31,813
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
[[File:GTVI Image 3 Nhanalal.png|right|200px]]<br> | [[File:GTVI Image 3 Nhanalal.png|right|200px]]<br> | ||
<poem> | |||
'''વાર્તાકાર પરિચય :''' | '''વાર્તાકાર પરિચય :''' | ||
ન્હાનાલાલ દલપતરામ (પ્રેમ-ભક્તિ) | ન્હાનાલાલ દલપતરામ (પ્રેમ-ભક્તિ) | ||
| Line 17: | Line 17: | ||
'''‘પાંખડીઓ’ અને ‘ઉષા’ વાર્તાસંગ્રહ : કવિ ન્હાનાલાલ''' | '''‘પાંખડીઓ’ અને ‘ઉષા’ વાર્તાસંગ્રહ : કવિ ન્હાનાલાલ''' | ||
વાર્તાસંગ્રહ : '''૧ પાંખડીઓ''' | વાર્તાસંગ્રહ : '''૧ પાંખડીઓ''' | ||
'''પ્રસ્તાવનાઃ''' | '''પ્રસ્તાવનાઃ'''</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે : શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પણ કરું છું. આ હીરા નથી, હીરાની કરચો છે. | વાર્તાની પ્રસ્તાવનામાં કવિ કહે છે કે આ ફૂલહાર નથી, ફૂલહિન્ડોળો નથી, ફૂલમંડળી નથી. ફૂલે નથી, પાંખડીઓ છે : શારદમન્દિરે સેવાપૂજા કરતાં વેરાયેલા આત્માનાં ફૂલની પાંખડીઓ. ફૂલપાંખડીઓમાં સુગન્ધ હોય, રેખાઓમાં આછાપાતળા અક્ષરો હોય. પાંખડીઓમાં સુકુમારત્વ હોય, ભભકાર ન હોય. હીરાના હાર રચતાં કરચો પડે છે. એ કરચો એકઠી કરી જડિયાસોની હારધણીને આપી જાય છે. આ ન્હાનકડો સંગ્રહ હું આ ભાવથી ગુર્જરજનતાને અર્પણ કરું છું. આ હીરા નથી, હીરાની કરચો છે. | ||