ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પ્રવીણસિંહ ચાવડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 31: Line 31:
‘એનો રાજમહેલ’, રાજમહેલમાં ઑફિસમાં પટાવાળા મોહનની પુત્ર શંકરને  આ રાજમહેલ છે ને, તે અમારો છે. એમ કહેતા શંકરનું બાળમાનસ માની લે છે અને ભાઈબંધોને  કહે, અને  પછી શંકર પણ ત્યાં જ પટાવાળા તરીકે જોડાય. પટાવાળાની નોકરીના પહેલા દિવસે એને થાય છે કે, એનો છોકરો ક્યારેય ભાઈબંધોને નહીં કહે કે જુઓ, પેલો અમારો મહેલ! આ ભ્રમનિરસન સરસ વાર્તારૂપ પામ્યું છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:GTVI Image 122 Pravinsinh Chawda Books.png|400px|right]]  
[[File:GTVI Image 122 Pravinsinh Chawda Books.png|400px|left]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ઓળા’, સર્વજ્ઞ કથનથી પિતાપુત્રના સંબંધની સંકુલતાને પ્રગટાવે છે. બાપના મરણ પછી અંતિમવિધિ કરવાની ના પાડતા પુત્ર બે વીઘાંનું ખેતર ગિરવે મૂકી નાત કરે છે! જીવતા બાપે તરછોડી  દીધો તો પણ પોતે પોતાના દીકરાને વ્હાલ કરે છે એવો સૂચક અંત બાપનો પડછાયો નથી બનવું એવું સૂચવી રહે છે.  

Navigation menu