32,519
edits
No edit summary |
(+1) |
||
| Line 5: | Line 5: | ||
'''જન્મ''' : વૈશાખ સુદ પાંચમ | '''જન્મ''' : વૈશાખ સુદ પાંચમ | ||
{{Block center|<poem>મુખ્ય સિદ્ધાંત : श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । | {{Block center|<poem>'''મુખ્ય સિદ્ધાંત :''' श्लोकार्धेन प्रवक्ष्यामि यदुक्तं ग्रन्थकोटिभिः । | ||
{{gap|4.75em}}परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ १ ॥ | {{gap|4.75em}}परोपकारः पुण्याय पापाय परपीडनम् ॥ १ ॥ | ||
{{gap|4.75em}}देहभावे तु दासोऽहं जीवभावे त्वदंशकः । | {{gap|4.75em}}देहभावे तु दासोऽहं जीवभावे त्वदंशकः । | ||
| Line 67: | Line 67: | ||
'''(૩) બ્રહ્મસૂત્રો''' | '''(૩) બ્રહ્મસૂત્રો''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રીજગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજે, બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર | શ્રીજગદ્ગુરૂ શંકરાચાર્ય મહારાજે, બાદરાયણ વ્યાસના બ્રહ્મસૂત્ર ઉપર “'''શારીરક ભાષ્ય'''” નામનું ભાષ્ય લખ્યું છે અને તેની ઉપર અનેક વિદ્વાનોએ નિબંધો, લેખો, વિવેચન, વિવરણ ટીકા વગેરે લખ્યાં છે અને આ પ્રમાણે એકલાં વેદાંતસૂત્રો ઉપર શાંકરમતનું સાહિત્ય કેટલું વિપુલ છે, તે જાણવા માટે અત્રે આપીએ છીએ. | ||
'''બ્રહ્મસૂત્ર'''–એ બાદરાયણ વ્યાસરચિત સૂત્રો છે. એ ષડ્દર્શનમાંનું એક દર્શન છે. એ ઉત્તરમીમાંસા તરીકે પણ ઓળખાય છે. એના રચનારા બાદરાયણ વ્યાસ અને મહાભારત વગેરેના લેખક વેદવ્યાસ જુદા છે. છતાં ભ્રમથી તેઓને એક માનવામાં આવે છે. આ સૂત્રોની કુલ સંખ્યા ૫૫૫ છે. તેના ચાર અધ્યાય છે અને દરેક અધ્યાયના ચાર પાદ એમ ૧૬ પાદોમાં સૂત્રો વહેંચાયલાં છે. પણ આમાંનાં (પંચાવયવી) અધિકરણો એટલે કે અમુક સૂત્ર કે સૂત્રસમૂહ વેદાંતનો અમુક સિદ્ધાંત પ્રતિપાદન કરે છે, તે કેટલાં બાદરાયણે કરેલાં હતાં અથવા કરેલાં હશે, તેનો પત્તો નથી. એટલે એ સંબંધમાં ઘણો મતભેદ અને વાદવિવાદ આચાર્યોમાં છે. તેમ જ મૂળ સૂત્રકારનો આશય જાણવા માટે બાદરાયણાચાર્યે કોઈ પણ લેખ લખ્યો જણાતો નથી. એટલા માટે આ સૂત્ર મોટા વાદવિવાદનો વિષય થઈ પડ્યો છે. આ સૂત્રો વિદ્વાનોની માન્યતા અને શોધખોળ પ્રમાણે ઈસ્વીસન પૂર્વે