31,395
edits
(+1) |
No edit summary |
||
| Line 141: | Line 141: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:Granth ane Granthkar Image 7.jpg|center|400px]] | [[File:Granth ane Granthkar Image 7.jpg|center|400px]] | ||
[[File:Granth ane Granthkar Image 8.jpg|center|400px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પૂર્ણરંગી ચિત્ર છાપવાનું રહસ્ય, તે ચિત્ર પરથી કુદરતના મૂળ ત્રણ રંગ (લાલ પીળો ને વાદળી) ચાળી લઈને તેના જુદાજુદા બ્લૉક બનાવવામાં રહેલું છે. પછી એકબીજા ઉપર તે બ્લૉકો છપાય એટલે મૂળ ચિત્ર આપમેળે પ્રગટી નીકળે. જે સંપૂર્ણ ત્રિરંગી ચિત્ર આ નમૂનાઓમાં છેલ્લું છાપ્યું છે તે આખા યે ચિત્રમાં જ્યાંજ્યાં લાલ રંગ જણાય છે તે બધો જ (ઝીણામાં ઝીણી રેખાઓ અને છાયાપ્રકાશમાંથી તથા બીજા રંગોની સાથે મળીને તે મિશ્ર થયો છે તેમાંથી પણ) ખાસ ફોટોગ્રાફિક પદ્ધતિ વડે ચાળી લઈને તેનો ઉપરનો બ્લૉક બનાવવામાં આવ્યો છે. પૂર્ણરંગી ચિત્રમાં જોતાં, ચૂંદડીમાં, ઘડામાં, પાછળના સંધ્યા ખીલેલા આકાશમાં, હોઠ ને હાથની રેખાઓ વગેરેમાં તથા થોડો શરીરમાં તો આપણને લાલ સ્પષ્ટ જણાય છે; પણ જ્યાંજ્યાં નરી આંખે ન જણાય તેવા તેના આછામાં આછા પલટા હશે તે પણ કૅમેરાએ પકડીને તેના છાયાપ્રકાશની ઘનતાના પ્રમાણમાં ઉપરના ચિત્રમાં ઉતાર્યા છે. એ જ મુજબ આની પાછળ છાપેલો છે તે બ્લૉક, એ ચિત્રમાંનો બધો પીળો રંગ ચાળી લઈને બનાવેલો છે | પૂર્ણરંગી ચિત્ર છાપવાનું રહસ્ય, તે ચિત્ર પરથી કુદરતના મૂળ ત્રણ રંગ (લાલ પીળો ને વાદળી) ચાળી લઈને તેના જુદાજુદા બ્લૉક બનાવવામાં રહેલું છે. પછી એકબીજા ઉપર તે બ્લૉકો છપાય એટલે મૂળ ચિત્ર આપમેળે પ્રગટી નીકળે. જે સંપૂર્ણ ત્રિરંગી ચિત્ર આ નમૂનાઓમાં છેલ્લું છાપ્યું છે તે આખા યે ચિત્રમાં જ્યાંજ્યાં લાલ રંગ જણાય છે તે બધો જ (ઝીણામાં ઝીણી રેખાઓ અને છાયાપ્રકાશમાંથી તથા બીજા રંગોની સાથે મળીને તે મિશ્ર થયો છે તેમાંથી પણ) ખાસ ફોટોગ્રાફિક પદ્ધતિ વડે ચાળી લઈને તેનો ઉપરનો બ્લૉક બનાવવામાં આવ્યો છે. પૂર્ણરંગી ચિત્રમાં જોતાં, ચૂંદડીમાં, ઘડામાં, પાછળના સંધ્યા ખીલેલા આકાશમાં, હોઠ ને હાથની રેખાઓ વગેરેમાં તથા થોડો શરીરમાં તો આપણને લાલ સ્પષ્ટ જણાય છે; પણ જ્યાંજ્યાં નરી આંખે ન જણાય તેવા તેના આછામાં આછા પલટા હશે તે પણ કૅમેરાએ પકડીને તેના છાયાપ્રકાશની ઘનતાના પ્રમાણમાં ઉપરના ચિત્રમાં ઉતાર્યા છે. એ જ મુજબ આની પાછળ છાપેલો છે તે બ્લૉક, એ ચિત્રમાંનો બધો પીળો રંગ ચાળી લઈને બનાવેલો છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:Granth ane Granthkar Image | [[File:Granth ane Granthkar Image 9.jpg|center|400px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામેના લાલ રંગના બ્લૉક નીચે વર્ણવ્યા પ્રમાણે ઉપરના