32,579
edits
No edit summary |
No edit summary |
||
| Line 10: | Line 10: | ||
“આપણે ત્યાં પત્રોમાં વૈવિધ્ય ખીલતું નથી તેનું કારણ જ એ છે કે વિવિધ પ્રકારના જીવન–અનુભવોવાળા અને ધંધાના માહિતગાર માણસો પોતાની દિશામાં રચ્યાપચ્યા રહેલા હોવાથી માત્ર થોડાં નાણાંની ખાતર તેઓ લખવાની પ્રવૃત્તિ હાથ ધરે તેમ નથી, તેમ જ તેમના ધંધામાં મળતાં લવાજમની બરોબર લેખનથી પ્રાપ્તિ થઈ શકે એમ નથી; એટલે મૌલિક, અનુભવપૂર્ણ લેખો, હકીકતો, વાર્તાઓ વગેરે માટે આપણે તેમની દરકાર અને ઉદારતા ઉપર જ આશા બાંધવાની રહે છે.” | “આપણે ત્યાં પત્રોમાં વૈવિધ્ય ખીલતું નથી તેનું કારણ જ એ છે કે વિવિધ પ્રકારના જીવન–અનુભવોવાળા અને ધંધાના માહિતગાર માણસો પોતાની દિશામાં રચ્યાપચ્યા રહેલા હોવાથી માત્ર થોડાં નાણાંની ખાતર તેઓ લખવાની પ્રવૃત્તિ હાથ ધરે તેમ નથી, તેમ જ તેમના ધંધામાં મળતાં લવાજમની બરોબર લેખનથી પ્રાપ્તિ થઈ શકે એમ નથી; એટલે મૌલિક, અનુભવપૂર્ણ લેખો, હકીકતો, વાર્તાઓ વગેરે માટે આપણે તેમની દરકાર અને ઉદારતા ઉપર જ આશા બાંધવાની રહે છે.” | ||
ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણમાં એજ મુદ્દાને “સેનાની” નામધારી લેખકે જુદી જ દૃષ્ટિએ અવલોક્યો છે. તે ભાઇ લખે છે, | ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણમાં એજ મુદ્દાને “સેનાની” નામધારી લેખકે જુદી જ દૃષ્ટિએ અવલોક્યો છે. તે ભાઇ લખે છે, | ||
“લેખકોએ પણ “પૈસા” મળે એ આશાએ લખવું જોઇએ નહીં. પરંતુ તેમણે “સાહિત્યની સેવા” તરીકે જ કાર્ય કરવું રહ્યું. ભલે, પછી એ સેવાનો બદલો ન મળે; પરંતુ નાણાંની અપેક્ષાએ જ “સેવા” કરવી એેવો સિદ્ધાંત તો ન જ રાખવો જોઈએ. “સાહિત્ય” એ પણ એક કળા છે અને કળાનાં મૂલ્ય કદી “પૈસા”થી થયાં છે કે હવે થાય? | “લેખકોએ પણ “પૈસા” મળે એ આશાએ લખવું જોઇએ નહીં. પરંતુ તેમણે “સાહિત્યની સેવા” તરીકે જ કાર્ય કરવું રહ્યું. ભલે, પછી એ સેવાનો બદલો ન મળે; પરંતુ નાણાંની અપેક્ષાએ જ “સેવા” કરવી એેવો સિદ્ધાંત તો ન જ રાખવો જોઈએ. “સાહિત્ય” એ પણ એક કળા છે અને કળાનાં મૂલ્ય કદી “પૈસા”થી થયાં છે કે હવે થાય?”<ref>ગુજરાતમિત્ર અને દર્પણ, તા. ૩જી સપ્ટેમ્બર.</ref> | ||
ઉપરનાથી જુદા પ્રકારનો પણ પત્રકારિત્વની રીતિનીતિ વિષે મહત્વનો પ્રશ્ન તેજ વખતે “જૈન” અઠવાડિકના વિદ્વાન તંત્રીએ “ક્ષમાપના” એ શિર્ષક હેઠળ, તેના તા. ૩જી સપ્ટેમ્બરના અંકમાં ચર્ચેલો જોવામાં આવ્યો. તે પેરા આ પ્રમાણે હતોઃ— | ઉપરનાથી જુદા પ્રકારનો પણ પત્રકારિત્વની રીતિનીતિ વિષે મહત્વનો પ્રશ્ન તેજ વખતે “જૈન” અઠવાડિકના વિદ્વાન તંત્રીએ “ક્ષમાપના” એ શિર્ષક હેઠળ, તેના તા. ૩જી સપ્ટેમ્બરના અંકમાં ચર્ચેલો જોવામાં આવ્યો. તે પેરા આ પ્રમાણે હતોઃ— | ||
