32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 39: | Line 39: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જાતીય નિરૂપણ પછીનું વાર્તાકાર મડિયાનું બીજું ધ્યાનાર્હ પરિમાણ તેમની ભાષા અને શૈલી. આ થઈ એમની ગ્રામજીવનકેન્દ્રી વાર્તાઓની ભાષાની વાત. એમની નગરજીવનકેન્દ્રી વાર્તાઓમાં (અને ઘણીવાર કેટલીક ગ્રામજીવનની વાર્તાઓમાં પણ) મડિયા તે સંસ્કૃત શબ્દોનો એ રીતે ઉપયોગ કરે છે કે એક શબ્દ આખા વાક્યની ગરજ સારે. તત્સમ શબ્દોનો ઉપયોગ મડિયા ક્વચિત્ હાસ્ય ઉત્પન્ન કરવા માટે પણ કરે છે. એમના સર્જનમાં શબ્દોનું જે વૈવિધ્ય છે એમાં કહેવતો, રૂઢિપ્રયોગો, લોકોક્તિઓ અને દેશ્ય શબ્દોના ઇન્દ્રધનુષી રંગો છે. તેની યાદી પણ રસપ્રદ લાગે એવી છે. રૂઢિપ્રયોગો : ‘પગમાં તોડો નાખવો’, ‘કાંધુ ઠારવું’. કહેવતો : ‘બાપનાં ન વાળ્યાં, ઈ બાવાનાં ક્યાંથી વાળે’, ‘નાઈધોઈને પૂજ્યો કૂબો, એક મેલ્યો ને બીજો ઊભો’, ‘જેવી આઈ, એવો આતો’. લોકોક્તિઓ : ‘જરૂર પડે તો કોઈનું ઊંટ મારી ને પણ પાણી તો પીવું જ પડશે’, ‘અખિયાણું લેવું’ (મેંદીના રંગ) ‘વેજાં વણવાં’, ‘નોકરી નોંધાણી’, ‘પંડ્યના દેવ કોને વાલા ન હોય?’, ‘ફટાકડાની જેમ ફૂટી જવું’. લોકબોલીના/દેશ્ય શબ્દો અઘરણિયાત વહુ, દવરામણ, પૂંછડું ઉંબેડવું, અનર્ગળ, મેરાયો, પગમાં તોડો નાખવો, પિત્તળના ખોભળા, હૈયારી (કમાઉ દીકરો); આંખાળાં, સોથ, ઘોડિયાં લગ્ન, સગાસાંઈ, ગળિયારો, લાડચાગ, ભાથ, કાંધું ઠારવું, ગાડાં ગડરાં, થોયણું, ઓશિકાંફેર (વાની મારી કોયલ); પાણી પિયાવા, વેપું, ઝારી-છાંટકાવ, ફજરફાળકો, તડિત, ઝંઝેડી કાઢવું (ઘૂઘવતાં પૂર); ઘઉંલા દેવાંશી નાગનાગણ, લાંક, ટાટનો કોથળો, ઘીંઘ, એંઠાં-અદીઠાં, મનેખાં, ગદિયાણો, (ગળચટ્ટાં વખ); ખડાયું, ખોરી જાર, પરેવાશે, માંડેલ ધણી (ભેરવ બોલી); પાવરાં-પાઠ!, રાશું મોડા, લીલ-પગલી, માણસમાઠું, રોળકોળ (ચંપો અને કેળ); મૂર્તિકાપિંડ, કળ, રાચ, તીનકૂડું, હાલરું, તાબૂત, જાપલાવં, બોઘી (બોગી), મારકણો, ખડતૂસ, ઓળકોળંબો, મોતી વીંધાવું, પાઘડીપનો, ગોળની કાંકરી વાંદી લેવી, અભંગ દ્વાર (આઈ જાનબાઈનું થાનકડું); તાવડી જગમગવી, મસીદના મલ્લા, આરિયો (ઉજડેલો બાગ); હડફો, ફકીર-ફોકરા, ઘરમાં ઘામો મારવો, બગબગું, (અસલ એનેમલની કીટલી); સાંગામાંચી, મોરવાયો, જેલ જીરવવી, છેલમારવી, ઘીસત, બોખ, અજાજુડ, બેય પગ લોહીથી કચકચી હાલવા (અંતઃસ્રોતા), સોયરું ઘૂંટવું, બનુસ (કાળી ઓઢણી, કાળી રાત, કાળી ચીસ). આ તો શબ્દોની વાત થઈ, પણ પોતાનાં વર્ણનોમાં