32,111
edits
(+1) |
(added images) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|સરોજ પાઠકની વાર્તાઓ |નીતા જોશી}} | {{Heading|સરોજ પાઠકની વાર્તાઓ |નીતા જોશી}} | ||
[[File:GTVI Image | [[File:GTVI Image 58 Saroj Pathak.png|200px|right]] | ||
<poem>નામ : સરોજ પાઠક, ઉપનામ : વાચા | <poem>નામ : સરોજ પાઠક, ઉપનામ : વાચા | ||
| Line 28: | Line 28: | ||
પ્રયોગશીલ વાર્તાકાર સરોજ પાઠક ગુજરાતી સાહિત્યનાં નોંધપાત્ર વાર્તાકાર છે. એમણે નવલકથા, નિબંધ અને અનુવાદ પણ આપેલ છે. એમણે કેટલીક વાર્તાઓ પરંપરાથી જુદી રીતે આલેખી અને પ્રયોગ કર્યા છે એવું એમની કથનરીતિના પ્રયોગોના આધારે કહી શકાય. એમણે કરેલા શૈલીગત પ્રયોગોના કારણે એ વધુ ચર્ચિત રહ્યાં છે. પરંપરાથી હટીને, રીતિરિવાજોમાંથી બહાર નીકળી વાર્તાઓ બનાવવાનું જોખમ એ ખેડી જાણ્યાં છે. પતિ રમણ પાઠક હાસ્યકાર અને વાર્તાકાર. જે વાચસ્પતિ અને વાચા તખલ્લુસથી બન્ને ઓળખાય. સરોજ પાઠકની પ્રથમ વાર્તા ‘નહીં અંધારું નહીં અજવાળું’ ‘જીવન માધુરી’માં પ્રગટ થઈ. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ ૧૯૫૯માં મળે છે અને આ સંગ્રહને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષક મળે છે. પંદર વાર્તાઓનો આ સંગ્રહ છે જેમાંની એક વાર્તા ‘સારિકા પંજરસ્થા’ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. સ્ત્રીના શોષણ અને મનોવેદનાની વાત કરતી આ વાર્તાની નાયિકા સારિકા જેને પોતાની પસંદ અને ઇચ્છાઓ છે પરંતુ પિતા અને પતિ પોતાની ઇચ્છા થોપે છે અને એ પોતાનું આકાશ ગુમાવતી જાય છે. આખી વાર્તામાં પુરુષ વર્ચસ્વની વાત છે અને સમજદાર નારીની વિવશતા છે. આ આખી વાત આરંભથી જ પ્રતીક અને દૃશ્યના ઉપયોગથી રચાઈ છે. લખે છે – | પ્રયોગશીલ વાર્તાકાર સરોજ પાઠક ગુજરાતી સાહિત્યનાં નોંધપાત્ર વાર્તાકાર છે. એમણે નવલકથા, નિબંધ અને અનુવાદ પણ આપેલ છે. એમણે કેટલીક વાર્તાઓ પરંપરાથી જુદી રીતે આલેખી અને પ્રયોગ કર્યા છે એવું એમની કથનરીતિના પ્રયોગોના આધારે કહી શકાય. એમણે કરેલા શૈલીગત પ્રયોગોના કારણે એ વધુ ચર્ચિત રહ્યાં છે. પરંપરાથી હટીને, રીતિરિવાજોમાંથી બહાર નીકળી વાર્તાઓ બનાવવાનું જોખમ એ ખેડી જાણ્યાં છે. પતિ રમણ પાઠક હાસ્યકાર અને વાર્તાકાર. જે વાચસ્પતિ અને વાચા તખલ્લુસથી બન્ને ઓળખાય. સરોજ પાઠકની પ્રથમ વાર્તા ‘નહીં અંધારું નહીં અજવાળું’ ‘જીવન માધુરી’માં પ્રગટ થઈ. