સફરના સાથી/‘શૂન્ય' પાલનપુરી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|‘શૂન્ય' પાલનપુરી}} {{Poem2Open}} ‘શૂન્ય' પાલનપુરી માધ્યમિક શિક્ષણ પૂરું કરી ૧૯૪૦માં જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ માટે ગયા. એ દરમિયાન - જુનાગઢના બાબીવંશના પાજોદ દરબાર પ...")
 
No edit summary
 
Line 130: Line 130:

{{center|'''ગઝલ'''}}
{{center|'''ગઝલ'''}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે અંતરો ગાય પંચમના સૂરે ગઝલ
આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે અંતરો ગાય પંચમના સૂરે ગઝલ
દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.
દર્દ અંગડાઈ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ.
Line 141: Line 141:

જન્મ-મૃત્યુ છે મત્લા ને મક્તો ઉભય શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
જન્મ-મૃત્યુ છે મત્લા ને મક્તો ઉભય શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય,
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.</poem>}}
રંગ લૌકિક છે પણ અલૌકિક લય, ગાય છે શૂન્ય ખુદની હજૂરે ગઝલ.</poem>'''}}

{{center|'''પોક મૂકીને બુદ્ધિ રોઈ'''}}
{{center|'''પોક મૂકીને બુદ્ધિ રોઈ'''}}
Line 168: Line 168:
{{center|'''દુશ્મન છે જવાની ફૂલોની'''}}
{{center|'''દુશ્મન છે જવાની ફૂલોની'''}}

પાગલ છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની
{{Block center|'''<poem>પાગલ છે જમાનો ફૂલોનો, આવી છે જવાની ફૂલોની
ઉપવનને કહી દો ખેર નથી, આવી છે જવાની ફૂલોની.
ઉપવનને કહી દો ખેર નથી, આવી છે જવાની ફૂલોની.

Line 187: Line 187:

તું ‘શૂન્ય’, કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે,
તું ‘શૂન્ય’, કવિને શું જાણે? એ કેવો રૂપનો પાગલ છે,
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.
રાખે છે હૃદય પર કોરીને રંગીન નિશાની ફૂલોની.</poem>'''}}

{{center|'''▭'''}}
{{center|'''▭'''}}

Navigation menu