ચોથા સૈકામાં રચાયાનું અનુમાન છે. બ્રહ્મસૂત્ર ઉપર શંકરાચાર્યની પૂર્વેના કોઈ આચાર્યનું ભાવ્ય પ્રાપ્ત થતું નથી, પણ શ્રીશંકરાચાર્ય વગેરેએ રચેલાં ભાષ્યોમાં પૂર્વાચાર્યોના મતનો ઉલ્લેખ આવતો હોવાથી તે એક વાર પ્રચલિત તો હશે એમ અનુમાન કરાય છે. બાદરાયણ વ્યાસનાં અધિકરણો પ્રાપ્ત નહીં થવાથી શ્રીશંકરાચાર્ય ૫૫૫ સૂત્રોનાં ૧૯૨ અધિકરણો બાંધ્યાં છે અને તેના ઉપર ભાષ્ય લખ્યું છે. | |||
વિશિષ્ટાદ્વૈતાચાર્ય શ્રીરામાનુજાચાર્યે થોડોક પાઠભેદ કલ્પીને, કેટલાંક સૂત્રો અમાન્ય રાખીને અને કેટલોક ફેરફાર કરીને ૫૪૫-૬ સૂત્રો માન્યાં છે અને ૧૫૬ અધિકરણો બાંધ્યાં છે. દ્વૈતાચાર્ય મધ્યસ્વામીએ ૫૬૩ સૂત્રો માની (?) અધિકરણો બાંધ્યાં છે. શુદ્ધાદ્વૈતાચાર્ય શ્રીવલ્લભાચાર્યો પ્રથમ ચાર સૂત્રોમાંથી ૨ જું અને ૩ જું સૂત્ર એક માન્યું છે અને ત્રિસૂત્રી મનાવી છે, અને ૫૫૫ માંથી એક ઓછું, એટલે ૫૫૪ ની સૂત્રસંખ્યા માની છે. પાછળ ૪ થા અધ્યાયમાં ઘણું કરીને એક સૂત્ર માન્યું નથી ને એક નવું ઉમેર્યું છે, એટલે સૂત્રસંખ્યા ૫૫૪ ની કાયમ રાખી છે. તેમણે એટલું સારૂં કર્યું છે કે બાદરાયણનાં મૂળ સૂત્રોમાં પાઠભેદ બહુ કલ્પ્યો નથી, તેમ બીજી કોઈ વધઘટ કરી નથી. એટલે સૂત્ર સંખ્યા અને અક્ષરો લગભગ સરખાં છે, અને અણુભાષ્યના કેટલાક ભાગમાં તે શાંકર ભાષ્યને અનુસર્યા ૫ણ છે, અને કેટલાકમાં પોતાનો મત ભેદ દર્શાવ્યો છે. પણ તેમણે અધિકરણો ૧૬૨ બાંધ્યાં છે. | વિશિષ્ટાદ્વૈતાચાર્ય શ્રીરામાનુજાચાર્યે થોડોક પાઠભેદ કલ્પીને, કેટલાંક સૂત્રો અમાન્ય રાખીને અને કેટલોક ફેરફાર કરીને ૫૪૫-૬ સૂત્રો માન્યાં છે અને ૧૫૬ અધિકરણો બાંધ્યાં છે. દ્વૈતાચાર્ય મધ્યસ્વામીએ ૫૬૩ સૂત્રો માની (?) અધિકરણો બાંધ્યાં છે. શુદ્ધાદ્વૈતાચાર્ય શ્રીવલ્લભાચાર્યો પ્રથમ ચાર સૂત્રોમાંથી ૨ જું અને ૩ જું સૂત્ર એક માન્યું છે અને ત્રિસૂત્રી મનાવી છે, અને ૫૫૫ માંથી એક ઓછું, એટલે ૫૫૪ ની સૂત્રસંખ્યા માની છે. પાછળ ૪ થા અધ્યાયમાં ઘણું કરીને એક સૂત્ર માન્યું નથી ને એક નવું ઉમેર્યું છે, એટલે સૂત્રસંખ્યા ૫૫૪ ની કાયમ રાખી છે. તેમણે એટલું સારૂં કર્યું છે કે બાદરાયણનાં મૂળ સૂત્રોમાં પાઠભેદ બહુ કલ્પ્યો નથી, તેમ બીજી કોઈ વધઘટ કરી નથી. એટલે સૂત્ર સંખ્યા અને અક્ષરો લગભગ સરખાં છે, અને અણુભાષ્યના કેટલાક ભાગમાં તે શાંકર ભાષ્યને અનુસર્યા ૫ણ છે, અને કેટલાકમાં પોતાનો મત ભેદ દર્શાવ્યો છે. પણ તેમણે અધિકરણો ૧૬૨ બાંધ્યાં છે. | ||
આ કારણથી મૂળ સૂત્રકારનો આશય અમુક જ હોવો જોઈએ, એેવો નિર્ણય કોઈથી બાંધી શકાયો નથી, જો કે ઘણાઓએ તે દિશામાં સારો પ્રયાસ કર્યો છે. આ સૂત્રો અને અધિકરણો પણ ઉપનિષદોના અને શ્રી ગીતાનાં અમુક વાક્યસમૂહને ઉદ્દેશીને રચાયાં છે, તે કયાં કયાં ગણવાં, એ વિષયમાં પણ એક મતતા નથી અને તેથી જ જૂદા જૂદા વાદો દૃષ્ટિભેદને લીધે ઉભા થયાં છે. આ વિષય ઘણો વાદવિવાદાત્મક છે, તેથી તેની વિગતમાં અત્રે ઉતરવાની જરૂર નથી, પણ અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે. જિજ્ઞાસુઓએ તે વિષયમાં સર્વ આચાર્યોના ભાષ્યો જોવા વિનતિ છે. | આ કારણથી મૂળ સૂત્રકારનો આશય અમુક જ હોવો જોઈએ, એેવો નિર્ણય કોઈથી બાંધી શકાયો નથી, જો કે ઘણાઓએ તે દિશામાં સારો પ્રયાસ કર્યો છે. આ સૂત્રો અને અધિકરણો પણ ઉપનિષદોના અને શ્રી ગીતાનાં અમુક વાક્યસમૂહને ઉદ્દેશીને રચાયાં છે, તે કયાં કયાં ગણવાં, એ વિષયમાં પણ એક મતતા નથી અને તેથી જ જૂદા જૂદા વાદો દૃષ્ટિભેદને લીધે ઉભા થયાં છે. આ વિષય ઘણો વાદવિવાદાત્મક છે, તેથી તેની વિગતમાં અત્રે ઉતરવાની જરૂર નથી, પણ અંગુલિનિર્દેશ કરી બતાવ્યો છે. જિજ્ઞાસુઓએ તે વિષયમાં સર્વ આચાર્યોના ભાષ્યો જોવા વિનતિ છે. | ||
| Line 78: | Line 78: | ||
શ્રી હસ્તામલકાચાર્યનો તો “હસ્તામલક” નામનો નાનો ગ્રન્થ વિદ્યમાન છે. તેની બીછ કૃતિઓ જાણવામાં આવી નથી. તે જ પ્રમાણે ચોથા શિષ્ય શ્રીતોટકાચાર્યનો તોટકવૃત્તમાં રચેલો “શ્રુતિસાર સમુદ્ધરણ” નામના પ્રકરણ ગ્રન્થ શિવાય અન્ય કૃતિ પ્રસિદ્ધિમાં આવી નથી. | શ્રી હસ્તામલકાચાર્યનો તો “હસ્તામલક” નામનો નાનો ગ્રન્થ વિદ્યમાન છે. તેની બીછ કૃતિઓ જાણવામાં આવી નથી. તે જ પ્રમાણે ચોથા શિષ્ય શ્રીતોટકાચાર્યનો તોટકવૃત્તમાં રચેલો “શ્રુતિસાર સમુદ્ધરણ” નામના પ્રકરણ ગ્રન્થ શિવાય અન્ય કૃતિ પ્રસિદ્ધિમાં આવી નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
'''૪) શાંકરભાષ્ય ઉપર રચાયલું સાહિત્ય''' | '''(૪) શાંકરભાષ્ય ઉપર રચાયલું સાહિત્ય''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
