ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/સરોજ પાઠક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(added images)
(+1)
 
Line 112: Line 112:
નારીપ્રધાન વાર્તાઓ વધારે આપી છે. મનોવાસ્તવને આલેખતી વાર્તા, શૈલીના પ્રયોગોની વાર્તા અને અજાગ્રત મનની લીલાઓ વર્ણવતી વાર્તાઓ એમના સાતેય સંગ્રહોની વિશેષતા છે. એમની વાર્તાઓ ક્યારેક વધુ ક્લિષ્ટ બની જાય છે અને વાર્તાનો રસભંગ થતો પણ અનુભવાય છે. ક્યારેક વર્ણનનો અતિરેક ક્યારેક પ્રયોગશીલતાના મોહમાં સુરુચિભંગ પણ ખરો. છતાં એક સ્ત્રી લેખિકા જ્યારે સ્ત્રીના શોષણની વાતો ઉપર જ અટકેલી ન રહીને આસપાસના જગતનું બારીક નિરીક્ષણ આપી વાર્તામાં નૂતનતા લાવવાનો પ્રયત્ન કરે છે અને એ સફળ બની રહે ત્યારે ગુજરાતી વાર્તા સાહિત્યની એક મહત્ત્વપૂર્ણ સાર્થક દિશામાં ઉમેરો થાય છે. સરોજ પાઠકની વાર્તાઓ એટલે પણ નોંધપાત્ર લાગે છે કે એ એક આધુનિક સમય કે બદલાતાં વિચાર અને જીવનશૈલીને આલેખે છે. ‘પોષ્ટમૉર્ટમ’ કે ‘વિરાટ ટપકું’ જેવી વાર્તા ઍબ્સર્ડ લાગે. કેટલીક વાર્તાઓનાં શીર્ષક પણ અટપટાં અથવા નૂતન પણ લાગે. જેમ કે ‘નિયતિકૃત નિયમરહિતા’, રાનાપીલીવાની જા’, ‘મારા ચરણ કળણમાં એટલે એક્‌સ્ટ્‌સી’, ‘આત્મને પદ ચિંતન, પરસ્મૈદ પ્રલાપ – વાઈસવર્સા’, અને પહેલાં અને પછી... પ અને...,’ ‘અવેટ્રિંગ ....ટ્રીં ...ટ્રીં...’ વળી સ્વરૂપના વિકાસની વાત થાય તો સરોજ પાઠકનું નામ ધ્યાનપાત્ર કહી શકાય એવું જ એમની વાર્તાઓમાંથી પસાર થતાં જણાય. એમના વાર્તાસંગ્રહ ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે સ્થાન પામ્યા છે. આશરે એકસો બાવીસ જેટલી ટૂંકી વાર્તા મોટી સંખ્યામાં આપી છે. એમની વાર્તાઓના માધ્યમથી એમના વ્યક્તિસ્વાતંત્ર્ય અને પ્રતિભાનો પરિચય મળે છે.  આમ સરોજ પાઠક એક આધુનિક અને પ્રયોગશીલ જ નહીં સશક્ત વ્યક્તિ તરીકે પણ એમના સર્જનના માધ્યમથી અનુભવી શકાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|||<poem>નીતા જોશી
{{rh|||<poem>નીતા જોશી
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬
મો. ૯૪૨૮૧ ૭૩૪૨૬

Navigation menu