“પત્રકારની જવાબદારી તેમજ જોખમદારી કોઈ પણ શિક્ષક, ઉપદેશક કે માર્ગદર્શક કરતાં જરાય ઉતરતા પ્રકારની નથી. પત્રકાર માત્ર દોષ દૃષ્ટિવાળો જ હોય એવી ભ્રમણા કેટલાક જાણી જોઇને ફેલાવે છે. સામયિક ૫ત્રો સંક્ષોભ જ પેદા કરે છે એમ પણ કેટલાક માનતા હશેઃ ૫રન્તુ એ આખીય વિચારશ્રેણી સત્યથી વેગળી છે. જેમને પોતાનો જ કક્કો મનમાનતી રીતે ઘુંટાવવો હોય, ગાડરીઆ પ્રવાહને એકજ લાકડીએ હાંકવો હોય તેને સામયિક પત્રો અને પત્રોના સંચાલકો અકારા લાગે એ સમજાય એવી વાત છે.” | “પત્રકારની જવાબદારી તેમજ જોખમદારી કોઈ પણ શિક્ષક, ઉપદેશક કે માર્ગદર્શક કરતાં જરાય ઉતરતા પ્રકારની નથી. પત્રકાર માત્ર દોષ દૃષ્ટિવાળો જ હોય એવી ભ્રમણા કેટલાક જાણી જોઇને ફેલાવે છે. સામયિક ૫ત્રો સંક્ષોભ જ પેદા કરે છે એમ પણ કેટલાક માનતા હશેઃ ૫રન્તુ એ આખીય વિચારશ્રેણી સત્યથી વેગળી છે. જેમને પોતાનો જ કક્કો મનમાનતી રીતે ઘુંટાવવો હોય, ગાડરીઆ પ્રવાહને એકજ લાકડીએ હાંકવો હોય તેને સામયિક પત્રો અને પત્રોના સંચાલકો અકારા લાગે એ સમજાય એવી વાત છે.” | ||
| Line 137: | Line 137: | ||
આપણે અહિં જે પ્રમાણમાં વસ્તીનો વધારો થાય છે, તેના જેટલો પણ પ્રજામાં અક્ષરજ્ઞાનમાં વધારો થતો નથી, એ શોચનીય છે. વળી એ વસ્તીનો વધારો પણ બીજા દેશોના વસ્તીના વધારાના પ્રમાણમાં ઓછો છેજ. | આપણે અહિં જે પ્રમાણમાં વસ્તીનો વધારો થાય છે, તેના જેટલો પણ પ્રજામાં અક્ષરજ્ઞાનમાં વધારો થતો નથી, એ શોચનીય છે. વળી એ વસ્તીનો વધારો પણ બીજા દેશોના વસ્તીના વધારાના પ્રમાણમાં ઓછો છેજ. | ||
હવે બીજા પ્રાંતોમાં અને પાશ્ચાત્ય મુલકોમાં વસ્તીના પ્રમાણમાં વર્તમાન૫ત્રોનો પ્રચાર કેવો છે તે જોઇએ. | હવે બીજા પ્રાંતોમાં અને પાશ્ચાત્ય મુલકોમાં વસ્તીના પ્રમાણમાં વર્તમાન૫ત્રોનો પ્રચાર કેવો છે તે જોઇએ. | ||
સન ૧૯૩૨ની સ્ટેટ્સમેન ઇયર બુકમાંથી મોર્ડર્ન રિવ્યુના તંત્રીએ એ માહિતી નીચે પ્રમાણે તારવી કાઢી છે. | સન ૧૯૩૨ની સ્ટેટ્સમેન ઇયર બુકમાંથી મોર્ડર્ન રિવ્યુના તંત્રીએ એ માહિતી નીચે પ્રમાણે તારવી કાઢી છે.<ref>મોર્ડર્ન રિવ્ય, જાન્યુઆરી ૧૯૩૩, પૃ. ૧૨૩</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center> | <center> | ||
| Line 211: | Line 211: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સઘળી વિગતોમાં ઉતરવાનું પ્રયોજન માત્ર એ છે કે વાચકબંધુ જોઇ શકે કે આધુનિક સમાજજીવનમાં આરંભમાં જણાવ્યા પ્રમાણે સામયિક પત્રો કેવું મોટું અને મહત્વનું સ્થાન ભોગવે છે. બાબુ રામાનંદ ચેટરજીએ તો એક પત્રકારને જનતાના નેતૃત્વનું પદ બક્ષ્યું છે. તેઓ કહે છે, | આ સઘળી વિગતોમાં ઉતરવાનું પ્રયોજન માત્ર એ છે કે વાચકબંધુ જોઇ શકે કે આધુનિક સમાજજીવનમાં આરંભમાં જણાવ્યા પ્રમાણે સામયિક પત્રો કેવું મોટું અને મહત્વનું સ્થાન ભોગવે છે. બાબુ રામાનંદ ચેટરજીએ તો એક પત્રકારને જનતાના નેતૃત્વનું પદ બક્ષ્યું છે. તેઓ કહે છે, | ||
“પત્રકારે તો જનતાના વિચારો જાણવા જોઈએ અને એ વિચારોને અનુસરતી દિશાઓમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. એ તો જનતાના વિચારનું પ્રતિનિધિત્વ લઇને બેઠા હોય છે. એ તો પ્રજાનો સાચો પ્રતિનિધિ હોય છે. એણે પોતાના વિચારો એટલી બધી ગંભીરતાપૂર્વક ને સુવ્યવસ્થિત રીતે જાહેરમાં મુકવા જોઈએ કે જેને લઇને જનતાનું કલ્યાણુ થાય. | “પત્રકારે તો જનતાના વિચારો જાણવા જોઈએ અને એ વિચારોને અનુસરતી દિશાઓમાં પ્રવૃત્તિ કરવી જોઇએ. એ તો જનતાના વિચારનું પ્રતિનિધિત્વ લઇને બેઠા હોય છે. એ તો પ્રજાનો સાચો પ્રતિનિધિ હોય છે. એણે પોતાના વિચારો એટલી બધી ગંભીરતાપૂર્વક ને સુવ્યવસ્થિત રીતે જાહેરમાં મુકવા જોઈએ કે જેને લઇને જનતાનું કલ્યાણુ થાય.”<ref>દેશી મિત્ર–સુરત–તા. ૧૪ મી સપ્ટેમ્બર ૧૯૩૩.</ref> | ||
આ સબબથી ગુજરાતી સામયિક પત્રોનો પ્રશ્ન, તેની સંખ્યા, તેનો પ્રચાર અને વિસ્તાર, તેની વિવિધતા અને ઉપયોગિતા, તેનો વિકાસ અને ખિલવણી, તેની ઉણપતા અને મુશ્કેલીઓ વગેરે, એ દૃષ્ટિએ વિચારાવાની અગત્ય મને જણાઇ. | આ સબબથી ગુજરાતી સામયિક પત્રોનો પ્રશ્ન, તેની સંખ્યા, તેનો પ્રચાર અને વિસ્તાર, તેની વિવિધતા અને ઉપયોગિતા, તેનો વિકાસ અને ખિલવણી, તેની ઉણપતા અને મુશ્કેલીઓ વગેરે, એ દૃષ્ટિએ વિચારાવાની અગત્ય મને જણાઇ. | ||
અક્ષરતા આજે નહિ જેવી છે; અને પત્રકારિત્વ તેની શક્તિ અને સાધનના પ્રમાણમાં અનેક પ્રકારની અડચણોની સામે ટક્કર ઝીલીને, ઠીક ઠીક વિસ્તરે છે અને વિકસે છે; અને જતે દિવસે આપણા સમાજમાં પૂર્વના આચાર્યો અને સ્મૃતિકારોના જેવું તે મોભાવાળું અને બહોળી લાગવગ ધરાવતું જનતાના નેતૃત્વનું પદ પ્રાપ્ત કરે તો તેમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. | અક્ષરતા આજે નહિ જેવી છે; અને પત્રકારિત્વ તેની શક્તિ અને સાધનના પ્રમાણમાં અનેક પ્રકારની અડચણોની સામે ટક્કર ઝીલીને, ઠીક ઠીક વિસ્તરે છે અને વિકસે છે; અને જતે દિવસે આપણા સમાજમાં પૂર્વના આચાર્યો અને સ્મૃતિકારોના જેવું તે મોભાવાળું અને બહોળી લાગવગ ધરાવતું જનતાના નેતૃત્વનું પદ પ્રાપ્ત કરે તો તેમાં નવાઈ પામવા જેવું કાંઇ નથી. | ||