(૧) બ્રહ્મસૂત્ર, ઉત્તરમીમાંસા, વેદાંતદર્શન, વેદાંતસુત્ર, શારીરક સૂત્ર, બાદરાયણસૂત્ર, વ્યાસસૂત્ર, તત્ત્વસૂત્ર એ સર્વે એક જ વસ્તુનિદર્શક દર્શનશાસ્ત્ર છે. (રચના ઇ. સ. પૂર્વે ચોથા–પાંચમા સૈકામાં). | (૧) બ્રહ્મસૂત્ર, ઉત્તરમીમાંસા, વેદાંતદર્શન, વેદાંતસુત્ર, શારીરક સૂત્ર, બાદરાયણસૂત્ર, વ્યાસસૂત્ર, તત્ત્વસૂત્ર એ સર્વે એક જ વસ્તુનિદર્શક દર્શનશાસ્ત્ર છે. (રચના ઇ. સ. પૂર્વે ચોથા–પાંચમા સૈકામાં). | ||
| Line 88: | Line 88: | ||
(૭) શાંકરભાષ્ય ઉપર શ્રી અમલાનંદ સ્વામીએ (૧૨૪૭–૬૦) શાસ્ત્રદર્પણ નામની સ્વતંત્ર ટીકા રચી છે. આ ઉપરથી વાંચનારને સમજાશે કે સ્વામી શ્રી અમલાનંદે શાંકરભાષ્ય અને તેના ઉપરની જુદી જુદી ટીકાઓનો અભ્યાસ બહુ સરસ કર્યો છે. | (૭) શાંકરભાષ્ય ઉપર શ્રી અમલાનંદ સ્વામીએ (૧૨૪૭–૬૦) શાસ્ત્રદર્પણ નામની સ્વતંત્ર ટીકા રચી છે. આ ઉપરથી વાંચનારને સમજાશે કે સ્વામી શ્રી અમલાનંદે શાંકરભાષ્ય અને તેના ઉપરની જુદી જુદી ટીકાઓનો અભ્યાસ બહુ સરસ કર્યો છે. | ||
(૮) શાંકરભાષ્ય ઉપર સ્વામી અદ્વૈતાનંદે બ્રહ્મવિદ્યાભરણ નામની ટીકા રચી છે. | (૮) શાંકરભાષ્ય ઉપર સ્વામી અદ્વૈતાનંદે બ્રહ્મવિદ્યાભરણ નામની ટીકા રચી છે. | ||
૯) શ્રી શંકરાચાર્યની દ્વારકાની શારદાપીઠ ગાદી ઉપર આવેલા શ્રી આનંદગિરિએ (ઇ. સ. ૧૩૮૦) ન્યાયનિર્ણય નામની ટીકા રચી છે. | (૯) શ્રી શંકરાચાર્યની દ્વારકાની શારદાપીઠ ગાદી ઉપર આવેલા શ્રી આનંદગિરિએ (ઇ. સ. ૧૩૮૦) ન્યાયનિર્ણય નામની ટીકા રચી છે. | ||
(૧૦) શાંકરભાષ્ય ઉપર (રામાશ્રમ ઉર્ફે) ગેવિંદાનંદની રત્નપ્રભા છે અને (૧૦–અ) બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયના પહેલા પાદનાં ૧૧ સૂત્રો ઉપર જે શાંકરભાષ્ય છે, અને તેટલા જ ભાગ ઉપર જેટલી રત્નપ્રભા ટીકા છે, તેટલા જ ઉપર અચ્યુત કૃષ્ણ સ્વામીએ એક સ્વતંત્ર ટીકા રચી છે. તેનું નામ પંચાધિકરણી ઘણું કરીને છે. | (૧૦) શાંકરભાષ્ય ઉપર (રામાશ્રમ ઉર્ફે) ગેવિંદાનંદની રત્નપ્રભા છે અને (૧૦–અ) બ્રહ્મસૂત્રના પહેલા અધ્યાયના પહેલા પાદનાં ૧૧ સૂત્રો ઉપર જે શાંકરભાષ્ય છે, અને તેટલા જ ભાગ ઉપર જેટલી રત્નપ્રભા ટીકા છે, તેટલા જ ઉપર અચ્યુત કૃષ્ણ સ્વામીએ એક સ્વતંત્ર ટીકા રચી છે. તેનું નામ પંચાધિકરણી ઘણું કરીને છે. | ||
