ભરત વિંઝુડાની ગઝલસંપદા/ગુજરાતી ગઝલનું ગરવું શૃંગ: Difference between revisions

Jump to navigation Jump to search
વિવ -> વિશ્વ
(જોડણી)
(વિવ -> વિશ્વ)
 
Line 30: Line 30:
ભરત વિંઝુડાએ આટલી વિપુલ કાવ્યરાશિ આપી છે અને હજી લગભગ દર વર્ષે એક ગઝલસંગ્રહ આપી શકે એવી ગતિથી એમનું કાવ્યલેખન પ્રવૃત્ત છે. સતત લખતા આ કવિનાં કાવ્યલેખનનું પ્રેરકબળ જગતને ને જગતના વ્યવહારોને વિપરીત દૃષ્ટિથી જોવામાં રહેલું છે! એટલે કે ભૌતિક જગતને ભૌતિક રીતે ન જોતાં કવિ એને આધિભૌતિક રીતે નિહાળે છે. આવા અભિગમથી ઉપલબ્ધ થતું દર્શન આપણને આશ્ચર્ય પમાડે તેવું હોય છે ને એ જ કવિની કાવ્યસૃષ્ટિનો ગુણવિશેષ છે. જુઓ આ શે'ર-

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>મારા પહેલાં થાકી ગયો હું જ વિવમાં
{{Block center|'''<poem>મારા પહેલાં થાકી ગયો હું જ વિશ્વમાં
બેસી ગયો છું એથી ઊભેલાં શરીરમાં</poem>'''}}
બેસી ગયો છું એથી ઊભેલાં શરીરમાં</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સામાન્ય લોકમાં ભૂંસાઈ ગયેલી શરીર અને મનની ભેદરેખાને કવિ સહજ કલ્પનાથી અહીં વિશદ કરી આપે છે. પહેલી પંક્તિમાં- ‘મારા પહેલાં’ એટલે કે આપણે જેને આપણું કહીએ છીએ એ શરીર; જે હજુ થાક્યું નથી પણ એની પહેલાં ‘હું’ થાકી ગયો. યાને શરીરમાંનો હું થાકી ગયો. ક્યાં? તો વિવમાં. એટલે કે આ વિવ થકવી દેનારું છે. પણ કોને? ‘હું’ને - ‘હું’નાં પર્યાય સમા ‘મન’ને. સામાન્ય વ્યવહારમાં તો શરીર થાકે છે પણ મન થાકતું નથી, એવી સમજ પ્રવર્તે છે. જ્યારે અહીં એનાથી વિપરિત શરીરધારી ‘હું’ થાકી ગયો છે. વિવ કેવું ભયાવહ હશે! ખેર, પણ પછી આવતી આનુસંગિક અવધારણા અદ્ભુત છે. ‘બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં’ કેવું સૂક્ષ્મ દર્શન! આપણે વ્યવહારમાં ઘણીવાર વ્યક્તિની માનસિક અવસ્થાને લઈને વૃદ્ધને યુવાન અને યુવાનને વૃદ્ધ કહીએ છીએ. એ જ પરિપાટીનું આ સૂક્ષ્મ નિદર્શન છે. થાકીને ઊભેલા શરીરમાં બેઠેલા જણનું આ શિલ્પ ખરેખર નિરાળું છે. આવો જ એક અન્ય શે’ર જુઓ-
સામાન્ય લોકમાં ભૂંસાઈ ગયેલી શરીર અને મનની ભેદરેખાને કવિ સહજ કલ્પનાથી અહીં વિશદ કરી આપે છે. પહેલી પંક્તિમાં- ‘મારા પહેલાં’ એટલે કે આપણે જેને આપણું કહીએ છીએ એ શરીર; જે હજુ થાક્યું નથી પણ એની પહેલાં ‘હું’ થાકી ગયો. યાને શરીરમાંનો હું થાકી ગયો. ક્યાં? તો વિશ્વમાં. એટલે કે આ વિશ્વ થકવી દેનારું છે. પણ કોને? ‘હું’ને - ‘હું’નાં પર્યાય સમા ‘મન’ને. સામાન્ય વ્યવહારમાં તો શરીર થાકે છે પણ મન થાકતું નથી, એવી સમજ પ્રવર્તે છે. જ્યારે અહીં એનાથી વિપરિત શરીરધારી ‘હું’ થાકી ગયો છે. વિશ્વ કેવું ભયાવહ હશે! ખેર, પણ પછી આવતી આનુસંગિક અવધારણા અદ્ભુત છે. ‘બેસી ગયો છું એથી ઊભેલા શરીરમાં’ કેવું સૂક્ષ્મ દર્શન! આપણે વ્યવહારમાં ઘણીવાર વ્યક્તિની માનસિક અવસ્થાને લઈને વૃદ્ધને યુવાન અને યુવાનને વૃદ્ધ કહીએ છીએ. એ જ પરિપાટીનું આ સૂક્ષ્મ નિદર્શન છે. થાકીને ઊભેલા શરીરમાં બેઠેલા જણનું આ શિલ્પ ખરેખર નિરાળું છે. આવો જ એક અન્ય શે’ર જુઓ-
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે
{{Block center|'''<poem>ખરેખર કોણ છે જે મૃત્યુનું વરદાન આપે છે

Navigation menu