બ્લૉકમાં પૂર્ણરંગી ચિત્રમાંનો સઘળો બ્લુ રંગ ચાળી લઇને ઉતાર્યો છે. ચણિયા ને વાળમાંનો આગળપડતો બ્લુ રંગ તો મૂળ ચિત્ર જોતાં તરત સમજી શકાશે. હાથમાંની ફૂલ-ડાળીમાં પાંદડાનો ભાગ છે તે પણ લાલ સાથે સરખાવતાં આ બ્લુ બ્લૉકમાં તથા પીળામાં વધારે લાગશે, કેમકે એ બેના મિશ્રણથી જ લીલો થવાનો લાલ તો તેમાંની રેખાઓ તથા આછા છાયાપ્રકાશના પલટા પૂરતો હોય તે જ. એ જ રીતે ચોળીના, ઘડાના, સાંધ્ય-પ્રકાશના તથા શરીરના રંગોનું સમજવું. છાપવાનો ક્રમ, પહેલાં પીળો, પછી તેના પર લાલ ને છેલ્લે તે પર બ્લુ એ મુજબ હોય છે. બહુ ઊંચા પ્રકારનાં કામોમાં પશ્ચિમના દેશોમાં ચોથો કાળા રંગનો બ્લૉક પણ બનાવાય છે. આપણે ત્યાં એ જવલ્લે જ બને છે. | સામેના લાલ રંગના બ્લૉક નીચે વર્ણવ્યા પ્રમાણે ઉપરના બ્લૉકમાં પૂર્ણરંગી ચિત્રમાંનો સઘળો બ્લુ રંગ ચાળી લઇને ઉતાર્યો છે. ચણિયા ને વાળમાંનો આગળપડતો બ્લુ રંગ તો મૂળ ચિત્ર જોતાં તરત સમજી શકાશે. હાથમાંની ફૂલ-ડાળીમાં પાંદડાનો ભાગ છે તે પણ લાલ સાથે સરખાવતાં આ બ્લુ બ્લૉકમાં તથા પીળામાં વધારે લાગશે, કેમકે એ બેના મિશ્રણથી જ લીલો થવાનો લાલ તો તેમાંની રેખાઓ તથા આછા છાયાપ્રકાશના પલટા પૂરતો હોય તે જ. એ જ રીતે ચોળીના, ઘડાના, સાંધ્ય-પ્રકાશના તથા શરીરના રંગોનું સમજવું. છાપવાનો ક્રમ, પહેલાં પીળો, પછી તેના પર લાલ ને છેલ્લે તે પર બ્લુ એ મુજબ હોય છે. બહુ ઊંચા પ્રકારનાં કામોમાં પશ્ચિમના દેશોમાં ચોથો કાળા રંગનો બ્લૉક પણ બનાવાય છે. આપણે ત્યાં એ જવલ્લે જ બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:Granth ane Granthkar Image | [[File:Granth ane Granthkar Image 10.jpg|center|300px]] | ||
{{center|જીવન પ્રભાત<br>ચિત્રકાર : રવિશંકર રાવળ}} | {{center|જીવન પ્રભાત<br>ચિત્રકાર : રવિશંકર રાવળ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 162: | Line 163: | ||
મૂળ ચિત્રની લંબાઈ પહોળાઇના માપની જ એક આકૃતિ દોરી તેના ગમે તે બે સામસામે ખૂણે એક લાંબી પડતી કર્ણરેષા દોરો. પછી, પહોળાઇ કે લંબાઈ જે તરફનું માપ નક્કી કર્યું હોય તે બા તે બાજુ પરથી જોઇતું માપ કર્ણરેષા પર બરોબર કયે ઠેકાણે આવી રહે છે તે બિંદુ લીટી દોરી શોધી કાઢો, અને ત્યાંથી બાકીની તરફની બીજી રેષા દોરો. એ બીજી રેષા તે બાકીનું તમને જોઇતું માપ, અને એ બંને રેષાઓ મળીને બનેલી આકૃતિ તે તમારૂં ચિત્ર બ્લૉકમાં કેવડું દેખાશે તેનું માપ. નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ સમજાશે. | મૂળ ચિત્રની લંબાઈ પહોળાઇના માપની જ એક આકૃતિ દોરી તેના ગમે તે બે સામસામે ખૂણે એક લાંબી પડતી કર્ણરેષા દોરો. પછી, પહોળાઇ કે લંબાઈ જે તરફનું માપ નક્કી કર્યું હોય તે બા તે બાજુ પરથી જોઇતું માપ કર્ણરેષા પર બરોબર કયે ઠેકાણે આવી રહે છે તે બિંદુ લીટી દોરી શોધી