ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/જગદ્‌ગુરુ શ્રી શંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જગદગુરુ શ્રીશંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર૧|(લેખક : રા. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઇ, બી. એ.)}}
{{Heading|જગદગુરુ શ્રીશંકરાચાર્ય અને બ્રહ્મસૂત્ર<ref>તા. ૮-૫-૩૨ ના “ગુજરાતી” પત્રમાંથી ઉધ્ધૃત</ref>|(લેખક : રા. રા. નટવરલાલ ઇચ્છારામ દેસાઇ, બી. એ.)}}

{{center|(જીવનકાળમર્યાદા. ઈ. સ. ૭૮૮–૮૨૦ ૩૨ વર્ષ)}}  

Line 18: Line 18:
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રી શંકરાચાર્યનું શુદ્ધ ઐતિહાસિક જીવનચરિત્ર હજી કોઈને મળ્યું નથી. હાલમાં ખંભાતને '''દિવાનસાહેબ દિ. બા. શ્રી નર્મદાશંકર દેવશંકર મહેતાએ''' શ્રીગોવિંદનાથ નામના એક યતિનું સંસ્કૃતમાં રચેલું ‘શ્રીશંકરાચાર્યચરિત્ર’ બહાર પાડ્યું છે. એ પુસ્તક પ્રાચીન છે અને એમાં ઘણી નવી વાતો સરાહગત વિનાની આલેખાયેલી છે, પણ કેટલીક મહત્ત્વની વાત રહી ગએલી જણાય છે, માટે તે જાણવા જેવી છે. એટલા માટે એમના એક લેખ ઉપરથી તારણરૂપે નીચેનો ભાગ પ્રકટ કર્યો છે.  

“બ્રહ્મસૂત્રને અનુસરતા સ્વતંત્ર કેવલાદ્વૈત મતના પ્રવર્તક શ્રીશંકારાચાર્ય ધર્મોપદેશક અને તે સાથે તત્ત્વનિષ્ઠ મહાપુરૂષ હતા. પ્રાચીન શૈલીમાં કહીએ તો તેઓ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ-એ બે યોગ્યતાવાળા હતા. તેમના જીવન સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ આંતર અને બાહ્ય પ્રમાણોથી ઈ. સ. ૭૮૮–૮૨૦ નો સમય તેમના જીવનનો હાલ સ્વીકારવામાં વાંધો નથી. તેમના જીવનવૃત્ત સંબંધમાં તેમના અનુયાયીઓએ ઘણા ગ્રંથો લખ્યા છે. તેમાં ભક્તિના આવેશને લીધે ઘણી અતિશયોકિત અને ચમત્કારોનાં વર્ણન છે. આનંદગિરિનો દિગ્વિજય ઘણાં ઐતિહાસિક સત્યોને બાજુ ઉપર મૂકે છે. '''શ્રીમાધવાચાર્યનો દિગ્વિજય''' ઉત્તમ કાવ્યગ્રંથ છે. પરંતુ “શંકરાચાર્યચરિત” એ નામનો નવ અધ્યાયનો ગોવિંદનાથ નામના યતિનો એકે અપ્રસિદ્ધ૨ ગ્રંથ છે, તેમાં તેમનું જીવનવૃત્ત સરલ અને અત્યુકિત વિનાનું આપેલું છે. ગ્રંથકાર અંતમાં લખે છે કે :–
“બ્રહ્મસૂત્રને અનુસરતા સ્વતંત્ર કેવલાદ્વૈત મતના પ્રવર્તક શ્રીશંકારાચાર્ય ધર્મોપદેશક અને તે સાથે તત્ત્વનિષ્ઠ મહાપુરૂષ હતા. પ્રાચીન શૈલીમાં કહીએ તો તેઓ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ-એ બે યોગ્યતાવાળા હતા. તેમના જીવન સમય સંબંધમાં વિદ્વાનોમાં મતભેદ છે. પરંતુ આંતર અને બાહ્ય પ્રમાણોથી ઈ. સ. ૭૮૮–૮૨૦ નો સમય તેમના જીવનનો હાલ સ્વીકારવામાં વાંધો નથી. તેમના જીવનવૃત્ત સંબંધમાં તેમના અનુયાયીઓએ ઘણા ગ્રંથો લખ્યા છે. તેમાં ભક્તિના આવેશને લીધે ઘણી અતિશયોકિત અને ચમત્કારોનાં વર્ણન છે. આનંદગિરિનો દિગ્વિજય ઘણાં ઐતિહાસિક સત્યોને બાજુ ઉપર મૂકે છે. '''શ્રીમાધવાચાર્યનો દિગ્વિજય''' ઉત્તમ કાવ્યગ્રંથ છે. પરંતુ “શંકરાચાર્યચરિત” એ નામનો નવ અધ્યાયનો ગોવિંદનાથ નામના યતિનો એકે અપ્રસિદ્ધ<ref>આ ગ્રન્થ દિ. બા. નર્મદાશંકરે હાલમાં છપાવ્યો છે.</ref> ગ્રંથ છે, તેમાં તેમનું જીવનવૃત્ત સરલ અને અત્યુકિત વિનાનું આપેલું છે. ગ્રંથકાર અંતમાં લખે છે કે :–
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘इदं श्री शंकराचार्यचरितं लोकपावनम् ।  

