ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વહેણો અને વળાંકો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 245: Line 245:
શ્રી મહેશભાઈ ચાવડાએ બંને ખંડનું સુંદર ટાઇપિંગ, લે-આઉટ કર્યું છે. શ્રી મહેશભાઈ ચાવડાની ટીમે બીજા ખંડનું પ્રૂફરીડિંગ કર્યું છે. શ્રી મહેશભાઈ ચાવડાએ કાયમ સાથ-સહકાર આપ્યો છે. અનેકવાર ફેરફારો અને સુધારા અને ઉમેરણો કરાવ્યાં છે પરંતુ કાયમ ઉદાર ભાવે તેમાં સહયોગ આપ્યો છે. શ્રી મહેશભાઈ અને એમની આખી ટીમનો હૃદયપૂર્વક આભાર માનું છું.

બંને ખંડનું પ્રકાશન સંપન્ન થઈ રહ્યું છે ત્યારે એક બે વાત સામગ્રી વિશે. શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતા વિશે બે પરિચયલેખો છે. શ્રી જયેશ ભોગાયતા અને શ્રી વિપુલ પુરોહિત બંને સમીક્ષકમિત્રોના લેખો છે. એ જ રીતે ચંદ્રકાન્ત બક્ષીના ત્રણ વાર્તાસંગ્રહો વિશે પણ બે પરિચયલેખો છે. બંને પરિચયલેખોમાં વાર્તાસંગ્રહો સરખા છે. શ્રી કિશોર પટેલ અને સુશ્રી ભાવિની પંડ્યાના લેખો છે. આ બંને પુનરાવર્તિત સામગ્રી સંપાદક અને સમીક્ષકમિત્રો વચ્ચેના સંદેશાવ્યવહારોમાં થયેલી ગેરસમજ કરતાં સમયાંતરે સોંપાતા કાર્યોમાં થતાં ફેરફારોને કારણે છે. એનો લાભ એ છે કે એક વાર્તાકાર વિશે બે સમીક્ષકમિત્રોની વિભિન્ન અભ્યાસદૃષ્ટિનો પરિચય મળે છે.

અમે આશા રાખીએ છીએ કે ગુજરાતી ભાષાના એકસો નેવું (૧૯૦) વાર્તાકારોના પરિચયલેખો વાંચીને વાર્તાસ્વરૂપના અભ્યાસીઓ અને વાર્તાકારો પ્રસન્નતા વ્યક્ત કરશે. ગુજરાતી ટૂંકી વાર્તાના બંને પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવા માટે સાહિત્યિક સંસ્થાના પ્રમુખ-અધ્યક્ષ અથવા ખાનગી પ્રકાશકો ઉત્સાહ બતાવશે એવી અમને આશા છે. જો આ બંને ખંડો ગ્રંથસ્વરૂપે ઉપલબ્ધ થાય તો યુનિવર્સિટી, કૉલેજ અને જાહેર ગ્રંથાલયોના અનેક વાચકોને ગુજરાતી ટૂંકી વાર્તાના સમૃદ્ધ ઇતિહાસનો પરિચય થશે.
અમે આશા રાખીએ છીએ કે ગુજરાતી ભાષાના ૧૮૯ વાર્તાકારોના પરિચયલેખો વાંચીને વાર્તાસ્વરૂપના અભ્યાસીઓ અને વાર્તાકારો પ્રસન્નતા વ્યક્ત કરશે. ગુજરાતી ટૂંકી વાર્તાના બંને પુસ્તક સ્વરૂપે પ્રકાશન કરવા માટે સાહિત્યિક સંસ્થાના પ્રમુખ-અધ્યક્ષ અથવા ખાનગી પ્રકાશકો ઉત્સાહ બતાવશે એવી અમને આશા છે. જો આ બંને ખંડો ગ્રંથસ્વરૂપે ઉપલબ્ધ થાય તો યુનિવર્સિટી, કૉલેજ અને જાહેર ગ્રંથાલયોના અનેક વાચકોને ગુજરાતી ટૂંકી વાર્તાના સમૃદ્ધ ઇતિહાસનો પરિચય થશે.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu