સફરના સાથી/‘આસિમ' રાંદેરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 34: Line 34:
એનો પ્રાણ 'સમજદાર' શબ્દમાં છે તેમ 'આસિમ'ની પંક્તિમાં 'વ્યવહાર' શબ્દ પ્રાણ બની જાય છે — અને બંનેમાં હૃદયને સ્પર્શી જતો કરુણ અને ન વીસરાય એવો 'વ્યવહાર'નો કટાક્ષ પ્રગટ થાય છે. બંને શબ્દો શબ્દકોશના અર્થને આંતરીને વિશિષ્ટ અર્થઘટન-સાથે-પ્રગટ કરે છે.

આસિમ એક પ્રેમકાવ્યમાં 'વરસ ચોવીસમું હું લાવું ક્યાંથી' એ શબ્દો તો પ્રૌઢ શ્રોતા વાચકોના હૃદયોદ્ગાર બની જાય છે. એમનો એક ગઝલસંગ્રહ 'લીલા'ની સંવર્ધિત ત્રીજી આવૃત્તિ અને નવો સંગ્રહ ‘તાપી—તીરે' પ્રગટ થવામાં છે. છેલ્લા સંગ્રહના નામ પરથી રહી જતી વાત સાંભરી. લીલા કાવ્યો એ રાંદેરના તાપીકાંઠે જન્મેલા, ઊછરેલા, આસિમભાઈએ લીલા કાવ્યોમાં તાપીનો કિનારો, બાગ અને કૉલેજને સ્મરણીય બનાવ્યાં તે સાથે સુરત શહેરનો એક ગઝલમાં એ પોતે આશ્ચર્ય વ્યક્ત કરવા સાથે ભાવકના આ આશ્ચર્યને વધારે પ્રદીપ્ત કરતાં કહે છે:

‘આસિમની ગઝલોમાં આવે છે, તાપીનો કિનારો શા માટે?
{{Poem2Close}}
{{center|'''<poem>‘આસિમની ગઝલોમાં આવે છે, તાપીનો કિનારો શા માટે?</poem>'''}}
{{Poem2Open}}
એમના પરિચિત જાણીતા પત્રકારે તો એમની પ્રભાવી શાલીનતા સંબંધો અને વાર્તાલાપમાં એમની જે છબિ રચાય છે તે જોઈને લખ્યું છે. 'આસિમ' એમ્બેસેડર કેમ ન થયા!' એમ્બેસેડર થયા હોત તો તેઓ મેદની વચ્ચે લીલા-કાવ્યો કહી શક્યા ન હોત!  

હવે નિવૃત્ત વિમાનચાલક-પુત્ર સાથે અમેરિકા રહે છે પણ ઉત્કટ ઇચ્છા છે તાપીકાંઠેના ખાનદાની ઘરમાં રહેવાની.

Navigation menu