ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/અભિમન્યુ આચાર્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
વાર્તાસંગ્રહો માટેનાં પારિતોષિકો : દિલ્હી સાહિત્ય યુવા પુરસ્કાર, ૨૦૨૦ અને ગુજરાત સાહિત્ય અકાદમી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક, ૨૦૨૦ [પડછાયાઓ વચ્ચે]</poem>

‘સ્વ’થી ‘પર’ સુધી પહોંચવાની મથામણ કરતા યુવા લેખક અભિમન્યુ આચાર્યએ બહુ નાની ઉંમરથી વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. લગભગ ૧૫ વર્ષની ઉંમરે પોતાની વાર્તાને સારાં ગણાતાં સામયિકોમાં પ્રકાશિત થતી જોઈને એમની પ્રજ્વલિત થતી જતી લખવાની આગને વિશેષ ઑક્સિજન મળતો રહ્યો. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ, પરિષદનો ‘પાક્ષિકી’ કાર્યક્રમ અને સુરેશ જોષી સાહિત્ય વિચાર ફોરમમાં બીજા વાર્તાકારોની વાર્તાઓ સાંભળતાં સાંભળતાં એમની કલમની ધાર નીકળતી ગઈ અને ૨૦૧૮માં ૧૪ દમદાર વાર્તાઓ ‘પડછાયાઓ વચ્ચે’ પુસ્તકમાં સમાઈને આવી.

[[File:GTVI Image 19 Padchhayao Vachche.png|200px|left]]
 
અભિમન્યુ યુવા વાર્તાકાર છે. એમની વાર્તાઓના વિષયોમાં તાજગી અનુભવાય છે. પહેલા પુસ્તકની પ્રસ્તાવનામાં એ જણાવે છે એ પ્રમાણે ‘એમની પેઢીમાં શહેરી યુવાવર્ગ જે પ્રકારનું જીવન જીવી રહ્યો છે એ ખૂબ રસપ્રદ છે. ટેક્‌નોલોજી અને સોશિયલ મીડિયાને કારણે એમનું જીવન આકાર પામે છે. પ્રેમ અને સેક્સનાં મૂલ્યો બદલાયાં છે. જાતીયતાના નવા આયામો ખૂલ્યા છે. ડ્રગ્સનું બંધાણ હોવું એ જાણે સામાન્ય બાબત છે.’  

અભિમન્યુ એ આ પ્રકારનું જીવન જોયું છે એટલે એમની વાર્તાઓમાં એ જીવનના પડછાયા આપણને દેખાય છે. એમની મોટા ભાગની વાર્તાઓનાં પાત્રો યુવાન છે. એમના પહેલા વાર્તાસંગ્રહની પહેલી ચાર વાર્તાઓમાં આદિત્ય અને શ્વેતા નામનાં બે યુવાન પાત્રો વચ્ચેના સંબંધોની વાત છે. પણ કથાવસ્તુ અને ટેક્‌નિકની રીતે એ ચારેય વાર્તાઓ એકબીજાથી અલગ છે. ક્યાંક એ સ્થળ-કાળના પરિમાણો બદલીને પાત્રોને ભૂતકાળમાં અને વર્તમાનમાં સફર કરાવતા રહે છે.લેખકે ઝોમ્બી અને મર્મેઇડ જેવા આજના જમાનાનાં કલ્પનો લઈને કાવ્યાત્મક વાર્તાઓ રચવાનો પ્રયત્ન પણ કર્યો છે. ‘રીઅર વ્યૂ મિરર’માં સમાજની, ખાસ કરીને યુવાજગતની વાસ્તવિકતા પ્રગટ થઈ છે જેમાં એકબીજાથી દૂર જતાં પહેલાં પાત્રો દુઃખના દરિયામાં ડૂબી જવાને બદલે વાસ્તવિક પરિસ્થિતિનો સાહજિકતાથી સ્વીકાર કરી લે છે.  

Navigation menu