ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/રૂબી જાગૃત: Difference between revisions

no edit summary
(Email / Footer Corrected)
No edit summary
 
Line 9: Line 9:
રૂબી જાગૃત એક જાણીતાં ક્યુરેટર અને ચિત્રકાર છે. અમદાવાદમાં નિવાસ કરે છે. રોજબરોજના જીવનમાં આસપાસ બનતી ઘટનાઓને બારીકીઓથી ધ્યાને લેતાં અને માનવીય સંવેદનનાં ભાતીગળ રૂપોને પોતાની પીંછીથી તો આકારે જ છે સાથોસાથ શબ્દોમાં વાર્તારૂપે આલેખવામાં પણ એ અવ્વલ છે. બહુ ઓછી વાર્તાઓ લખી હોવા છતાં પ્રથમ નજરે જ વાર્તાઓમાં દાખવેલી સજ્જતા, આગવી શૈલી અને તાજગીપૂર્ણ વિષયો સાથે પરંપરાગત અને આધુનિક સંવેદનાઓની ગૂંથણી કરી જાણતાં રૂબી જાગૃત પોતાના પહેલા જ વાર્તાસંગ્રહ ‘ગુમશુદા સરનામું’માં પોતાની પ્રતિભાનો આગવો ટચ આપતાં જણાઈ આવે છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
[[File:GTVI Image 176 Gumshuda Saranamu.png|200px|right]]  
[[File:GTVI Image 176 Gumshuda Saranamu.png|200px|left]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
ચિત્રકાર એવાં રૂબી જાગૃતની વાર્તાઓનો આ પહેલો સંગ્રહ. આકર્ષક અને સુઘડ છપાઈ. સરસ મજાનું અર્થપૂર્ણ ટાઇટલ પેજ, સંવેદનો અને રજૂઆતની તાજગી ઊડીને આંખે વળગે એવી. એકદમ સરળ અને કશીય યુક્તિ-પ્રયુક્તિઓનો આશ્રય લીધા વિનાની વાર્તાલાપ જેવી અનુભવાતી આ વાર્તાઓ એક અર્થમાં ઘટનાઓ છે. હા, દરેક વાતનો અંત ચોટદાર, વાચકના ચિત્તને વિચારતો કરી મૂકે એવો. પ્રમાણમાં એક જ પરિમાણમાં વિલસતું આલેખન, સંવેદનના આછા સંઘર્ષને બાદ કરતાં ખાસ કશા તીવ્ર સંઘર્ષમાં ક્યારેય ન જતું આલેખન અને ભાષા એકદમ નવી પેઢીની, બોલચાલની, કશાય ખાસ અલંકરણો વિનાની છતાં તાજગીસભર અનુભવ કરાવે એવી છે. એટલે સ્વાભાવિક જ રસ પડ્યો.