| Line 633: | Line 633: | ||
| ૨ | | ૨ | ||
|- | |- | ||
| | | વાર્ષિક<ref>આમાં દિવાળીના અંકોનો સમાવેશ કર્યો નથી.</ref> | ||
| ... | | ... | ||
| ... | | ... | ||
| Line 676: | Line 676: | ||
આપણા પત્રોમાં ચિત્રપટ અને બોલપટ વિષે પ્રમાણમાં વધુ અને વધુ માહિતી અપાતી રહે છે, તે આશાજનક છે; પરન્તુ હિન્દી સિનેમા કંપનીઓ જે ચિત્રપટો અને બોલપટો તૈયાર કરે છે, તેમાં સુધારા માટે મોટો અવકાશ છે. ધાર્મિક ફિલ્મોની વિરુદ્ધ મારે કાંઈ કહેવાનું નથી; પણ અત્યારની જરૂર પ્રજાને નવીન વિચાર અને ભાવનાથી પરિરચિત કરવાની છે; ખાસ કરીને સાંસારિક અને સામાજિક જીવનમાં પરિવર્તન આણવાની છે. તે કાર્ય આ પુરાણી ધાર્મિક ફિલ્મોથી પાર પડવું શક્ય નથી. | આપણા પત્રોમાં ચિત્રપટ અને બોલપટ વિષે પ્રમાણમાં વધુ અને વધુ માહિતી અપાતી રહે છે, તે આશાજનક છે; પરન્તુ હિન્દી સિનેમા કંપનીઓ જે ચિત્રપટો અને બોલપટો તૈયાર કરે છે, તેમાં સુધારા માટે મોટો અવકાશ છે. ધાર્મિક ફિલ્મોની વિરુદ્ધ મારે કાંઈ કહેવાનું નથી; પણ અત્યારની જરૂર પ્રજાને નવીન વિચાર અને ભાવનાથી પરિરચિત કરવાની છે; ખાસ કરીને સાંસારિક અને સામાજિક જીવનમાં પરિવર્તન આણવાની છે. તે કાર્ય આ પુરાણી ધાર્મિક ફિલ્મોથી પાર પડવું શક્ય નથી. | ||
આપણને ઈંગ્રેજી ફિલ્મો–ચિત્રપટ અને બોલપટ–બંને સારી સંખ્યામાં જોવા સરખાવવાને મળે છે. કોઈપણ તટસ્થ નિરીક્ષક તે અને આપણી ફિલ્મો જોઈને કહી શકશે કે એ ક્ષેત્રમાં આપણે હજુ શિખાઉ છીએ. આપણા પત્રોમાં એ પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાય છે. તા. ૧૭ મી સપ્ટેમ્બરના ‘વીસમી સદી’ ના અંકમાં એ વિષે નોંધ માલુમ પડશે. સપ્ટેમ્બર માસના ‘નવયુગ’ ના અંકમાં “મીસ ૧૯૩૩” નું અવલોકન લખતાં તેના વિવેચકે કેટલીક વિચારણીય સૂચનાઓ રજુ કરેલી છે. એ વિષય ચર્ચવાનું આ સ્થાન નથી; પણ એટલું સૂચવી શકાય કે એમાં શિક્ષિત વર્ગે મોટી સંખ્યામાં જોડાઈ, સિનેમાને એક ધંધા તરીકે તેમ શિક્ષણના સાધન તરીકે ખીલવવાની અને વિસ્તારવાની અગત્ય છે. થોડા દિવસ પર ‘Saturday Review of Literature’માં સિનેમા જોનારાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં દર અઠવાડિયે સાત કરોડથી વધુની નોંધી હતી. આપણે અહિ પણ સિનેમાં