જે પ્રમાણભૂત માહિતી રમતિયાળ ગદ્યમાં આપી શકે છે તેનો ફક્ત એક જ નમૂનો જોઈએ : સૌરાષ્ટ્રમાં પહેલીવાર ચાના પીણાનો પ્રવેશ થયો તે વિશેનું મડિયાનું નિરીક્ષણ ‘અસલ એનેમલની કીટલી’, ‘શહેરોમાં પણ સાહેબ લોકો અને ગણ્યાગાંઠયા શિક્ષિતો ચા પીતાં શીખ્યા હતા. ચા એક રોજિંદા પીણા તરીકે નહીં પણ સાજેમાંદે એક પ્રકારની દવા તરીકે જ હજી જાણીતી હતી.’ ક્વિનાઇન – એટલે કે કોયદાનની ગોળી અને કડવા કરિયાતા કરતા એ પીણું વધારે લોકપ્રિયતા – સ્વાદની દૃષ્ટિએ પણ – પ્રાપ્ત કરી શક્યું નહોતું. ટાઢિયા કેતરિયા તાવના કેસમાં દાક્તરો રોટલા ખાવાની મનાઈ ફરમાવીને કોઈ કોઈ વાર ચા પીવાની ભલામણ કરતા ત્યારે દર્દીઓ ગાંધીની હાટે આ ‘ભૂકી’ની તલાશ કરવા નીકળતા અને પછી પણ જેમ તેમ ઉકાળેલું એ પીણું અનેક માણસોને ગળેથી તો પાછું વળતું. કોઈ ઊબકા-ઊલટી પણ કરી નાખતા, કોઈના માથાં ભારે થઈ જતાં, ફેર આવતા, કોઈને ઘેનની અસર જણાતી.” બીજી એક વાર્તા ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’માં એક નાનકડા ગામના રેલવેસ્ટેશને રાત્રે દોઢ વાગ્યે એકલ-દોકલ ટ્રેન આવતાં પહેલાં સ્ટેશનની આખી દુનિયા જીવંત થઈ ઊઠે તેનું વર્ણન પણ રોમાચંક છે : ‘ઝમઝમ કરતી રાતના નીરવ વાતાવરણમાં લોખંડના બે ટુકડાઓ પાડેલા ટકોરાનો અવાજ અનેક ગણો સંવર્ધિત થતો લાગ્યો. એ ટકોરાને પગલે પગલે બીજા અવાજો પણ ઊઠવા લાગ્યા. સ્ટેશન પરની હોટલવાળો લાંબું બગાસું ખાઈને ઊઠ્યો અને સગડીમાં કોલસા ભાંગવા લાગ્યો. ટ્રેનના ઉતારુઓ પાસેથી ભીક્ષા માગવા માટે એક સાંઈ બાવાએ તસ્બીમાં લોબાન છાંટ્યો. એક બળદગાડું આવી ઊભું. એકાદ ઘોડાગાડીના ઘૂઘરા પણ રણકી ગયા. થોડાંક પાનબીડીનાં ટોપલાં અને પાર્સલો ઠલવાયાં. બેચાર છડિયાં ટિકિટબારી ઉઘડવાની રાહ જોતાં લાઇનમાં ઊભાં, પ્લેટફોર્મની ફરશબાંધી ઉપર જ ઊંઘી રહેલાં એકલદોકલ મુસાફરો આળસ મરડીને બેઠા થયા. સાઇડિંગમાં ધડીમ્ ધડીમ્ અવાજ સાથે ભારખાનાના ડબા ભઠકાયા. ગુડ્ઝના અનાજની ગુણોમાં મોઢું નાખીને ભરપેટ ધરાઈ રહેલી એક ગાય ભાંભરી. કોઈ શંટરના ઘરમાં કાચી ઊંઘમાંથી જાગી ગયેલું છોકરું રડી ઊઠ્યું. એને માતાએ મીઠા હાલા નાખ્યા. આંબલી પર માળો બાંધીને પોઢેલા પંખીની પાંખોનો ફફડાટ સંભળાયો અને શમી ગયો. નજીકના ખેતરમાં એક ચીબરી બોલી.’ આમ ગદ્ય, તળપદા શબ્દો, પાત્રોના સંવાદ, પરિવેશ અને પાત્રોનાં મનોસચંલનોની બાબતમાં મડિયાનુ સર્જકકર્મ ધ્યાનાકર્ષક છે. મડિયાની ઉત્તમવાર્તાઓમાં સમાવી શકાય તેવી આટલી વાર્તાઓ છે. ‘કાકવંધ્યા’, ‘રાયજીનું રોસ્કોપ’, ‘દિનોદિન’, ‘અભુમકરાણી’, ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ’, ‘ઘુઘવતાં પૂર’, ‘ગળચટ્ટાં વખ’, ‘ભેરવ બોલી’, ‘ચંપો અને કેળ’, ‘આઈ જાનબાઈનું થાનકડું’, ‘ઉજડેલો બાગ’, ‘અસલ એનેમલની કીટલી’, ‘ખીજડિયે ટેકરે’, ‘જિંદગી, જ્યાફત ને મોત!’, ‘શરણાઈના સૂર’, ‘રઘડો નતોડ’, ‘મેંદીના રંગ’, ‘અંતઃસ્રોતા’ અને ‘કાળી રાત’. આ વાર્તાઓ વાર્તાકળાની રીતે ઉત્તમ તો છે જ તે માનવમનના અતલ ઊંડાણોને સ્પર્શે છે. તેમ છતાં આ વિલક્ષણ વાર્તાકારની વાર્તાઓ ઉપર, એમની વાર્તાઓમાં રહેલી છટા ઉપર કે એમના પાત્રો ઉપર કોઈએ શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી. તેમનું સાહિત્ય પાઠ્યપુસ્તકો દ્વારા ભણાવાયું છે પણ ઝાઝા વિદ્યાર્થીઓએ તેના ઉપર Ph.D. કર્યું નથી. | જાતીય નિરૂપણ પછીનું વાર્તાકાર મડિયાનું બીજું ધ્યાનાર્હ પરિમાણ તેમની ભાષા અને શૈલી. આ થઈ એમની ગ્રામજીવનકેન્દ્રી વાર્તાઓની ભાષાની વાત. એમની નગરજીવનકેન્દ્રી વાર્તાઓમાં (અને ઘણીવાર કેટલીક ગ્રામજીવનની વાર્તાઓમાં પણ) મડિયા તે સંસ્કૃત શબ્દોનો એ રીતે ઉપયોગ કરે છે કે એક શબ્દ આખા વાક્યની ગરજ સારે. તત્સમ શબ્દોનો ઉપયોગ મડિયા ક્વચિત્ હાસ્ય ઉત્પન્ન કરવા માટે પણ કરે છે. એમના સર્જનમાં શબ્દોનું જે વૈવિધ્ય છે એમાં કહેવતો, રૂઢિપ્રયોગો, લોકોક્તિઓ અને દેશ્ય શબ્દોના ઇન્દ્રધનુષી રંગો છે. તેની યાદી પણ રસપ્રદ લાગે એવી છે. રૂઢિપ્રયોગો : ‘પગમાં તોડો નાખવો’, ‘કાંધુ ઠારવું’. કહેવતો : ‘બાપનાં ન વાળ્યાં, ઈ બાવાનાં ક્યાંથી વાળે’, ‘નાઈધોઈને પૂજ્યો કૂબો, એક મેલ્યો ને બીજો ઊભો’, ‘જેવી આઈ, એવો આતો’. લોકોક્તિઓ : ‘જરૂર પડે તો કોઈનું ઊંટ મારી ને પણ પાણી તો પીવું જ પડશે’, ‘અખિયાણું લેવું’ (મેંદીના રંગ) ‘વેજાં વણવાં’, ‘નોકરી નોંધાણી’, ‘પંડ્યના દેવ કોને વાલા ન હોય?’, ‘ફટાકડાની જેમ ફૂટી જવું’. લોકબોલીના/દેશ્ય શબ્દો અઘરણિયાત વહુ, દવરામણ, પૂંછડું ઉંબેડવું, અનર્ગળ, મેરાયો, પગમાં તોડો નાખવો, પિત્તળના ખોભળા, હૈયારી (કમાઉ દીકરો); આંખાળાં, સોથ, ઘોડિયાં લગ્ન, સગાસાંઈ, ગળિયારો, લાડચાગ, ભાથ, કાંધું ઠારવું, ગાડાં ગડરાં, થોયણું, ઓશિકાંફેર (વાની મારી કોયલ); પાણી પિયાવા, વેપું, ઝારી-છાંટકાવ, ફજરફાળકો, તડિત, ઝંઝેડી કાઢવું (ઘૂઘવતાં પૂર); ઘઉંલા દેવાંશી નાગનાગણ, લાંક, ટાટનો કોથળો, ઘીંઘ, એંઠાં-અદીઠાં, મનેખાં, ગદિયાણો, (ગળચટ્ટાં વખ); ખડાયું, ખોરી જાર, પરેવાશે, માંડેલ ધણી (ભેરવ બોલી); પાવરાં-પાઠ!, રાશું