ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/મનુ હ. દવે (કાવ્ય તીર્થ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મનુ હ. દવે. (કાવ્યતીર્થ)}}
{{Heading|મનુ હ. દવે. (કાવ્યતીર્થ)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્ઞાતે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ અને સિદ્ધપુરના વતની. જન્મ સિદ્ધપુરમા તા. ૧૮–૯–૧૯૧૪ ને રોજ થયેલો. પિતાનું નામ હરગોવિંદદાસ લલ્લુભાઇ દવે અને માતુશ્રીનું નામ ગુલાબબાઇ. લગ્ન સન ૧૯૨૬માં સૌ. શાંતાગૌરી સાથે વિચિત્ર સંજોગોમાં થયેલું. પિતા સિદ્ધપુરમાં ચો૫ડા બાધવાની દુકાન કરતા ને “કાગદી” ઉપનામથી ઓળખાતા.

Line 11: Line 10:
સમર્થ નાટ્યકાર બાબુ વ્યિજેન્દ્રલાલ રૉયની એમના ઉપર ઉંડી અસર થઇ છે. એમના એ પ્રિયતમ લેખક છે. એમનાં કાવ્યો, લેખો વગેરે અવારનવાર “સાહિત્ય”, “યુવક”, “સેવા”, “પ્રચારક”, “ઉષઃકાળ” એ માસિકો અને “ગુજરાતી”. “મુંબઈ સમાચાર”, “વીસમી સદી”, “બે ઘડી મોજ” એ અઠવાડીકોમાં પ્રગટ થયા કરે છે.

એમના પ્રિય વિષયો સાહિત્ય અને સમાજશાસ્ત્ર છે.

: : એમની કૃતિઓ : :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}

<center>
<center>

Navigation menu