લોકપ્રિય નિવડતા જાય છે અને તેનો લાભ લેનારા પણ વધતા જાય છે. આ વિષે અગ્રલેખ લખતાં “Evening News” પત્રના તંત્રીએ જે અભિપ્રાય દર્શાવ્યો હતો તે ઉતારવો વાજબી થઇ પડશેઃ– | આપણને ઈંગ્રેજી ફિલ્મો–ચિત્રપટ અને બોલપટ–બંને સારી સંખ્યામાં જોવા સરખાવવાને મળે છે. કોઈપણ તટસ્થ નિરીક્ષક તે અને આપણી ફિલ્મો જોઈને કહી શકશે કે એ ક્ષેત્રમાં આપણે હજુ શિખાઉ છીએ. આપણા પત્રોમાં એ પ્રશ્ન ઠીક ઠીક ચર્ચાય છે. તા. ૧૭ મી સપ્ટેમ્બરના ‘વીસમી સદી’ ના અંકમાં એ વિષે નોંધ માલુમ પડશે. સપ્ટેમ્બર માસના ‘નવયુગ’ ના અંકમાં “મીસ ૧૯૩૩” નું અવલોકન લખતાં તેના વિવેચકે કેટલીક વિચારણીય સૂચનાઓ રજુ કરેલી છે. એ વિષય ચર્ચવાનું આ સ્થાન નથી; પણ એટલું સૂચવી શકાય કે એમાં શિક્ષિત વર્ગે મોટી સંખ્યામાં જોડાઈ, સિનેમાને એક ધંધા તરીકે તેમ શિક્ષણના સાધન તરીકે ખીલવવાની અને વિસ્તારવાની અગત્ય છે. થોડા દિવસ પર ‘Saturday Review of Literature’માં સિનેમા જોનારાની સંખ્યા યુનાઇટેડ સ્ટેટ્સમાં દર અઠવાડિયે સાત કરોડથી વધુની નોંધી હતી. આપણે અહિ પણ સિનેમાં લોકપ્રિય નિવડતા જાય છે અને તેનો લાભ લેનારા પણ વધતા જાય છે. આ વિષે અગ્રલેખ લખતાં “Evening News” પત્રના તંત્રીએ જે અભિપ્રાય દર્શાવ્યો હતો તે ઉતારવો વાજબી થઇ પડશેઃ– | ||
“The Cinema has a mission in India second to that of the Press. As an instrument for the education of the rural population it has an important part to play. It is therefore necessary that film producers should work with this end in view, determined to increase the significance of their contribution to national life. | “The Cinema has a mission in India second to that of the Press. As an instrument for the education of the rural population it has an important part to play. It is therefore necessary that film producers should work with this end in view, determined to increase the significance of their contribution to national life.”<ref>Evening News of India –page ૮.</ref> | ||
હળવું સાહિત્ય કરતાં પણ વધુ સંખ્યામાં જ્ઞાતિપત્રો છપાય છે. તેની કુલ સંખ્યા ૩૬ છે. તેમાં એક અઠવાડિક, બે પખવાડિક, બે દ્વિમાસિક, ત્રણ ત્રૈમાસિક અને અઠ્ઠાવીશ માસિકો છે. | હળવું સાહિત્ય કરતાં પણ વધુ સંખ્યામાં જ્ઞાતિપત્રો છપાય છે. તેની કુલ સંખ્યા ૩૬ છે. તેમાં એક અઠવાડિક, બે પખવાડિક, બે દ્વિમાસિક, ત્રણ ત્રૈમાસિક અને અઠ્ઠાવીશ માસિકો છે. | ||