Line 354: Line 354:
'''૯) ટીકા ઉપર ટીકાવાળા ગ્રંથો'''
'''૯) ટીકા ઉપર ટીકાવાળા ગ્રંથો'''
<center>
<center>
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;align:center"
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;text-align: center"
|-
|-
|(૧)
| (૧)
| (૨)  
| (૨)  
|-
|-
Line 362: Line 362:
|બ્રહ્મસૂત્ર-બાદરાયણના, તેના ઉપર
|બ્રહ્મસૂત્ર-બાદરાયણના, તેના ઉપર
|-
|-
| |
| <nowiki>|</nowiki>
| |
| <nowiki>|</nowiki>
|-
|-
|શાંકર ભાષ્ય, તેના ઉપર
|શાંકર ભાષ્ય, તેના ઉપર
| શારીરક ભાષ્ય-શંકરાચાર્યનું, તેના ઉપર
| શારીરક ભાષ્ય-શંકરાચાર્યનું, તેના ઉપર
|-
|-
| |
| <nowiki>|</nowiki>
| |
| <nowiki>|</nowiki>
|-
|-
|ભામતી-વાચસ્પતિની ટીકા-તેના ઉપર
|ભામતી-વાચસ્પતિની ટીકા-તેના ઉપર
|પંચપાદિકા-પદ્માચાર્યની ટીકા, તેના ઉપર
|પંચપાદિકા-પદ્માચાર્યની ટીકા, તેના ઉપર
|-
|-
| |
| <nowiki>|</nowiki>
| |
| <nowiki>|</nowiki>
|-
|-
|કલ્પતરૂ-અમલાનંદની ટીકા-તેના ઉપર
|કલ્પતરૂ-અમલાનંદની ટીકા-તેના ઉપર
|વિવરણ-પ્રકાશત્મચરણનું, તેના ઉપર  
|વિવરણ-પ્રકાશત્મચરણનું, તેના ઉપર  
|-
|-
| |
| <nowiki>|</nowiki>
| |
| <nowiki>|</nowiki>
|-
|-
|પરિમલ-અપ્પૈય દીક્ષિતની ટીકા અને આભોગ-લક્ષ્મી નરસિંહની ટીકા છે.

|પ્રમેયસંગ્રહ-વિદ્યારણ્ય મુનિનો.  
|પ્રમેયસંગ્રહ-વિદ્યારણ્ય મુનિનો.  
|}
|}
</center>
'''(૧૦) શ્રી શંકરાચાર્યનાં રચેલા ગ્રંથો'''
'''(૧૦) શ્રી શંકરાચાર્યનાં રચેલા ગ્રંથો'''
{{Poem2Open}}
જગદગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજના રચેલા ગ્રન્થો કેટલા છે, તેની યાદી નીચે આપેલી છેઃ—  