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ ૧૯૫૯માં મળે છે અને આ સંગ્રહને મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષક મળે છે. પંદર વાર્તાઓનો આ સંગ્રહ છે જેમાંની એક વાર્તા ‘સારિકા પંજરસ્થા’ આજે પણ એટલી જ પ્રસ્તુત લાગે છે. સ્ત્રીના શોષણ અને મનોવેદનાની વાત કરતી આ વાર્તાની નાયિકા સારિકા જેને પોતાની પસંદ અને ઇચ્છાઓ છે પરંતુ પિતા અને પતિ પોતાની ઇચ્છા થોપે છે અને એ પોતાનું આકાશ ગુમાવતી જાય છે. આખી વાર્તામાં પુરુષ વર્ચસ્વની વાત છે અને સમજદાર નારીની વિવશતા છે. આ આખી વાત આરંભથી જ પ્રતીક અને દૃશ્યના ઉપયોગથી રચાઈ છે. લખે છે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 59 Prem Ghata Juk Aayi.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સમુદ્રનું મોજું ઉલેચાયું... અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું ...આ તો ...એ ...પડ્યું ....એ ...પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ... ઓહ...આ તો ખડક પર પટકાયું ...ફીણ ...ફીણ ...ફીણ...!’ | ‘સમુદ્રનું મોજું ઉલેચાયું... અરે કેવડું મોટું? નાખી નજર ન પહોંચે એવડું ઊંચકાયું ...આ તો ...એ ...પડ્યું ....એ ...પડ્યું ને હું દટાઈ જઈશ. ઓહ... ઓહ...આ તો ખડક પર પટકાયું ...ફીણ ...ફીણ ...ફીણ...!’ | ||
| Line 34: | Line 34: | ||
વૃદ્ધત્વ અને બાળપણને જોડવાની એમની કુનેહ સાથે ભૂતકાળ અને વર્તમાન સમય સાથે કામ લેવાની કળા પણ ગજબ છે. આરંભની આ વાર્તા છે. અને કેવળ સમસ્યા કે પરિસ્થિતિનું બયાન નથી વાર્તાકાર નાના નાના સંવેદનો બારિકાઈથી ગૂંથે છે. નારીના મનઃ સંચલનો એક અર્ધ જાગ્રત દર્દી અવસ્થાના અસ્તવ્યસ્ત ઉદ્ગારો વડે નિરુપિત કર્યા છે. વળી સ્ત્રીની મનોદશા સાથે ભદ્ર વર્ગના દંભી વ્યવહારો પણ સાથે સાથે જ ખૂલે છે. એક દંભી પ્રતિષ્ઠા તળે કેટકેટલા નૈતિક ભાવોનું હનન થતું હશે? એ વાત પણ અહીં પ્રયોજાય છે. વળી વાર્તાકારે પ્રતીકો પાસેથી પણ એટલું જ કામ પાર પાડ્યું છે. પીંજરું આમ તો પંખીનું જ હોય! સુરક્ષા માટે નહીં શોભા માટે. અહીં નાયિકાનું પીંજર બદલાયા કરે છે. જ્યારે એ બીમારીના બીછાને છે. દર્દી તોફાન મચાવે કે નાસભાગ કરે એવી સ્થિતિમાં હૉસ્પિટલમાં એમના પલંગ ઉપર પીંજરું ઢાળી દેવામાં આવે છે. અહીં સારિકાના પલંગ ઉપર પણ આવું પીંજરું ઢાળવામાં આવે છે પરંતુ એ તો ખાલી સ્થૂળ. સારિકા ઊડી ન શકે એટલે કેટકેટલાં પીંજરામાંથી પસાર થઈ છે એ વાત મૂકવાની કળા એટલે ‘સારિકા પંજરસ્થ’ આ વાર્તાસંગ્રહની ભૂમિકા ગુલાબદાસ બ્રોકરે વિસ્તારે લખી છે. આરંભમાં જ લખ્યું છે કે ‘આપણા ટૂંકી વાર્તાના સાહિત્યમાં હમણાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક આવકારદાયક બીના બની છે. એ છે એ ક્ષેત્રમાં થયેલું થોડી શક્તિશાળી સ્ત્રીઓનું આગમન.’ પ્રથમ વાર્તાસંગ્રહની પહેલી જ વાર્તા ‘રૂપેરી પડદો’ વિશે લખતાં ગુલાબદાસ બ્રોકર લખે છે ‘તે વાર્તાની નાયિકા બેલાની રૂપેરી પડદા ઉપરની આસમાની સૃષ્ટિનું ઘેલછાભર્યું નિરીક્ષણ કરી કરીને બહેકી ગયેલી કાલ્પનિક સૃષ્ટિની નિરર્થકતાનું, અને એ નિરર્થકતાને અંગે અનિવાર્ય બની જતી નિરાશ દશાનું નિરૂપણ લેખિકાએ જે નાજુકાઈથી સંયમપૂર્વક અને સમજણભરી રીતે કર્યુ છે તે આપણને આપણાં મોટાં મોટાં શહેરોમાં વસતી આવી અનેક બેલાઓનાં અંતરમાં સહેલાઈથી પ્રવેશ કરાવી આપે, અને તેમને જોવા-સમજવાની સમભાવભરી દૃષ્ટિ આપે એવું સમર્થ છે.’ સરોજ પાઠકની વાર્તામાં આ રૂપેરી પરદાનો પ્રભાવ ઘણી બધી વાર્તાઓમાં ઝીલાયો છે. અને એમનો ફિલ્મી ગાયનો માટેનો લગાવ પણ ગીતોની પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે – | વૃદ્ધત્વ અને બાળપણને જોડવાની એમની કુનેહ સાથે ભૂતકાળ અને વર્તમાન સમય સાથે કામ લેવાની કળા પણ ગજબ છે. આરંભની આ વાર્તા છે. અને કેવળ સમસ્યા કે પરિસ્થિતિનું બયાન નથી વાર્તાકાર નાના નાના સંવેદનો બારિકાઈથી ગૂંથે છે. નારીના મનઃ સંચલનો એક અર્ધ જાગ્રત દર્દી અવસ્થાના અસ્તવ્યસ્ત ઉદ્ગારો વડે નિરુપિત કર્યા છે. વળી સ્ત્રીની મનોદશા સાથે ભદ્ર વર્ગના દંભી વ્યવહારો પણ સાથે સાથે જ ખૂલે છે. એક દંભી પ્રતિષ્ઠા તળે કેટકેટલા નૈતિક ભાવોનું હનન થતું હશે? એ વાત પણ અહીં પ્રયોજાય છે. વળી વાર્તાકારે પ્રતીકો પાસેથી પણ એટલું જ કામ પાર પાડ્યું છે. પીંજરું આમ તો પંખીનું જ હોય! સુરક્ષા માટે નહીં શોભા માટે. અહીં નાયિકાનું પીંજર બદલાયા કરે છે. જ્યારે એ બીમારીના બીછાને છે. દર્દી તોફાન મચાવે કે નાસભાગ કરે એવી સ્થિતિમાં હૉસ્પિટલમાં એમના પલંગ ઉપર પીંજરું ઢાળી દેવામાં આવે છે. અહીં સારિકાના પલંગ ઉપર પણ આવું પીંજરું ઢાળવામાં આવે છે પરંતુ એ તો ખાલી સ્થૂળ. સારિકા ઊડી ન શકે એટલે કેટકેટલાં પીંજરામાંથી પસાર થઈ છે એ વાત મૂકવાની કળા એટલે ‘સારિકા પંજરસ્થ’ આ વાર્તાસંગ્રહની ભૂમિકા ગુલાબદાસ બ્રોકરે વિસ્તારે લખી છે. આરંભમાં જ લખ્યું છે કે ‘આપણા ટૂંકી વાર્તાના સાહિત્યમાં હમણાં છેલ્લાં થોડાં વર્ષોમાં એક આવકારદાયક બીના બની છે. એ છે એ ક્ષેત્રમાં થયેલું થોડી શક્તિશાળી સ્ત્રીઓનું આગમન.’ પ્રથમ વાર્તાસંગ્રહની પહેલી જ વાર્તા ‘રૂપેરી પડદો’ વિશે લખતાં ગુલાબદાસ બ્રોકર લખે છે ‘તે વાર્તાની નાયિકા બેલાની રૂપેરી પડદા ઉપરની આસમાની સૃષ્ટિનું ઘેલછાભર્યું નિરીક્ષણ કરી કરીને બહેકી ગયેલી કાલ્પનિક સૃષ્ટિની નિરર્થકતાનું, અને એ નિરર્થકતાને અંગે અનિવાર્ય બની જતી નિરાશ દશાનું નિરૂપણ લેખિકાએ જે નાજુકાઈથી સંયમપૂર્વક અને સમજણભરી રીતે કર્યુ છે તે આપણને આપણાં મોટાં મોટાં શહેરોમાં વસતી આવી અનેક બેલાઓનાં અંતરમાં સહેલાઈથી પ્રવેશ કરાવી આપે, અને તેમને જોવા-સમજવાની સમભાવભરી દૃષ્ટિ આપે એવું સમર્થ છે.’ સરોજ પાઠકની વાર્તામાં આ રૂપેરી પરદાનો પ્રભાવ ઘણી બધી વાર્તાઓમાં ઝીલાયો છે. અને એમનો ફિલ્મી ગાયનો માટેનો લગાવ પણ ગીતોની પંક્તિ દ્વારા સ્પષ્ટ થાય છે. જેમ કે – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 60 Preet Bandhani.png|200px|left]] | |||