મોડા, લીલ-પગલી, માણસમાઠું, રોળકોળ (ચંપો અને કેળ); મૂર્તિકાપિંડ, કળ, રાચ, તીનકૂડું, હાલરું, તાબૂત, જાપલાવં, બોઘી (બોગી), મારકણો, ખડતૂસ, ઓળકોળંબો, મોતી વીંધાવું, પાઘડીપનો, ગોળની કાંકરી વાંદી લેવી, અભંગ દ્વાર (આઈ જાનબાઈનું થાનકડું); તાવડી જગમગવી, મસીદના મલ્લા, આરિયો (ઉજડેલો બાગ); હડફો, ફકીર-ફોકરા, ઘરમાં ઘામો મારવો, બગબગું, (અસલ એનેમલની કીટલી); સાંગામાંચી, મોરવાયો, જેલ જીરવવી, છેલમારવી, ઘીસત, બોખ, અજાજુડ, બેય પગ લોહીથી કચકચી હાલવા (અંતઃસ્રોતા), સોયરું ઘૂંટવું, બનુસ (કાળી ઓઢણી, કાળી રાત, કાળી ચીસ). આ તો શબ્દોની વાત થઈ, પણ પોતાનાં વર્ણનોમાં જે પ્રમાણભૂત માહિતી રમતિયાળ ગદ્યમાં આપી શકે છે તેનો ફક્ત એક જ નમૂનો જોઈએ : સૌરાષ્ટ્રમાં પહેલીવાર ચાના પીણાનો પ્રવેશ થયો તે વિશેનું મડિયાનું નિરીક્ષણ ‘અસલ એનેમલની કીટલી’, ‘શહેરોમાં પણ સાહેબ લોકો અને ગણ્યાગાંઠયા શિક્ષિતો ચા પીતાં શીખ્યા હતા. ચા એક રોજિંદા પીણા તરીકે નહીં પણ સાજેમાંદે એક પ્રકારની દવા તરીકે જ હજી જાણીતી હતી.’ ક્વિનાઇન – એટલે કે કોયદાનની ગોળી અને કડવા કરિયાતા કરતા એ પીણું વધારે લોકપ્રિયતા – સ્વાદની દૃષ્ટિએ પણ – પ્રાપ્ત કરી શક્યું નહોતું. ટાઢિયા કેતરિયા તાવના કેસમાં દાક્તરો રોટલા ખાવાની મનાઈ ફરમાવીને કોઈ કોઈ વાર ચા પીવાની ભલામણ કરતા ત્યારે દર્દીઓ ગાંધીની હાટે આ ‘ભૂકી’ની તલાશ કરવા નીકળતા અને પછી પણ જેમ તેમ ઉકાળેલું એ પીણું અનેક માણસોને ગળેથી તો પાછું વળતું. કોઈ ઊબકા-ઊલટી પણ કરી નાખતા, કોઈના માથાં ભારે થઈ જતાં, ફેર આવતા, કોઈને ઘેનની અસર જણાતી.” બીજી એક વાર્તા ‘કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીસ’માં એક નાનકડા ગામના રેલવેસ્ટેશને રાત્રે દોઢ વાગ્યે એકલ-દોકલ ટ્રેન આવતાં પહેલાં સ્ટેશનની આખી દુનિયા જીવંત થઈ ઊઠે તેનું વર્ણન પણ રોમાચંક છે : ‘ઝમઝમ કરતી રાતના નીરવ વાતાવરણમાં લોખંડના બે ટુકડાઓ પાડેલા ટકોરાનો અવાજ અનેક ગણો સંવર્ધિત થતો લાગ્યો. એ ટકોરાને પગલે પગલે બીજા અવાજો પણ ઊઠવા લાગ્યા. સ્ટેશન પરની હોટલવાળો લાંબું બગાસું ખાઈને ઊઠ્યો અને સગડીમાં કોલસા ભાંગવા લાગ્યો. ટ્રેનના ઉતારુઓ પાસેથી ભીક્ષા માગવા માટે એક સાંઈ બાવાએ તસ્બીમાં લોબાન છાંટ્યો. એક બળદગાડું આવી ઊભું. એકાદ ઘોડાગાડીના ઘૂઘરા પણ રણકી ગયા. થોડાંક પાનબીડીનાં ટોપલાં અને પાર્સલો ઠલવાયાં. બેચાર છડિયાં ટિકિટબારી ઉઘડવાની રાહ જોતાં લાઇનમાં ઊભાં, પ્લેટફોર્મની ફરશબાંધી ઉપર જ ઊંઘી રહેલાં એકલદોકલ મુસાફરો આળસ મરડીને બેઠા થયા. સાઇડિંગમાં ધડીમ્ ધડીમ્ અવાજ સાથે ભારખાનાના ડબા ભઠકાયા. ગુડ્ઝના અનાજની ગુણોમાં મોઢું નાખીને ભરપેટ ધરાઈ રહેલી એક ગાય ભાંભરી. કોઈ શંટરના ઘરમાં કાચી ઊંઘમાંથી જાગી ગયેલું છોકરું રડી ઊઠ્યું. એને માતાએ મીઠા હાલા નાખ્યા. આંબલી પર માળો બાંધીને પોઢેલા પંખીની પાંખોનો ફફડાટ સંભળાયો અને શમી ગયો. નજીકના ખેતરમાં એક ચીબરી બોલી.’ આમ ગદ્ય, તળપદા શબ્દો, પાત્રોના સંવાદ, પરિવેશ અને પાત્રોનાં મનોસચંલનોની બાબતમાં મડિયાનુ સર્જકકર્મ ધ્યાનાકર્ષક છે. મડિયાની ઉત્તમવાર્તાઓમાં સમાવી શકાય તેવી આટલી વાર્તાઓ છે. ‘કાકવંધ્યા’, ‘રાયજીનું રોસ્કોપ’, ‘દિનોદિન’, ‘અભુમકરાણી’, ‘કમાઉ દીકરો’, ‘વાની મારી કોયલ’, ‘ઘુઘવતાં પૂર’, ‘ગળચટ્ટાં વખ’, ‘ભેરવ બોલી’, ‘ચંપો અને કેળ’, ‘આઈ જાનબાઈનું થાનકડું’, ‘ઉજડેલો બાગ’, ‘અસલ એનેમલની કીટલી’, ‘ખીજડિયે ટેકરે’, ‘જિંદગી, જ્યાફત ને મોત!’, ‘શરણાઈના સૂર’, ‘રઘડો નતોડ’, ‘મેંદીના રંગ’, ‘અંતઃસ્રોતા’ અને ‘કાળી રાત’. આ વાર્તાઓ વાર્તાકળાની રીતે ઉત્તમ તો છે જ તે માનવમનના અતલ ઊંડાણોને સ્પર્શે છે. તેમ છતાં આ વિલક્ષણ વાર્તાકારની વાર્તાઓ ઉપર, એમની વાર્તાઓમાં રહેલી છટા ઉપર કે એમના પાત્રો ઉપર કોઈએ શાસ્ત્રીય અભ્યાસ કર્યો નથી. તેમનું સાહિત્ય પાઠ્યપુસ્તકો દ્વારા ભણાવાયું છે પણ ઝાઝા વિદ્યાર્થીઓએ તેના ઉપર Ph.D. કર્યું નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 46 Xat Vixat.png|200px | <center> | ||
[[File:GTVI Image 46 Xat Vixat.png|200px]][[File:GTVI Image 47 Rup Arup.png|200px]] | |||
</center> | |||
'''ચુનીલાલ મડિયા વિશે વિવેચકો શું કહે છે?''' | '''ચુનીલાલ મડિયા વિશે વિવેચકો શું કહે છે?''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 50: | Line 52: | ||
‘એની આલેખન કલા તો એની પોતાની જ છે. પણ સર્વોપરી અંશ તો એમની બિલકુલ કટુતામુક્ત, ઘમંડમુક્ત, હળવી ને મીઠી સહાનુકમ્પા મંડિત માનવતા છે. એણે પોતાના કોઈ પાત્રને નીતિ-અનીતિ કે સત્-અસત્ને ત્રાજવે નથી ચડાવ્યું. એણે આ પુસ્તક લખીને ખુદ પોતાનું જ ઊર્ધ્વીકરણ કર્યું છે - કે જેનો દાવો બહુ ઓછા સર્જકો કરી શક્યા છે’ – ઝવેરચંદ મેઘાણી | ‘એની આલેખન કલા તો એની પોતાની જ છે. પણ સર્વોપરી અંશ તો એમની બિલકુલ કટુતામુક્ત, ઘમંડમુક્ત, હળવી ને મીઠી સહાનુકમ્પા મંડિત માનવતા છે. એણે પોતાના કોઈ પાત્રને નીતિ-અનીતિ કે સત્-અસત્ને ત્રાજવે નથી ચડાવ્યું. એણે આ પુસ્તક લખીને ખુદ પોતાનું જ ઊર્ધ્વીકરણ કર્યું છે - કે જેનો દાવો બહુ ઓછા સર્જકો કરી શક્યા છે’ – ઝવેરચંદ મેઘાણી | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 49 CMni Samagra Navalikao Part 1.png|200px | <center> | ||