(૧) ભાષ્યઃ–તેમણે ષોડશ (૧૬) ભાષ્યો રચ્યાં કહેવાય છે, જ્યારે તેમને ચરિત્રકાર ગોવિંદનાથ પંદર જણાવે છે. ઈશ, કેન, કઠ, પ્રશ્ન મુંડક, માંડુક્ય, ઐતરેય, તૈત્તિરીય, બૃહદારણ્યક, છાંદોગ્ય-એ ૧૦ ઉપનિષદો ઉપર ૧૦ ભાષ્યો, ૧ બ્રહ્મસૂત્ર ઉપર, ૧ ગીતા ઉપર, ૧ વિષ્ણુસહસ્રનામ ભાષ્ય, ૧ મહાભારતના ઉદ્યોગ પર્વના સનત્સુજાતીય ઉપર ભાષ્ય, ૧ પ્રણવ ભાષ્ય (પંચીકરણ), ૧ ગાયત્રી ભાષ્ય. (કેનોપનિષદ્‌ ઉપર એક પદભાષ્ય અને બીજું વાક્યભાષ્ય–એમ બે છે.)  

Line 398: Line 400:
ભક્તિસ્તોત્રઃ નદીના દેવતા સંબંધીઃ—(૨૧) ગંગાષ્ટકમ્‌, (૨૨) યમુનાષ્ટકમ્‌, (૨૩) નર્મદાષ્ટકમ્‌, (૨૪) મણિકર્ણિકાષ્ટમ્‌

૫) અનેક નામે ઓળખાતા શંકરાચાર્યનાં કેટલાંક સ્તોત્રો.  

(૧) અદ્વૈતપંચક=આત્મપંચક, (૨) ઉપદેશપંચક=સાધનપંચક, (૩) વિજ્ઞાનનૌકા=સ્વરૂપાનુંસંધાન (૪) દશશ્લોકી-નિર્વાણદશક=સિદ્ધાન્તબિન્દુ. (સિદ્ધાન્તબિન્દુ એ મધુસૂદન સ્વામીની ટીકા છે, પણ ટીકાને નામે મૂળ ગ્રન્થ પણ ઓળખાય છે.) (૫) આત્મષટ્‌ક=નિર્વાણષટ્‌ક=ચિદાનંદષટ્‌ક, (૬) બ્રહ્માનુચિંતન=આત્મચિંતન, (૭) જીવનમુક્તાનંદ લહરી=અનુભવાનંદ લહેરી, (૮) સૌન્દર્ય લહરી=આનંદલહરી.  

શ્રી આદ્યશંકરાચાર્યને નામે ચઢેલા (શંકાસ્પદ) ગ્રંથો અને સ્તોત્રો  વગેરેની યાદી,  
{{Poem2Close}}
'''શ્રી આદ્યશંકરાચાર્યને નામે ચઢેલા (શંકાસ્પદ) ગ્રંથો અને સ્તોત્રો  વગેરેની યાદી,'''
{{Poem2Open}}
(૧) અદ્વૈતકૌસ્તુભ, (૨) પ્રપંચસાર, (શ્રીવાણિવિલાસ પ્રેસની માળામાં આ ગ્રંથ શ્રીશંકરાચાર્યને નામે છાપ્યો છે. એમાં ઘણીક સંસાર વહેવારની ચમત્કારિક વાતો આવે છે.) (૩) લલિતાત્રિશતી, (૪) વેદાન્તમુક્તાવલિ, (૫) મહાવાક્યવિવરણ, (૬) તત્ત્વબોધ, (૭) મહાવાક્યવિવેક, (૮) વાક્યવૃત્તિદર્પણ. (૯) વાક્યવૃત્તિ મધ્યમ, (૧૦) રત્નપંચક, (૧૧) વિવેકાદર્શ, (૧૨) શિવસર્વોત્તમ સ્તોત્ર, (૧૩) લલિતાસ્તવરાજ, (૧૪) દત્તાત્રય-સહસ્રનામાવલિ, (૧૫) મહાલક્ષ્મી શક્તિયોગમાયા ભવાની સ્તોત્ર (?)(૧૬) શિવનામાવલ્યાષ્ટક, (૧૭) જગન્નાથાષ્ટક, (૧૮) શિવરામાષ્ટક, (૧૯) ત્રિવેણી-સ્તવ, (૨૦) શારદાસ્તુતિ, (૨૧) ચંદ્રશેખર સ્તોત્ર, (૨૨) વિઠ્ઠલ સ્તોત્ર, (૨૩) રામલક્ષ્મણ સ્તોત્ર, (૨૪) નીલકંઠ શૈવ સંવાદ, (૨૫) અપરાધભંજન અથવા ક્ષમાસ્તોત્ર, (૨૬) કૃષ્ણતાંડવ, (૨૭) કામક્ષ્યાષ્ટક, (૨૮) રાજયોગ, (૨૯) ત્રિશ્લોકી, (૩૦) ચતુઃશ્લોકી; (૩૧) શિવમાનસ પૂજા—બે પ્રકારની, (૩૨) વિષ્ણુમાનસ પૂજા, (૩૩) ભવાનીમાનસપૂજા, (૩૪) ભગવત્માનસપૂજા (૩૫) નિર્વાણશતક, (૩૬) સપ્તશ્લોકી ગીતા, (૩૭) સદાચાર, (૩૮) બાલબોધિની, (૩૯) હરિનામાવલી, (૪૦) બ્રહ્મનામાવલી, (૪૧) નક્ષત્રમાળા, (૪૨) નિગમ ચૂડામણિ, (૪૩) યતિપંચક, (૪૪) કાશિકા સ્તોત્ર, (૪૫) વિષ્ણુ નામાષ્ટક, (૪૬) શિવાપરાધક્ષમાપન સ્તોત્ર, (૪૭) દેવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર; (૪) લક્ષ્મીનૃસિંહ સ્તોત્ર (૪૯) અમરૂ શતક. એ શિવાય પણ ઘણા બીજા સ્તોત્રોના નામો મળે છે.  