જ્યાં જ્ઞાતિની ભાવના નિર્મૂળ કરવાને પ્રયત્ન થાય છે, ત્યાં આ પ્રકારની જ્ઞાતિની સંકુચિત પ્રવૃત્તિ આદરણીય નજ થાય. જ્યાં સમાનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તજવીજ થતી હોય ત્યાં વાડા, એકડા અને અને ઘોળને તિલાંજલિ જ આપવી વાસ્તવિક થઈ પડે. ચાર વર્ણની યોજના સરલ અને સમજાય એવી છે; તે પછી જે કૃત્રિમ બંધનો ઉભાં કરવામાં આવ્યાં છે તે છેદે જ છૂટકો છે. | જ્યાં જ્ઞાતિની ભાવના નિર્મૂળ કરવાને પ્રયત્ન થાય છે, ત્યાં આ પ્રકારની જ્ઞાતિની સંકુચિત પ્રવૃત્તિ આદરણીય નજ થાય. જ્યાં સમાનતા અને સ્વાતંત્ર્ય મેળવવા માટે તજવીજ થતી હોય ત્યાં વાડા, એકડા અને અને ઘોળને તિલાંજલિ જ આપવી વાસ્તવિક થઈ પડે. ચાર વર્ણની યોજના સરલ અને સમજાય એવી છે; તે પછી જે કૃત્રિમ બંધનો ઉભાં કરવામાં આવ્યાં છે તે છેદે જ છૂટકો છે. | ||
| Line 745: | Line 745: | ||
એ ધંધાની જવાબદારી અને શિષ્ટ બહુ સખ્ત હોય છે, તેમાંય કાયદાની ચુંગાલ તેમને સદા ચિંતાગ્રસ્ત રાખે છે. | એ ધંધાની જવાબદારી અને શિષ્ટ બહુ સખ્ત હોય છે, તેમાંય કાયદાની ચુંગાલ તેમને સદા ચિંતાગ્રસ્ત રાખે છે. | ||
પત્રના સ્વાતંત્ર્યને એ છાપખાનાનો કાયદો નડતરરૂપ છે. તેના વિકાસમાં તે અંતરાયરૂપ થાય છે. હું તે વિષે કશું કહું તેના કરતાં હમણાંજ પત્રકારિત્વના સ્વાતંત્ર્ય વિષે વ્યાખ્યાન આપતાં, ઈગ્લાંડના જાણીતા અને અગ્રગણ્ય દૈનિક માન્ચેસ્ટર ગાર્ડિયનના તંત્રીએ હિન્દમાં પ્રગટ થતા દેશી પત્રોપરના અંકુશ વિષે જે ઉદ્ગાર કાઢ્યા હતા તે ઉતારવા પ્રસંગોચિત થશેઃ– | પત્રના સ્વાતંત્ર્યને એ છાપખાનાનો કાયદો નડતરરૂપ છે. તેના વિકાસમાં તે અંતરાયરૂપ થાય છે. હું તે વિષે કશું કહું તેના કરતાં હમણાંજ પત્રકારિત્વના સ્વાતંત્ર્ય વિષે વ્યાખ્યાન આપતાં, ઈગ્લાંડના જાણીતા અને અગ્રગણ્ય દૈનિક માન્ચેસ્ટર ગાર્ડિયનના તંત્રીએ હિન્દમાં પ્રગટ થતા દેશી પત્રોપરના અંકુશ વિષે જે ઉદ્ગાર કાઢ્યા હતા તે ઉતારવા પ્રસંગોચિત થશેઃ– | ||
“In India at this day the Vernacular Press was subject to restrictions and prosecutions comparable with those of over a hundred years ago. | “In India at this day the Vernacular Press was subject to restrictions and prosecutions comparable with those of over a hundred years ago.”<ref> Manchester Guardian Weekly, ૨૫th August ૧૯૩૩.</ref> | ||