કાઢો, અને ત્યાંથી બાકીની તરફની બીજી રેષા દોરો. એ બીજી રેષા તે બાકીનું તમને જોઇતું માપ, અને એ બંને રેષાઓ મળીને બનેલી આકૃતિ તે તમારૂં ચિત્ર બ્લૉકમાં કેવડું દેખાશે તેનું માપ. નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ સમજાશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:Granth ane Granthkar Image | [[File:Granth ane Granthkar Image 11.jpg|center|300px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અ બ ક ડ મૂળ એ ચિત્રના માપ પ્રમાણે દોરેલી આકૃતિ છે. હવે સમજો કે તમારે બ્લૉકની પહોળાઇ ખ ગ જેટલી રાખવી છે; તો ખ ક લીટીને બરાબર કાટખૂણે એ માપ મૂકીને શોધતાં ગ બિંદુએ તે કર્ણ રેષાને બરાબર અડીરહ્યું. એ બિંદુમાંથી ખરેખર કાટખૂણે બીજી તરફ કડ રેષા પર દોરાએલી લીટી તે બાકીનું લંબાઈનું માપ, અને ક ખ ગ ઘ એ તમારો બ્લૉક નાનો થયા પછી જેવડો બનશે તે દર્શાવતી આકૃતિ. આ જ રીતે મૂળ ચિત્ર કરતાં મોટી ચ છ પહોળાઇ જોઈતી હોય તો કર્ણરેષાને, ક બ ને તથા ક ડ લીટીઓને લંબાવીને જોઈતા માપનું બિંદુએ લંબાવેલી કર્ણરેષા પર જ્યાં (છ આગળ) મળી આવે ત્યાંથી દોરેલી (છ ન) લીટી તે બાકીની લંબાઈ અને નવી બનેલી (ક ચ છ જ) આકૃતિ એ જોઈતા બ્લૉકનું માપ. | અ બ ક ડ મૂળ એ ચિત્રના માપ પ્રમાણે દોરેલી આકૃતિ છે. હવે સમજો કે તમારે બ્લૉકની પહોળાઇ ખ ગ જેટલી રાખવી છે; તો ખ ક લીટીને બરાબર કાટખૂણે એ માપ મૂકીને શોધતાં ગ બિંદુએ તે કર્ણ રેષાને બરાબર અડીરહ્યું. એ બિંદુમાંથી ખરેખર કાટખૂણે બીજી તરફ કડ રેષા પર દોરાએલી લીટી તે બાકીનું લંબાઈનું માપ, અને ક ખ ગ ઘ એ તમારો બ્લૉક નાનો થયા પછી જેવડો બનશે તે દર્શાવતી આકૃતિ. આ જ રીતે મૂળ ચિત્ર કરતાં મોટી ચ છ પહોળાઇ જોઈતી હોય તો કર્ણરેષાને, ક બ ને તથા ક ડ લીટીઓને લંબાવીને જોઈતા માપનું બિંદુએ લંબાવેલી કર્ણરેષા પર જ્યાં (છ આગળ) મળી આવે ત્યાંથી દોરેલી (છ ન) લીટી તે બાકીની લંબાઈ અને નવી બનેલી (ક ચ છ જ) આકૃતિ એ જોઈતા બ્લૉકનું માપ. | ||
કોઈ વખત એવું પણ બને કે આપણને કોઇ એક આખા ચિત્રમાંથી અમુક જ ભાગ, અને તે પણ અમુક જ માપમાં જોઈતો હોય છે, અથવા તો મૂળ ચિત્રના આકાર કરતાં જુદા જ આકારનો બ્લૉક બનાવવાનો હોય છે. સમજો કે ચોરસ જેવા ચિત્રમાંથી માત્ર અમુક જોઈતા ભાગનો લંબચોરસ આકૃતિનો બ્લૉક બનાવવો છે અને બાકીનો ભાગ કમી કરવો છે; તો તે કેટલો ને ક્યાંથી કમી કરવો તેની રીત નીચેની આકૃતિમાંથી સમજાશે. તેમાં ઘાટી કાળી લીટીથી બતાવેલા અ બ ક ડ ચિત્રમાંથી ચ છ જ જ્ઞ માપનો બ્લૉક બનાવવો છે, એમ સમજો. આને માટે પહેલાં તે જોઈતા માપ (એટલે કે ચ છ જ ઝ) ની એક જુદી આકૃતિ કર્ણરેષા સાથે દોરી, તેની બે પડખાની તથા ત્રીજી કર્ણરેષાની એમ ત્રણે લીટીઓ આગળપડતી લંબાવો. હવે એ લંબાવેલી રેષાઓ પર મૂળ ચિત્રની લંબાઈ અથવા પહોળાઈ બેમાંથી ગમે તે એકના