સફરના સાથી/નસીમ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 8: Line 8:
યુનિવર્સિટી આવી, યુનિવર્સિટી શિક્ષણ આવ્યું. લોકપરંપરા તેમ ગુજરાતી કવિતાની પરંપરા ગેય, સુગેય કવિતાની, પણ પંડિત સાક્ષરોએ સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી કવિતાનો જ મહિમા કર્યો. એની ઓળખપિછાણ માટે ગાંધીયુગ સુધી તંતોતંત વીરવત્તિસભર ખંત બતાવી. પણ ગેયકવિતા તો ભક્તિપ્રધાન રચનાઓ સુધી જ એમણે જોઈ. 'બાપાની પીંપર' દલપતરામ લખે છે ત્યારે બ. ક. ઠા.ને નવા વિષયોનું પ્રસ્થાન દેખાય છે. નસીમભાઈનું શીલ અને ચારિત્ર્ય એવું કે એમની ગઝલો સંસ્કૃત  વૃત્તોમાં લખાતી કવિતાની અભિવ્યક્તિ જાણે ગઝલમાં થતી હોય એવી એટલે એ પાઠ્ય  જ બને. એમણે મને એક પુસ્તક ભેંટ આપેલું  તે નરસિંહરાવનું ભાષાશાસ્ત્ર વિષયનું હતું. એ પસંદગીમાં મારી નહીં એમની પાત્રતા જ જોઈ શકાય. એ તો સારું કે એમનો નાનો ભાઈ ‘તુરાબ' વિચારકણિકા લખતો તે 'નવચેતન' જેવાં માસિકોમાં પ્રગટ થતી તે હું જોતો. ‘ચાંદરણાં’ નો લેખક જાણ્યે અજાણ્યે વિચારમૌક્તિક તરફ આકર્ષાતો હતો. તુરાબને કારણે જ નસીમભાઈનો ગઝલસંગ્રહ 'ધૂપદાન' પ્રગટ થવો અને શ્રી રામપ્રસાદ બક્ષી જેવાએ એની વિવેક, વિવેચનીય ગુણની પ્રસ્તાવના લખી. ગુજરાતી વિવેચકો એ જાણતા નથી કે ગઝલમાં પણ સોહરાબ રુસ્તમી ચાલી  છે.  — પણ મુસ્લિમ પત્રકારત્વમાં. એમાં ક્યાંક બ. ક. ઠાકોરશાહી દૃઢતા પ્રખરતા હતી, તો નસીમમાં અવિચળ એવું શાંત, ઊંડું સૌમ્ય શીલ હતું. ખબરદાર પોતાના વ્યાખ્યાનમાં ગઝલનું એક પ્રકરણ આપે છે, સંજાણા 'કલાન્ત કવિ કે ક્લાન્ત કવિ?' એ વિખ્યાત વિવેચનમાં ગ્રીષ્મના સૂર્યરૂપે પ્રકાશે છે તે ગઝલની વિવેચના બને છે, પણ નસીમ ને બીજાઓ એટલી જ અભ્યાસપરાયણતાપૂર્વક મુસ્લિમોનાં સામયિકોમાં લખે છે, લખતા રહે છે — જવાબદારીની સભાનતાપૂર્વક તે અજાણ્યું રહી જાય છે.

ફિત્ઝેરાલ્ડે ખૈયામની રુબાઈ અંગ્રેજીમાં ઉતારી તે લોકપ્રિય બની અને યુનિવર્સિટીનું શિક્ષણ પામેલા કે એવા અભ્યાસમુખીઓએ ગુજરાતીમાં એનો ભાવાનુવાદ કર્યો. ગુજરાતીને જાણીતા છંદો કે લયગેયતામાં, એમાં ભાવ તો હોય તો પમાય પણ મૂળનો સાક્ષાત્કાર ન થાય. એનો સાચો આસ્વાદ તો શૂન્યે ગઝલીછંદોમાં કત્લ સ્વરૂપે રુબાઈ નામે કર્યો ત્યારે તે ‘કુમાર’ની બુધવારી કાવ્યસભાથી માંડી બચુભાઈ રાવત સુધી પહોંચ્યો, પણ મને લાગે છે કે ગઝલકારોની નવી પેઢી સુધી નથી પહોંચ્યો. રુબાઈ વિશે ગ્રન્થસ્થ થઈ શકે એવી ચર્ચા ચાલી તેમાં નસીમભાઈએ જે કંઈ લખ્યું તે ગ્રન્થસ્થ થવું જોઈતું હતું. રુબાઈ માટે સ્વતંત્ર એવા ચોવીસ છંદો છે એ ત્યારે જાણ્યું અને એ ચોવીસ છંદોમાં ગમે એટલાં સાહસ કરવા છતાં મારાથી બૌદ્ધિક કક્ષાએ ઠીક, પણ રચનાત્મક કક્ષાએ પ્રવેશી શકાયું નહીં. એ ચોવીસ છંદોમાં લખાયેલી રુબાઈ અમીન આઝાદ જેવો આરબ, આરબકંઠી સુગેય પાઠ કરે અને સાંભળું તો એનું આછું આછું બિમ્બ ચેતનામાં ઊતરે. ગઝલી છંદમાં લખેલી કતુઆતને નસીમભાઈ તાહિરી રુબાઈ કેમ કહે છે એ પૂછવાનું તો રહી જ ગયું. સંગીત, નૃત્યની જેમ શાયરીનું તો ઠીક, પણ છંદોનું જ્ઞાન અનુભૂતિ કે સાક્ષાત્કાર સુધી પહોંચતી પ્રત્યક્ષતા માગે છે એવું અંગતપણે મને લાગે છે.

‘ગુલો-બુલબુલને ત્યાગી ગા હવે તું બાજનું ગાણું’
{{Poem2Close}}
{{Block center|'''<poem>‘ગુલો-બુલબુલને ત્યાગી ગા હવે તું બાજનું ગાણું’</poem>'''}}
{{Poem2Open}}
નસીમનો ગઝલવિચાર આ પંક્તિમાં પ્રગટ થાય છે. તમે પુષ્પ, સૌંદર્યના પતંગિયા મટી આકાશે ઊડતા ગરુડ થાવ એ એમના ઉદ્દગાર છે, તે બીજાને અપાયેલો ઉપદેશ નથી, એમણે વૈચારિક કે ભાવોડ્ડયનમાં એવો વિહાર કરાવવાના પ્રયત્નો કર્યા જ છે. ગઝલની વાત આવે ત્યારે મિજાજ શબ્દ જોડાયા વિના રહેતો નથી અને તે ‘ઘાયલ'ની રચનામાં છે. નસીમ મિજાજી નથી. નર્યા નમાજી પણ નથી, એ પ્રશાંત, પોતીકા છે. એમના સમયની ગુજરાતી કવિતાના તેમ ગઝલના બેવડા સંસ્કારે જ એમની ગઝલો વાંચી શકાય. આમેય તેઓ હોય તો નાની રસિકમજલિસના, મંચના શાયર નહિ. એ પોતે કહે છે:

Line 141: Line 143:
તમારી મહેર હો, મીઠી નજર હો. મહેરબાની હો!</poem>'''}}

* બકા= બાહ્યજીવન, ફના=બાહ્ય વિસર્જન
<nowiki>*</nowiki> બકા= બાહ્યજીવન, ફના=બાહ્ય વિસર્જન

{{center|'''▭'''}}
{{center|'''▭'''}}

Navigation menu