આપણા પત્રકારોની આવી વિષમ અને મુશ્કેલીભરી સ્થિતિ હોવા છતાં શરમની વાત તો એ છે કે આ પત્રકારોમાં કોઈ પ્રકારનું સંગઠ્ઠન નથી. જો એમનું સંઘબળ જામે તો એમના વિકાસમાં તેમ આર્થિક અભ્યુદયમાં ઘણો ફેર પડે. | આપણા પત્રકારોની આવી વિષમ અને મુશ્કેલીભરી સ્થિતિ હોવા છતાં શરમની વાત તો એ છે કે આ પત્રકારોમાં કોઈ પ્રકારનું સંગઠ્ઠન નથી. જો એમનું સંઘબળ જામે તો એમના વિકાસમાં તેમ આર્થિક અભ્યુદયમાં ઘણો ફેર પડે. | ||
આ યુગ સંઘયુગનો છે. પાશ્ચાત્ય દેશેામાં પત્રકારિત્વ બહોળું ખીલેલું છે; તોપણ ત્યાં પત્રકારોનાં મંડળો અને સંઘો છે. તેમના હકનું અને હિતનું એ સંસ્થાઓ રક્ષણ કરે છે; એટલુંજ નહિ પરન્તુ એમાંનો કોઇ સભ્ય માંદગીને લઇને કોઈ અકસ્માતથી યા વ્યાધિથી મુશ્કેલીમાં આવી પડે તો તેને મદદ કરવા સારૂ એક ફંડ પણ સ્થાપવામાં આવેલું છે. | આ યુગ સંઘયુગનો છે. પાશ્ચાત્ય દેશેામાં પત્રકારિત્વ બહોળું ખીલેલું છે; તોપણ ત્યાં પત્રકારોનાં મંડળો અને સંઘો છે. તેમના હકનું અને હિતનું એ સંસ્થાઓ રક્ષણ કરે છે; એટલુંજ નહિ પરન્તુ એમાંનો કોઇ સભ્ય માંદગીને લઇને કોઈ અકસ્માતથી યા વ્યાધિથી મુશ્કેલીમાં આવી પડે તો તેને મદદ કરવા સારૂ એક ફંડ પણ સ્થાપવામાં આવેલું છે.<ref>સરખાવોઃ<br> | ||
”There was in England an institution called the Newspaper Fund. Grants for the relief of distress arising from sickness, unemployment and other causes, for the maintenance of widows and orphans and for education amounted to જ્ર ૨૧,૨૩૩ during the ૧૯૩૨........ In India, there was greater need for the recognition of the dire want that prevailed among those connected with the Press and their dependents.”<br> | ”There was in England an institution called the Newspaper Fund. Grants for the relief of distress arising from sickness, unemployment and other causes, for the maintenance of widows and orphans and for education amounted to જ્ર ૨૧,૨૩૩ during the ૧૯૩૨........ In India, there was greater need for the recognition of the dire want that prevailed among those connected with the Press and their dependents.”<br> | ||
{{right|[The Press in India, Address at Mysore journalists’ meeting by Dr. C. V. Raman. –The Hindu, ૧૮th September’ ૩૩]}} | {{right|[The Press in India, Address at Mysore journalists’ meeting by Dr. C. V. Raman. –The Hindu, ૧૮th September’ ૩૩]}} | ||