સફરના સાથી/રૂસ્વા મઝલૂમી: Difference between revisions

no edit summary
(+૧)
 
No edit summary
Line 38: Line 38:
કોણ માનશે? એ રૂઢપ્રયોગ છે, મને કંઈ ખબર નથી, તને યાદ તો હશે? હોય પણ ખરું! શું શું બની ગયું? હોય પણ ખરું જેવી રૂઢપ્રયોગની બોલચાલની ભાષામાં, કોણ માનશે ? રદીફ પર પણ મને ગઝલ લખવાની પ્રેરણા મળી! આ છંદની વિશિષ્ટતા વિશે બીજું ઘણું કહી શકાય. આ છંદ રૂસ્વાને પણ પ્રિય તેમ અભિવ્યક્તિને અનુકૂળ લાગ્યો જણાય છે.

કલાપીયુગમાં ગણતરીના થોડા છંદોમાં ગઝલ લખાતી રંગ, ડમરો અને તુલસી, ગાતાં ઝરણાં — સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે. ગાતાં ઝરણાં – સંગ્રહોમાં પ્રથમ વાર વીસથી માંડી સત્તાવીશ છંદો જોઈ શકાય છે.

એમના ‘મદિરા' ગઝલસંગ્રહની બીજી આવૃત્તિ થઈ છે અને એનો પરિચય અમૃત ઘાયલે જીવન, કવન બંનેના સામીપ્યની અનુભૂતિમાં લખ્યો છે તેમાં ક્યાંક ક્યાંક ઘાયલના ગદ્યનો વિશિષ્ટ પરિચય થાય છે, તેમાંથી પ્રશ્ન થાય છે ઘાયલે ગદ્યને પણ અજમાવી જોવું જોઈતું હતું. રૂસ્વાએ સાથે રહ્યાનું સુખ ઘાયલ સાથે રહ્યાનું સુખ - કૌતુક, આંખોની પાંખે, સ્મૃતિરેખાનાં પુસ્તકો પણ લખ્યાં છે તે એમના બહુવિધ અનુભવો-નિરીક્ષણો પ્રગટ કરે છે. પણ મૂળ પિછાણ તો રાજવી ઓગળીને શાયરની જ બને છે, પણ હૉકીના એ ખેલાડીની ખેલદિલી તો કવિતા ને ગદ્ય બંનેમાં અનુભવાય છે. એમનો દમામ પણ સ્વાભાવિક, સહજ અનુભવાય છે. દેખીતું છે કે એ પરંપરાના ગઝલકાર છે.  

તડકીછાંયડી શબ્દો જાણે રૂસ્વાનું જીવનચિત્ર બની જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}