{{Block center|'''<poem>‘તન ડોલે મન ડોલે’ | {{Block center|'''<poem>‘તન ડોલે મન ડોલે’ | ||
‘ગોરે ગોરે બાંકે છોરે’ | ‘ગોરે ગોરે બાંકે છોરે’ | ||
| Line 46: | Line 46: | ||
‘તું સંસ્કારી ઘરમાં રહે છે, ભણેલા પતિની તું પત્ની છે. તારે મહેમાનોનું હસતે મોંએ સ્વાગત કરવું જોઈએ. સાહિત્ય વિશે ભલે તું ન જાણે, પણ ઘરમાં આટઆટલી વાંચવાની ચોપડીઓ, નવલકથા, માસિકો, છાપાંઓ છે, તેમાં મન લગાડી રસ કેળવવો જોઈએ.’ | ‘તું સંસ્કારી ઘરમાં રહે છે, ભણેલા પતિની તું પત્ની છે. તારે મહેમાનોનું હસતે મોંએ સ્વાગત કરવું જોઈએ. સાહિત્ય વિશે ભલે તું ન જાણે, પણ ઘરમાં આટઆટલી વાંચવાની ચોપડીઓ, નવલકથા, માસિકો, છાપાંઓ છે, તેમાં મન લગાડી રસ કેળવવો જોઈએ.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 61 Maro Asabab Maro Rag.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વાર્તાની ભાષા પ્રયુક્તિ જેમાં ટીખળ, ઘૃણા અને પ્રેમ જેવી ભાવનાઓ આલેખી છે અને અંત પણ સુંદર આપી વાર્તાને કરુણ બની જતાં બચાવી છે. | આ વાર્તાની ભાષા પ્રયુક્તિ જેમાં ટીખળ, ઘૃણા અને પ્રેમ જેવી ભાવનાઓ આલેખી છે અને અંત પણ સુંદર આપી વાર્તાને કરુણ બની જતાં બચાવી છે. | ||
વાર્તા ‘રાવ કોને કરીએ?’માં પણ કાઠિયાવાડી લહેકાઓથી વાતાવરણ બાંધ્યું છે. | વાર્તા ‘રાવ કોને કરીએ?’માં પણ કાઠિયાવાડી લહેકાઓથી વાતાવરણ બાંધ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 62 Virat Tapakum.png|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘લાકડાં ભેગાં કરતાં વાર જ નો લાગી હોં! લાકડાં પડ્યાં જ’તાં ને, આંઈ-તંઈ, તી ભેગાં થતાંની વાર માલિકોર પલીતો ચંપાતાં વાર કેટલી? ને ...લ્યો તમતમારે, એ ....ઈ ને હોળી ભડ ભડ ચેતી ગઈ! કરો તાપણું ને શેકો તમારા જીવતર ને!’ | ‘લાકડાં ભેગાં કરતાં વાર જ નો લાગી હોં! લાકડાં પડ્યાં જ’તાં ને, આંઈ-તંઈ, તી ભેગાં થતાંની વાર માલિકોર પલીતો ચંપાતાં વાર કેટલી? ને ...લ્યો તમતમારે, એ ....ઈ ને હોળી ભડ ભડ ચેતી ગઈ! કરો તાપણું ને શેકો તમારા જીવતર ને!’ | ||
| Line 57: | Line 57: | ||
‘માલિનીતટ પર આ વનશ્રી ઊભી છે. રેતાળ કિનારે હંસયુગલો લીન છે. શાંત વિશ્વસ્ત મૃગયુગલો ધનુષ ટંકારથી અપરિચિત છે. ભોળી ઋષિકન્યાઓ કૃતક પુત્રને લાડ લડાવે એમાં આ છે કમલિની – વલ્કલથી આચ્છાદિત વનકન્યકા.’ અને એવો જ બોલીનો પ્રયોગ ‘સૌગંધ’ વાર્તામાં થયો છે. જેમાં યુપી અને બિહારી ઉચ્ચારણો અને લહેકાથી એક શ્રમિક વર્ગનો માહોલ બનાવ્યો છે. | ‘માલિનીતટ પર આ વનશ્રી ઊભી છે. રેતાળ કિનારે હંસયુગલો લીન છે. શાંત વિશ્વસ્ત મૃગયુગલો ધનુષ ટંકારથી અપરિચિત છે. ભોળી ઋષિકન્યાઓ કૃતક પુત્રને લાડ લડાવે એમાં આ છે કમલિની – વલ્કલથી આચ્છાદિત વનકન્યકા.’ અને એવો જ બોલીનો પ્રયોગ ‘સૌગંધ’ વાર્તામાં થયો છે. જેમાં યુપી અને બિહારી ઉચ્ચારણો અને લહેકાથી એક શ્રમિક વર્ગનો માહોલ બનાવ્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 63 Hum Jivu chhum.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘પૂરબીને ગુણી આદમીની કદર આંગન દુઆરમાં જ થઈ ગઈ કે આ ‘ભોલો’ લાલ ચુનરનો ભંવરો તો નથી જ નથી. લાડ–દુઆરમાં એક બચ્ચા જેવો, દૂધમૂહા બછડા જેવો, અને રખવાળીમાં બાઘકુત્તા જેવો. મજાલ કોઈની કે એની માલકનનું આંગન કોઈ બિના ખયાલ પાર કરે, બિના મરજી કોઈ હિલે ડૂલે યા સૂંઘે!’ | ‘પૂરબીને ગુણી આદમીની કદર આંગન દુઆરમાં જ થઈ ગઈ કે આ ‘ભોલો’ લાલ ચુનરનો ભંવરો તો નથી જ નથી. લાડ–દુઆરમાં એક બચ્ચા જેવો, દૂધમૂહા બછડા જેવો, અને રખવાળીમાં બાઘકુત્તા જેવો. મજાલ કોઈની કે એની માલકનનું આંગન કોઈ બિના ખયાલ પાર કરે, બિના મરજી કોઈ હિલે ડૂલે યા સૂંઘે!’ | ||
| Line 67: | Line 67: | ||
‘ના રે ના! મેં તો સાંભળ્યું છે કે એની એ એકની એક છોકરી છે કે એની એ એકની એક છોકરી છે. બાપે હવે કો’ક ગોતી કાઢ્યો છે. ચાલચલગત છોકરીની એવી, એટલે ગમે તેવો ...પરણાવી દેશે.’ | ‘ના રે ના! મેં તો સાંભળ્યું છે કે એની એ એકની એક છોકરી છે કે એની એ એકની એક છોકરી છે. બાપે હવે કો’ક ગોતી કાઢ્યો છે. ચાલચલગત છોકરીની એવી, એટલે ગમે તેવો ...પરણાવી દેશે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 64 Hukamnao Ekko.png|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શાંતામાસી જોરથી હસ્યાં, | શાંતામાસી જોરથી હસ્યાં, | ||
| Line 75: | Line 75: | ||
‘શોષણખોરી! માત્ર પેટ, આત્મા નહીં!’ જેવા વ્યંગ્ય છે. | ‘શોષણખોરી! માત્ર પેટ, આત્મા નહીં!’ જેવા વ્યંગ્ય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 65 Saroj Pathakani Pratinidhi Vartao.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તમાં પરિવેશ બાંધવાની કુનેહ પણ અજબ છે, એક નાના ફ્કરામાં સુખની વ્યાખ્યા આપી છે એનું ઉદાહરણ – | વાર્તમાં પરિવેશ બાંધવાની કુનેહ પણ અજબ છે, એક નાના ફ્કરામાં સુખની વ્યાખ્યા આપી છે એનું ઉદાહરણ – | ||
| Line 81: | Line 81: | ||
વર્ણનની તીવ્રતા દર્શાવવા માટે શબ્દ ચયન પણ સરસ રીતે પ્રયોજાયા છે. | વર્ણનની તીવ્રતા દર્શાવવા માટે શબ્દ ચયન પણ સરસ રીતે પ્રયોજાયા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 66 Varta Vishesh.png|200px|right]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સરોજ પાઠકની વાર્તાઓમાં સ્ત્રીની નજરે સ્ત્રી છે, સ્ત્રીની નજરે પુરુષ છે એમ સ્ત્રીની અંદર રહેલી બીજી સ્ત્રી પણ છે. ૧૯૬૬માં ‘મારો અસબાબ મારો રાગ’ જેમાંની શીર્ષકવાર્તા સ્ત્રીઓનો અપેક્ષા ભંગ કરતી