મારી ચૂંદલડી’'''}}
ભીંજે મારી ચૂંદલડી’</poem>'''}}
'''Folk Tale લોકવાર્તા'''
'''Folk Tale લોકવાર્તા'''
:કંઠોપકંઠ સાહિત્ય(Oral literature)નો આ મહત્ત્વનો વારસો છે. એકથી બીજી પેઢીમાં પ્રચલિત બનતી આવેલી આવી વાર્તાઓમાં પરીકથાઓ, પુરાણકથાઓનો પણ સમાવેશ થાય છે. લોકજીવનને સ્પર્શતી આ વાર્તાઓ સામૂહિક ચેતનાનું પ્રતિબિંબ પાડતી વાર્તાઓ છે. કોઈ એક સર્જકને નામે આ વાર્તાનું કર્તૃત્વ ચઢાવી શકાતું નથી.

:પંચતંત્ર’ની વાર્તાઓ એ લોકવાર્તાનું અત્યંત જાણીતું ઉદાહરણ છે.
:‘પંચતંત્ર’ની વાર્તાઓ એ લોકવાર્તાનું અત્યંત જાણીતું ઉદાહરણ છે.
'''Foreshadowing વાતાવરણ'''
'''Foreshadowing વાતાવરણ'''
:જુઓ : Atmosphere.
:જુઓ : Atmosphere.
Line 69: Line 69:
'''Formal Analysis આકૃતિક વિશ્લેષણ'''
'''Formal Analysis આકૃતિક વિશ્લેષણ'''
:ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર તેમજ ભાષાવિજ્ઞાનમાંથી સાહિત્યવિવેચનમાં આવેલી વિશ્લેષણની પદ્ધતિ. અભિવ્યક્તિની સ્પષ્ટતા તેમ જ તેની ચોકસાઈ માટે આ પદ્ધતિને ઉપયોગ થાય છે.

સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે.
:સાહિત્યવિવેચનમાં ભાષાવિજ્ઞાન પ્રેરિત સંરચનાવાદ, શૈલીવિજ્ઞાન, પાઠ-વ્યાકરણ વગેરેમાં આકૃતિક વિશ્લેષણ એ એક કેન્દ્રવર્તી ખ્યાલ છે. કૃતિના પાઠની સંરચના સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે અને તેનું વ્યાકરણ રચવા માટે આકૃતિક વિશ્લેષણનો આધાર લેવામાં આવે છે.
:આધુનિક આકૃતિક વિશ્લેષણે હવે ‘સંગણક વિજ્ઞાન’ (Computer Science)ની ફ્લો-ચાર્ટ (Flow chart) પદ્ધતિ પણ અપનાવી લીધી છે. સાહિત્યના અધ્યયનને ‘વસ્તુનિષ્ઠતા’ અર્પવા આ પદ્ધતિ ઉપયોગી બને છે.

'''Formalism સ્વરૂપવાદ'''
'''Formalism સ્વરૂપવાદ'''

Navigation menu