(૧૧) શાં. ભા. ઉપર રામાશ્રમ સ્વામીની બીજી એક ટીકા છે. | (૧૧) શાં. ભા. ઉપર રામાશ્રમ સ્વામીની બીજી એક ટીકા છે. | ||
| Line 219: | Line 219: | ||
<center> | <center> | ||
{|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;" | {|style="border-right:0px #000 solid;width:80%;padding-right:0.5em;" | ||
|- | |-{{ts|vtp}} | ||
|(૨૦) | |(૨૦) | ||
|ખંડનખંડખાદ્ય | |ખંડનખંડખાદ્ય | ||
|શ્રી હર્ષદેવ | |શ્રી હર્ષદેવ | ||
|- | |-{{ts|vtp}} | ||
| | | | ||
|તત્ત્વદીપિકા | |તત્ત્વદીપિકા | ||
|ચિત્સુખાચાર્ય (૧૨૦૯ ઇ. સ.) <br>(નં. ૨૦ ઉપર ટીકા) | |ચિત્સુખાચાર્ય (૧૨૦૯ ઇ. સ.) <br>(નં. ૨૦ ઉપર ટીકા) | ||
|- | |-{{ts|vtp}} | ||
| | | | ||
|તત્ત્વદીપિકાપ્રસાદિની | |તત્ત્વદીપિકાપ્રસાદિની | ||
| Line 262: | Line 262: | ||
|(૨૪) | |(૨૪) | ||
| સિદ્ધાંતલેશ. | | સિદ્ધાંતલેશ. | ||
| અપ્પેયા દીક્ષિત. | | અપ્પેયા દીક્ષિત. | ||
|- | |- | ||
|(૨૫) | |(૨૫) | ||
|જીવનમુક્તિવિવેક | | જીવનમુક્તિવિવેક | ||
|વિદ્યારણ્ય સ્વામી. | | વિદ્યારણ્ય સ્વામી. | ||
|- | |- | ||
|(૨૬) | |(૨૬) | ||
|પંચદશી | | પંચદશી | ||
|{{gap|1em}}”{{gap|2.25em}}” | |{{gap|1em}}”{{gap|2.25em}}” | ||
|- | |- | ||
|(૨૭) | |(૨૭) | ||
|આત્મપુરાણ | | આત્મપુરાણ | ||
|શંકરાનંદ સ્વામી | | શંકરાનંદ સ્વામી | ||
|- | |- | ||
|(૨૮) | |(૨૮) | ||
|ઉપનિષદ્દીપિકા | | ઉપનિષદ્દીપિકા | ||
|{{gap|1em}}”{{gap|2.25em}}” | |{{gap|1em}}”{{gap|2.25em}}” | ||
|- | |- | ||
|(૨૯) | |(૨૯) | ||
|તર્કસંગ્રહ | | તર્કસંગ્રહ | ||
|આનંદગિરિ(વૈશેષિકમતનું ખંડન) | | આનંદગિરિ(વૈશેષિકમતનું ખંડન) | ||
|- | |- | ||
|(૩૦) | |(૩૦) | ||
|વૈયાસિક ન્યાયમાળા | | વૈયાસિક ન્યાયમાળા | ||
|ભારતીતીર્થ મુનિ. | | ભારતીતીર્થ મુનિ. | ||
|- | |- | ||
|(૩૧) | |(૩૧) | ||
|ન્યાયમકરંદ | | ન્યાયમકરંદ | ||
|આનંદબોધાચાર્ય. | | આનંદબોધાચાર્ય. | ||
|} | |} | ||
</center> | </center> | ||
| Line 417: | Line 417: | ||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = હિંદુ ધર્મને વ્યાપક કરવામાં શૈવોએ કરેલો ઉપકાર | ||
|next = | |next = પુસ્તકની જીવાદોરી | ||
}} | }} | ||