(૧૧) બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્યનો અભ્યાસ કરવાની રીત  
'''(૧૧) બ્રહ્મસૂત્ર અને શાંકરભાષ્યનો અભ્યાસ કરવાની રીત'''
શ્રી બાદરાયણ વ્યાસનાં બ્રહ્મસૂત્રો અને તેના ઉપરના શંકરાચાર્યનાં ભાષ્યોનાં પુસ્તકેાની યાદી આપણે જોઈ. ૫ણ તે સર્વ પ્રથમારંભ કરનારાએ વાંચવા જેવાં નથી. પ્રથમાભ્યાસી ષટ્‌સંપત્તિવાળા અધિકારી જિજ્ઞાસુ, મુમુક્ષુએ પ્રથમ બ્રહ્મતત્ત્વપ્રકાશિકા નામની અથવા તે અદ્વૈતમંજરી નામની સૂત્રવૃત્તિઓ મેળવવી. તે સાથે વૈયાસિક ન્યાયમાળા તથા અધિકરણરત્નમાળા રાખવી, અને આનંદગિરિની ન્યાય નિર્ણય નામની ટીકા સાથે શાંકર ભાષ્યનો અને અભ્યાસ શરૂ કરવો. શ્રી શંકરાચાર્યના પ્રામાણિક સર્વ મુખ્ય ગ્રંથો ઉપર આનંદાગિરિની ટીકા પ્રાપ્ત થાય છે. આનંદગિરિનું લખાણ એ શંકરાચાર્યના લેખોનું હૃદય છે. આ પ્રમાણે એક વાર અભ્યાસ થયા પછી મુમુક્ષુએ સ્વામી ગેવિદાનંદની રત્નપ્રભા ટીકા વાંચવી. અને તે પૂરી થાય પછી જ ભામતી નિબંધ તેના સર્વ સાહિત્ય સાથે શોખ હોય તો  તે જ શરૂ કરે. ભામતી એ એક રીતે શાંકર ભાષ્યનું હાર્દ તારવનાર છે. તે બ્રહ્મસૂત્ર ઉપર એક સ્વતંત્ર પ્રસ્થાન છે, અને અપૂર્વ ભાવને પ્રકટ કરનારી બહુ જ ગંભીર અને અર્થપૂર્ણ ટીકા છે. તેથી તો તેના ઉપર ટીકાઓ અને ટીકાઓ ઉપર ટીકાઓ વગેરે રચાયાં છે. એ પૂર્ણ થયા પછી ટીકાઓ સહિત સંક્ષેપ શારીરક ભાષ્ય અને પંચાપાદિકા પણ સર્વ સાહિત્ય સાથે શીખે તો બ્રહ્મવિદ્યામાં નિષ્ણાત થઈ જાય અને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય. આધુનિક ટીકાઓમાં શ્રીયુત આત્મારામ મોરેશ્વર છત્રેની શ્રીમદ્‌વૈયાસિક ન્યાય આર્યમાળા, શ્રી બ્રહ્મસૂત્રાનુક્રમણિ, શ્રીમદ્‌્‌વૈયાસિક અધિકરણનુક્રમણિ અને શ્રીમત શારીરકીય તત્ત્વાનુક્રમણિ–એ કંઠસ્થ કરવાને માટે બહુ ઉપયોગી છે.  