માપનું બિંદુ બ ક્યાં આવે છે તે ઠરાવી, તેમાંથી બંને બાજુનાં માપ પ્રમાણે કાટખૂણે રેષાઓ દોરીને મૂળ ચિત્ર જેવડી આકૃતિ આલેખો. એમ દોરતાં એ નવી આકૃતિના નીચેના ભાગની જે ક ડ જ ઝ પટ્ટી વધી તેટલા માપનો ભાગ એ મૂળ ચિત્રમાંથી કમી કરવાનો ઠર્યો. તે ભાગ એ ચિત્રને મથાળેથી, છેડેથી કે અરધો અરધો બંને ઠેકાણેથી, પોતાને યોગ્ય જણાય તેમ ઓછો કરવાનું દર્શાવીને બ્લૉક મેકરને ચિત્ર સોંપવું. બ્લૉક મેકર એ પ્રમાણે તેટલા ભાગ ઉપર કાગળની પટી ચોડીને તે ઢાંકી દઈ બાકીના ભાગનો બ્લૉક બનાવશે અને બરોબર જોઈતા માપનો બ્લૉક બની આવશે. | કોઈ વખત એવું પણ બને કે આપણને કોઇ એક આખા ચિત્રમાંથી અમુક જ ભાગ, અને તે પણ અમુક જ માપમાં જોઈતો હોય છે, અથવા તો મૂળ ચિત્રના આકાર કરતાં જુદા જ આકારનો બ્લૉક બનાવવાનો હોય છે. સમજો કે ચોરસ જેવા ચિત્રમાંથી માત્ર અમુક જોઈતા ભાગનો લંબચોરસ આકૃતિનો બ્લૉક બનાવવો છે અને બાકીનો ભાગ કમી કરવો છે; તો તે કેટલો ને ક્યાંથી કમી કરવો તેની રીત નીચેની આકૃતિમાંથી સમજાશે. તેમાં ઘાટી કાળી લીટીથી બતાવેલા અ બ ક ડ ચિત્રમાંથી ચ છ જ જ્ઞ માપનો બ્લૉક બનાવવો છે, એમ સમજો. આને માટે પહેલાં તે જોઈતા માપ (એટલે કે ચ છ જ ઝ) ની એક જુદી આકૃતિ કર્ણરેષા સાથે દોરી, તેની બે પડખાની તથા ત્રીજી કર્ણરેષાની એમ ત્રણે લીટીઓ આગળપડતી લંબાવો. હવે એ લંબાવેલી રેષાઓ પર મૂળ ચિત્રની લંબાઈ અથવા પહોળાઈ બેમાંથી ગમે તે એકના માપનું બિંદુ બ ક્યાં આવે છે તે ઠરાવી, તેમાંથી બંને બાજુનાં માપ પ્રમાણે કાટખૂણે રેષાઓ દોરીને મૂળ ચિત્ર જેવડી આકૃતિ આલેખો. એમ દોરતાં એ નવી આકૃતિના નીચેના ભાગની જે ક ડ જ ઝ પટ્ટી વધી તેટલા માપનો ભાગ એ મૂળ ચિત્રમાંથી કમી કરવાનો ઠર્યો. તે ભાગ એ ચિત્રને મથાળેથી, છેડેથી કે અરધો અરધો બંને ઠેકાણેથી, પોતાને યોગ્ય જણાય તેમ ઓછો કરવાનું દર્શાવીને બ્લૉક મેકરને ચિત્ર સોંપવું. બ્લૉક મેકર એ પ્રમાણે તેટલા ભાગ ઉપર કાગળની પટી ચોડીને તે ઢાંકી દઈ બાકીના ભાગનો બ્લૉક બનાવશે અને બરોબર જોઈતા માપનો બ્લૉક બની આવશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:Granth ane Granthkar Image | [[File:Granth ane Granthkar Image 12.jpg|center|300px]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
માપ વગેરે બ્લૉકને લગતી હકીકતો સૂચવવા માટે કદિ ચિત્રની આગળની બાજુએ કશું લખવું નહિ. બધી સૂચનાઓ ચિત્રની પીઠે લખવી. માપ જણાવવા માટે એક ટૂંકી પદ્ધતિ છે. તમારે બ્લૉકની પહોળાઈ ત્રણ ઇંચ જોઈતી હોય તો ફોટો કે ચિત્રની પીઠ પર આ પ્રમાણે | માપ વગેરે બ્લૉકને લગતી હકીકતો સૂચવવા માટે કદિ ચિત્રની આગળની બાજુએ કશું લખવું નહિ. બધી સૂચનાઓ ચિત્રની પીઠે લખવી. માપ જણાવવા માટે એક ટૂંકી પદ્ધતિ છે. તમારે બ્લૉકની પહોળાઈ ત્રણ ઇંચ જોઈતી હોય તો ફોટો કે ચિત્રની પીઠ પર આ પ્રમાણે | ||