[[File:GTVI Image 49 CMni Samagra Navalikao Part 1.png|200px]][[File:GTVI Image 50 CMni Samagra Navalikao Part 2.png|200px]][[File:GTVI Image 51 CMni Samagra Navalikao Part 3.png|200px]] | |||
</center> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘તેમનું જીવનદર્શન વિષાદમય છે, કારણ જગતનાં અંધબળોથી તે સુજ્ઞાત છે. પ્રેમની અપ્રાપ્યતા, જીવનના અનિષ્ઠ અકસ્માતો, વાસનાના આવેગો અને દુષ્ટતા વગેરે સર્વ પ્રાકૃતિકબળોએ માનવનો હતાર્થ એવો ‘ઉજડેલો બાગ’ કર્યો છે. છતાં, ક્યાંક સાચો સ્નેહ, ક્યાંક સાચી દયાને દિલાવરીને ન્યોચ્છાવરી પણ છે ખરી. જો કે તેનું પ્રમાણ કેટલું? ને નતીજો શો? કરુણ જ ને? મડિયાનું આંતરમાનસ વારેવારે એ પ્રશ્નો ઉઠાવતું હશે કદાચ. વાર્તાઓની ઘટનાઓ નિમિત્તે તેમનાં મંતવ્યો, કટાક્ષો મડિયાની ભીતર જોવા દે છે.’ – હીરાબહેન પાઠક | ‘તેમનું જીવનદર્શન વિષાદમય છે, કારણ જગતનાં અંધબળોથી તે સુજ્ઞાત છે. પ્રેમની અપ્રાપ્યતા, જીવનના અનિષ્ઠ અકસ્માતો, વાસનાના આવેગો અને દુષ્ટતા વગેરે સર્વ પ્રાકૃતિકબળોએ માનવનો હતાર્થ એવો ‘ઉજડેલો બાગ’ કર્યો છે. છતાં, ક્યાંક સાચો સ્નેહ, ક્યાંક સાચી દયાને દિલાવરીને ન્યોચ્છાવરી પણ છે ખરી. જો કે તેનું પ્રમાણ કેટલું? ને નતીજો શો? કરુણ જ ને? મડિયાનું આંતરમાનસ વારેવારે એ પ્રશ્નો ઉઠાવતું હશે કદાચ. વાર્તાઓની ઘટનાઓ નિમિત્તે તેમનાં મંતવ્યો, કટાક્ષો મડિયાની ભીતર જોવા દે છે.’ – હીરાબહેન પાઠક | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''સંદર્ભ :''' | '''સંદર્ભ :''' | ||
<poem>ચુનીલાલ મડિયાની સમગ્ર નવલિકાઓ ભાગ ૧, ૨, ૩ : સંપા. અમિતાભ મડિયા | <poem>ચુનીલાલ મડિયાની સમગ્ર નવલિકાઓ ભાગ ૧, ૨, ૩ : સંપા. અમિતાભ મડિયા | ||
| Line 60: | Line 63: | ||
ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપા. નગીનદાસ પારેખ | ચુનીલાલ મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ, સંપા. નગીનદાસ પારેખ | ||
WIKI સ્રોત અને અન્ય સાહિત્ય</poem> | WIKI સ્રોત અને અન્ય સાહિત્ય</poem> | ||
{{rh|||માવજી મહેશ્વરી<br> | {{rh|||માવજી મહેશ્વરી<br> | ||
નવલકથાકાર, વાર્તાકાર<br> | નવલકથાકાર, વાર્તાકાર<br> | ||