ગુજરાતી ભાષામાં:—(૧) શ્રી કૃષ્ણલાલ ગો. દેવાશ્રયીનું સંક્ષેપ શાંકરવિજય, (૨) શાસ્ત્રી મણિશંકર હરિકૃષ્ણ નવસારીકરનું શ્રી શંકરાચાર્ય ચરિત્ર (ધાર્મિક ઇતિહાસ) (૩) જગદ્‌ગુરુશંકરાચાર્ય, લેખક અને પ્રકાશક નર્મદાશંકર ત્ર્યમ્બકરામ ભ, (૪) રા. રા. પુરૂષોત્તમ શિવરામ ભટ્ટકૃત શ્રી આદ્ય શંકરાચાર્યની જીવનકથા આટલા ગ્રંથો ચરિત્ર જાણવા માટે પ્રાપ્ત થાય છે. છતાં એમના ગ્રંથો  ઉપરથી અને બીજી શોધખોળો ઉપરથી તારવીને ઐતિહાસિક દ્રષ્ટિએ ચર્ચા કરતું એક સારૂં જીવનચરિત્ર લખવાની ઘણી જરૂર છે. તેજ પ્રમાણે તેમના પછી શાંકરમતના પ્રચારની ઐતિહાસિક ચર્ચા કરનારા સિલસિલાબદ્ધ એક ગ્રન્થની પણ તેટલી જ જરૂર છે.  

(૫) “હિંદના તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ” એ નામના પુસ્તકમાં ખંભાતના દિવાન સાહેબ દિ. બા. નર્મદાશંકર દેવશંકર મહેતાએ લખેલો તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ તથા હમણાં જ તેઓશ્રીએ ગોવિંદનાથનું સંસ્કૃત શંકરચરિત્ર. અંગ્રેજી ઉપોદ્‌ઘાત સાથે બહાર પાડ્યું છે તે ખાસ વાંચવા જેવું છે. એ સિવાય સ્વ. સાક્ષરશ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ લખેલ સિદ્ધાન્તસાર તથા પંચશતિ નામનાં પુસ્તકો પણ વાંચવા જેવાં છે. હિંદની જુદી જુદી પ્રાકૃત ભાષાઓમાં શાંકર સિદ્ધાન્તનાં અને ચરિત્રોનાં ઘણા પુસ્તકો છે.  

‘તાવદ્વર્જન્તિ શાસ્ત્રાણિ જમ્બુકા વિપિને યથા |
{{Poem2Close}}
ન ગર્જતિ મહાશક્તિર્યાવદ્વેદાન્તકેશરી ||’
{{Block center|<poem>तावदर्जन्ति शास्त्राणि जम्बुका विपिने यथा ।
न गर्जतिमहाशक्तिर्याविद्वेदान्तकेशरी ॥</poem>}}
 
ભાવાર્થ—જેમ સિંહની ગર્જના ન થાય ત્યાં સુધી જંગલમાં શિયાળો શોરબકોર મચાવે છે, તેમ જ્યાં સુધી વેદાન્ત સિદ્ધાન્ત રૂપી કેશરીસિંહ ગાજતો નથી હોતો ત્યાં સુધી અન્ય શાસ્ત્રો શોરબકોર મચાવી શકે છે.  

ઇતિ રામૂ |
{{right|इति शम् ।}}<br>
 
'''પાદટીપ :'''
{{reflist}}

પાદટીપ :
૧ તા. ૮-૫-૩૨ ના “ગુજરાતી” પત્રમાંથી ઉધ્ધૃત
૨ આ ગ્રન્થ દિ. બા. નર્મદાશંકરે હાલમાં છપાવ્યો છે.

Navigation menu