વાર્તા બની છે. વાત દામ્પત્ય જીવનની જ છે. સ્ત્રીનો અહમ્ કે ઘર એના થકી સચવાય છે અને એ ન હોય તો પુરુષને સમજાય કે ઘર કેમ ચાલે? એ અહમ્નું ખંડન અહીં નાયક કરે છે પરંતુ પ્રતિશોધ કે બતાવી દેવાની ભાવનાથી નહીં, પ્રેમથી જ. આ વાર્તાથી એવું પણ ફલિત થાય કે સરોજ પાઠક સ્ત્રી અને પુરુષની સંવેદના સમાંતરે અનુભવી શકે છે. સ્ત્રીને કેવળ સહાનુભૂતિથી જોવાનું એમણે પસંદ કર્યુ નથી. એમ પુરુષની કઠોરતાને પણ અનેક વાર્તાઓથી નકારી છે. આજ વર્ષમાં ‘વિરાટ ટપકું‘ વાર્તાસંગ્રહ આપે છે જે સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર બની રહે છે. આ વાર્તા સંગ્રહની ભૂમિકા ‘સ્પોટલાઇટ’ શીર્ષકથી જયંત ખત્રી લખે છે અને વિસ્તારે લખે છે. | સરોજ પાઠકની વાર્તાઓમાં સ્ત્રીની નજરે સ્ત્રી છે, સ્ત્રીની નજરે પુરુષ છે એમ સ્ત્રીની અંદર રહેલી બીજી સ્ત્રી પણ છે. ૧૯૬૬માં ‘મારો અસબાબ મારો રાગ’ જેમાંની શીર્ષકવાર્તા સ્ત્રીઓનો અપેક્ષા ભંગ કરતી વાર્તા બની છે. વાત દામ્પત્ય જીવનની જ છે. સ્ત્રીનો અહમ્ કે ઘર એના થકી સચવાય છે અને એ ન હોય તો પુરુષને સમજાય કે ઘર કેમ ચાલે? એ અહમ્નું ખંડન અહીં નાયક કરે છે પરંતુ પ્રતિશોધ કે બતાવી દેવાની ભાવનાથી નહીં, પ્રેમથી જ. આ વાર્તાથી એવું પણ ફલિત થાય કે સરોજ પાઠક સ્ત્રી અને પુરુષની સંવેદના સમાંતરે અનુભવી શકે છે. સ્ત્રીને કેવળ સહાનુભૂતિથી જોવાનું એમણે પસંદ કર્યુ નથી. એમ પુરુષની કઠોરતાને પણ અનેક વાર્તાઓથી નકારી છે. આજ વર્ષમાં ‘વિરાટ ટપકું‘ વાર્તાસંગ્રહ આપે છે જે સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર બની રહે છે. આ વાર્તા સંગ્રહની ભૂમિકા ‘સ્પોટલાઇટ’ શીર્ષકથી જયંત ખત્રી લખે છે અને વિસ્તારે લખે છે. | ||
| Line 89: | Line 89: | ||
‘વિરાટ ટપકું’ આ સંગ્રહની અને આપણા નવલિકા સાહિત્યની એક બેનમૂન કૃતિ છે.’ | ‘વિરાટ ટપકું’ આ સંગ્રહની અને આપણા નવલિકા સાહિત્યની એક બેનમૂન કૃતિ છે.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 67 Saroj Pathakani Shresth Vartao.png|200px|left]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ નવલિકા આમ તો ઘટનાલોપની કથા છે. સ્થૂળ અને સૂક્ષ્મ, લઘુ અને વિરાટ, વાસ્તવ અને અવાસ્તવ બધું જ અલગ છતાં એકમેક સાથે સંલગ્ન છે અને બધાંનો સુમેળ છે એવું એ વ્યક્ત કરે છે. વાર્તામાં અનુભૂતિની તીવ્રતા છે. ઍબસ્ટ્રેક્ટ શૈલીથી લખાયેલી પણ કહી શકાય. નવલિકાનું એક ઉદાહરણ લઈએ– | આ નવલિકા આમ તો ઘટનાલોપની કથા છે. સ્થૂળ અને સૂક્ષ્મ, લઘુ અને વિરાટ, વાસ્તવ અને અવાસ્તવ બધું જ અલગ છતાં એકમેક સાથે સંલગ્ન છે અને બધાંનો સુમેળ છે એવું એ વ્યક્ત કરે છે. વાર્તામાં અનુભૂતિની તીવ્રતા છે. ઍબસ્ટ્રેક્ટ શૈલીથી લખાયેલી પણ કહી શકાય. નવલિકાનું એક ઉદાહરણ લઈએ– | ||